AMCની સ્કૂલોનો મહત્વપૂર્ણ નિર્ણય: ધો. 9 અને 10ના વર્ગો શરૂ કરાશે, વિદ્યાર્થીઓને ફાયદો

અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન(AMC )સંચાલિત સ્કૂલ બોર્ડ દ્વારા એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. આગામી શૈક્ષણિક સત્રથી શહેરના 7 શાળાઓમાં નવા વર્ગો ધો. 9થી 10ના શરૂ કરાશે. આ પહેલા પ્રાથમિક શાળાઓ ધો. 1 થી 8 માટે હતી. જોકે હવે ધો. 9 અને 10ના વર્ગો શરુ કરવામાં આવશે. જેથી ગરીબ અને મધ્યમ વર્ગના ભણતાં બાળકોને મોટો ફાયદો થશે.

AMC દ્વારા શરૂ કરાયેલ આ નવા વર્ગોમાં વિદ્યાર્થીઓને વિના મૂલ્યે બાલમંદિરથી ધોરણ 10 સુધીનું શિક્ષણ મળશે. ગણવેશ, પુસ્તકો સહિતની વસ્તુઓ મફતમાં આવપમાં આવશે. ઉલ્લેખનીય છે. AMC સંચાલિત સ્કૂલ બોર્ડની હાલમાં 400થી વધુ ધોરણ 1થી 8 સુધીની સ્કૂલો કાર્યરત છે. જેમાં ધો 1થી 8માં અંદાજિત 1.70 લાખ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે.

વાલીઓએ હવે ધો. 8 પછી બાળકોને ખાનગી શાળાઓમાં નહીં મૂકવા પડે. જેથી વાલીઓને ફી ભરવાની બોજામાંથી મુક્તિ મળશે.

આ પણ વાંચોઃ GROK AIથી રાજકારણમાં ખળભળાટ!, મોદીના દાવાઓનું કરી રહ્યું છે ફર્દાફાશ!

આ પણ વાંચોઃ VADODARA: હર્ષ સંઘવીના રાજીનામાની માંગ, ભાજપનો વિરોધ કરતાં પોલીસ NSUI કાર્યકરોને લઈ ગઈ

આ પણ વાંચોઃ સુનિતા વિલિયમ્સ પૃથ્વી માટે નિકળ્યા; 18 હજાર ફૂટની ઊંચાઈએ ખુલશે પેરાશૂટ

  • Related Posts

    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
    • August 2, 2026

    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

    Continue reading
    Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
    • July 31, 2026

    Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

    • August 2, 2026
    • 2 views
    Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

    • August 2, 2026
    • 4 views
    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

    Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

    • August 2, 2026
    • 8 views
    Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

    Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

    • August 1, 2026
    • 6 views
    Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

    Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

    • August 1, 2026
    • 7 views
    Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

    Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

    • August 1, 2026
    • 9 views
    Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ