Gujarat Budget 2025-26: નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા 3,70,250 કરોડનું બજેટ રજૂ

  • Gujarat
  • February 20, 2025
  • 2 Comments

Gujarat Budget 2025-26: હાલ ગુજરાતમાં વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાતના નાણામંત્રી બજેટ લઈ વિધાસભા ગૃહમાં પહોંચ્યા છે. હવે બજેટ શરુ થઈ ગયું છે. નાણામંત્રી કનુ દેસાઈએ 3,70,250 કરોડનું બજેટ રજૂ કર્યું છે.

વિધાનસભા સત્રનો આજે બીજો દિવસે છે. ત્યારે ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઇ દેસાઈ આજે 20 ફેબ્રુઆરીએ વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યું છે.

તાજેતરમાં જ નવી 9 મહાનગરપાલિકાઓ અને એક જિલ્લાની જાહેરાત કરાઈ છે. નવા જીલ્લા વાવ-થરાદ જીલ્લાનો વિવાદ ચાલે છે. ત્યારે તેને લઈ મહત્વની જાહેરાત થઈ શકે છે. બજેટસત્ર દરમિયાન જ નવા જંત્રી દર લાગુ થવાની શક્યતા છે ત્યારે જંત્રીને લઈ પણ બજેટમાં અગત્યની જાહેરાત થઈ શકે છે.

ગયા વર્ષે ગુજરાતનું બજેટ આટલું હતુ?

વર્ષ 2024-25 માટે ગુજરાત સરકારનું 3 લાખ 32 હજાર 465 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. જેમાં મહિલાઓ, કિશોરીઓ, બાળકો, કુપોષણ, શિક્ષણ જેવાં અનેક ક્ષેત્રો માટે જાહેરાતો કરવામાં આવી હતી.

વિપક્ષનો હોબાળો

દોઢ મહિનો ચાલનારા વિધાનસભાના આ બજેટ સત્ર દરમિયાન કોંગ્રેસ જમીનના કૌભાંડો, આરોગ્ય સેવાનો ખ્યાતિકાંડનો મામલો, ભરતીમાં અનિયમિતતા-ગેરરીતિ સહિતના પ્રશ્નોને લઇને રાજ્ય સરકારને ઘેરવાનો પ્રયાસ કરી શકે છે.

જ્યારે આજે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું ભાજપશાસિત અન્ય રાજ્યોમાં મહિલાઓ માટે લાગુ કરાયેલી યોજના ગુજરાતમાં પણ લાગુ કરો.

આ પણ વાંચોઃ Chhaava Movie MP: ‘છાવા’ મધ્યપ્રદેશમાં છવાઈ, CM મોહન યાદવે ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરી

આ પણ વાંચોઃ Delhi: કેજરીવાલને જંગી મતોથી હારવનાર પ્રવેશ વર્મા દિલ્હીના મુખ્યમંત્રી કેમ ન બની શક્યા?

Related Posts

Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત
  • August 6, 2025

Bhavnagar: ભાવનગર શહેરના ચાવડીગેટ વિસ્તારમાં આવેલ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના કચરા ડમ્પિંગ પોઈન્ટ પર એક દુઃખદ અકસ્માત સર્જાયો, જેમાં 17 વર્ષીય યુવક મોહમ્મદ આસિફ ગુફરાન મોહમ્મદ ઇલ્યાસ અંસારીનું મોત નીપજ્યું.…

Continue reading
Surat: રોજનું દોઢ લાખનું ડ્રગ વેચનાર માફિયાનો માસ્ટરપ્લાન પડ્યો ઉંધો, પોલીસને ગોથે ચઢાવનાર આખરે કેવી રીતે ઝડપાયો?
  • August 6, 2025

Surat: સુરતમાં ભાઠેના પંચશીલનગરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ડ્રગ માફિયાએ પોલીસની ગતિવિધી પર નજર રાખવા સીસીટીવી કેમેરા અને વોકીટોકીનો ઉપયોગ કર્યો હતો. અને આ જ કારણે તે પોલીસની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

  • August 6, 2025
  • 6 views
શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

  • August 6, 2025
  • 19 views
Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

  • August 6, 2025
  • 6 views
Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ

  • August 6, 2025
  • 12 views
Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ

Surat: રોજનું દોઢ લાખનું ડ્રગ વેચનાર માફિયાનો માસ્ટરપ્લાન પડ્યો ઉંધો, પોલીસને ગોથે ચઢાવનાર આખરે કેવી રીતે ઝડપાયો?

  • August 6, 2025
  • 24 views
Surat: રોજનું દોઢ લાખનું ડ્રગ વેચનાર માફિયાનો માસ્ટરપ્લાન પડ્યો ઉંધો,  પોલીસને ગોથે ચઢાવનાર આખરે કેવી રીતે ઝડપાયો?

Surat: લગ્નના 10 દિવસ પછી ફરાર થયેલી લૂંટેરી દુલ્હન 7 મહિને પકડાઈ, પતિનું આઘાતથી મોત, જાણો હચમાવી નાખતો કિસ્સો

  • August 6, 2025
  • 34 views
Surat: લગ્નના 10 દિવસ પછી ફરાર થયેલી લૂંટેરી દુલ્હન 7 મહિને પકડાઈ, પતિનું આઘાતથી મોત, જાણો હચમાવી નાખતો કિસ્સો