Cooperative Banks: સહકારી બેન્કોના ડિરેક્ટર પદ પર તવાઈ, 2300 ડિરેક્ટરોની થશે હાકલપટ્ટી?

Gujarat Cooperative Banks: સહકારી ક્ષેત્રની બેંકોમાં કેટલાંક લોકો વર્ષોથી રાજ જમાઈને બેઠાં છે, ખાસ કરીને ભાજપ શાસિત શહેરોમાં આવા ડિરેક્ટરો વધુ છે. ત્યારે હવે 10 વર્ષથી ડિરેક્ટર પદ ભોગવી રહ્યા છે તેમને પદ છોડવું પડશે. કેન્દ્ર સરકારે બીઆર એક્ટી કલમ 10(એ)(2એ)માં સુધારો કર્યો છે. જેનું 15 એપ્રિલે ગેઝેટ બહાર પાડ્યુ હતુ.

ગુજરાતમાં કુલ સહકારી બેન્કો 211 છે. જેમાં કુલ 2700 ડિરેક્ટરો છે. જેમાંથી ડિરેક્ટરો 2300 બેંકોમાં છેલ્લા 10 વર્ષ કરતાં વધુ સમયથી ડિરેક્ટર પદ ભોગવી રહ્યા છે. હવે આ ડિરેક્ટરોની આરબીઆઈ હાલ પટ્ટી કરશે. ઘણા તો 30-30 વર્ષથી ડિરેક્ટર પદનો લાભ લઈ રહ્યા છે. આ જૂના જોગીઓની હાલપટ્ટી થશે તો નવી પેઢીના યુવાનોને તક મળશે.

બેન્કમાં ડિરેક્ટર પદ પર રહેવા માટે જ્યારે બેન્કની ચૂંટણી નજીક હોય અથવા 10 વર્ષ પૂર્ણ થતાં હોય તે પહેલાં રાજીનામું આપી દેતા હતાં. જેને લઈને વર્ષ પુરા થયા ન હોય તેથી ફરી વખત ડિરેક્ટર બની જતા હતાં. ભૂતકાળમાં સુરતની અનેક કો.ઓપરેટીવ બેન્કોના ડિરેક્ટરો ચૂંટણી નજીક હોય ત્યારે રાજીનામું આપીને ફરીથી ડિરેક્ટર માટે દાવેદારી નોંધાવી હોય તેવા પણ કિસ્સા બન્યા છે. જેથી હવે આવી ચાલબાજી નહીં ચાલે. કોઈ પણ કાયદાનો અમલ રિઝર્વ બેન્ક લેટરલ એન્ડસ્પિરિટમાં કરવાનું કહેતી હોય છે. તેનો અર્થ એમ થાય કે, મહિના પહેલા અથવા ચૂંટણી પહેલાં રાજી નામું નહીં આપી ફરી ડિરેક્ટર પદે આવી શકશે નહીં.

સહકારી ક્ષેત્રે ભાજપનું રાજ

ગુજરાતમાં સહકારી બેંકિંગ ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટી (BJP)નું વર્ચસ્વ રહ્યું છે. ખાસ કરીને જિલ્લા સહકારી બેંકો અને અન્ય મોટી સહકારી સંસ્થાઓમાં ભાજપ સાથે સંકળાયેલા નેતાઓની હાજરી નોંધપાત્ર છે. ગુજરાતની સહકારી બેંકોમાં લગભગ 80% ડિરેક્ટરો ભાજપ સાથે સંકળાયેલા હોઈ શકે છે, જે રાજ્યમાં ભાજપની મજબૂત રાજકીય પકડને દર્શાવે છે.

આ પણ વાંચોઃ

Rajkot માં 25થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ, છાશ પીધા તબિયત બગડી

Sports Teachers: 1 મહિના બાદ ખેલ સહાયકોની પાછી પાની, સરકારે રાજી કરી લીધા!

Gujarat: ભાજપના ભ્રષ્ટાચાર સામે બોલી ન શકતી કોંગ્રેસ ચૂંટણી જીતી શકે?

Ahmedabad: 12 વાગ્યા બાદ શાળા ચાલુ રાખી શકાશે નહીં, જો હશે તો થશે કાર્યવાહી

Mehsana: કડીમાં નાયબ મામલતદાર અને કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતાં ACBએ ઝડપી પાડ્યા

Related Posts

Gujarat Cyber Crime: ગુજરાતમાં સાયબર લૂંટનો મોટો ખુલાસો: 11 મહિનામાં રૂ.1,334 કરોડનું નુકસાન, રોકાણ કૌભાંડ બન્યું સૌથી મોટું હથિયાર
  • August 18, 2026

અમદાવાદ, 18 ઓગસ્ટ 2026 Gujarat Cyber Crime: છેતરપિંડી મનોવિજ્ઞાનથી શરૂ થાય છે, ટેકનોલોજીથી નહીં. સાયબર ગુનેગારો ટેકનોલોજીથી શરૂઆત કરતા નથી; તેઓ માનવ મન વાંચીને શરૂઆત કરે છે. ડિજિટલ ધરપકડ સૌથી…

Continue reading
Gujarat Liquor Ban: ખાતર માટે લાઈનો અને દારૂની હોમ ડિલિવરી, દાંતામાં ગેનીબેન-અમિત ચાવડાએ સરકારને ઘેરી
  • August 17, 2026

Gujarat Liquor Ban: ગુજરાતમાં દારૂબંધીના કડક અમલના સરકારના દાવાઓ વચ્ચે રાજ્યમાં દારૂ, ડ્રગ્સ અને બુટલેગિંગને લગતી ઘટનાઓને લઈને રાજકીય વિવાદ ફરી તેજ બન્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં વિવિધ શહેરો અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Jharkhand Student Protest: ઝારખંડમાં યુવાનોના આંદોલન સામે સરકાર ઝૂકી? JSSC-CGL પરિણામ રદ, હવે CBI તપાસની માંગ

  • August 18, 2026
  • 2 views
Jharkhand Student Protest: ઝારખંડમાં યુવાનોના આંદોલન સામે સરકાર ઝૂકી? JSSC-CGL પરિણામ રદ, હવે CBI તપાસની માંગ

Social Media Censorship: દરરોજ 1,275 બ્લોકિંગ આદેશ! સોશિયલ મીડિયા પર વધી રહી છે સરકારી દખલગીરી?

  • August 18, 2026
  • 7 views
Social Media Censorship: દરરોજ 1,275 બ્લોકિંગ આદેશ! સોશિયલ મીડિયા પર વધી રહી છે સરકારી દખલગીરી?

Dimagi Naxal controversy: ‘અર્બન નક્સલ’થી ‘દિમાગી નક્સલ’ સુધી, BJPની ટેગ પોલિટિક્સની આખી કહાની, હવે કેમ ફેલ થઈ રહી છે?

  • August 18, 2026
  • 8 views
Dimagi Naxal controversy: ‘અર્બન નક્સલ’થી ‘દિમાગી નક્સલ’ સુધી, BJPની ટેગ પોલિટિક્સની આખી કહાની, હવે કેમ ફેલ થઈ રહી છે?

BJP New Team 2026: BJPની નવી રાષ્ટ્રીય ટીમમાં મોટો ફેરફાર! પીયૂષ ગોયલથી રામ માધવ સુધી કોને શું મળ્યું?

  • August 18, 2026
  • 8 views
BJP New Team 2026: BJPની નવી રાષ્ટ્રીય ટીમમાં મોટો ફેરફાર! પીયૂષ ગોયલથી રામ માધવ સુધી કોને શું મળ્યું?

Government Schools conditions: શાળાની તૂટેલી ઇમારતો, ટપકતી છતો, ગંદુ પાણી અને મિડ-ડે મીલના નામે મજાક! વાહ મોદીજી વાહ!

  • August 18, 2026
  • 9 views

  • 13 views
Gujarat Cyber Crime: ગુજરાતમાં સાયબર લૂંટનો મોટો ખુલાસો: 11 મહિનામાં રૂ.1,334 કરોડનું નુકસાન, રોકાણ કૌભાંડ બન્યું સૌથી મોટું હથિયાર