Valsad: હર્ષ સંઘવી અને પાટીલના મતવિસ્તાર પાસે શરમજનક ઘટના, ગોડસેના પોસ્ટર લાગ્યા, કોના સહારે?

વલાસડના વાપીમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેના પોસ્ટર લાગતાં ભારે વિરોધ થયો છે.  ગોડસેને દેશનો પહેલો આતંકવાદી માનવામાં આવે છે. ત્યારે આ આતંકવાદીના પોસ્ટર લાગતાં ભારે વિરોધ ઉભો થયો છે. નથુરામ ગોડસેના પોસ્ટર લગાવવાની ઘટના ગઈકાલે 6 એપ્રિલ, 2025ના રોજ બની હતી. આ શોભાયાત્રા રામનવમીના ઉપલક્ષ્યમાં યોજાઈ હતી.

ગઈકાલે રામનવીનો ઉત્સવ ભક્તો દ્વારા ભારે ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો. શોભયાત્રા દરમિયાન ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેના પોસ્ટરો જોવા મળ્યા હતા. જેમાં ‘રઘુપતિ રાઘવ રાજા રામ, દેશ બચા ગયા નાથુરામ’ જેવા વિવાદાસ્પદ લખાણ લખવામાં આવ્યા હતા.  વાપીમાં ભારતને બચાવનારા તરીકે પ્રચાર કરાયો છે. જેના વીડિયો અને ફોટો વાઈરલ થઈ જતાં ભારે વિવાદ સર્જાયો છે.

 સંઘવી અને પાટીલના મત વિસ્તાર નજીકની શરમજનક ઘટના

જાણવા મળી રહ્યું છે કે 3 કિલોમીટરની રામનવમીની રામ યાત્રાના માર્ગમાં ગોડસેનાં બેનર લાગ્યાં હતા. આ શોભાયાત્રાનું આયોજન શ્રીરામ શોભાયાત્રા સમિતિ વાપી દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં બીજા નંબરનું સ્થાન ધરાવતા નાણા પ્રધાન કનુ દેસાઈના મત વિસ્તાર વાપીમાં વિવાદસ્પદ પોસ્ટરો જોવા મળતાં રાજકીય માહોલ પણ ગરમાયો છે. ગૃહ પ્રધાન હર્ષ સંઘવી અને પાટીલના મત વિસ્તાર નજીકની શરમજનક ઘટના છે. જુઓ આ જ મુદ્દે વીડિયોમાં ચર્ચા.

આ પણ વાંચોઃ MPમાં નકલી ડોક્ટરે 7 લોકોની હાર્ટ સર્જરી કરતાં મોત, આયુષ્માન યોજનાના દુર્પયોગની આશંકા

આ પણ વાંચોઃ  મોદીના ગઢ ગુજરાતમાં ગાબડું પાડવા કોંગ્રેસનું અધિવેશન | Congress Adhiveshan

આ પણ વાંચોઃ  Ahmedabad: જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે મકાનમાં આગ, માતા અને બાળકનું મોત

આ પણ વાંચોઃ  Share Market: રુ. 19 લાખ કરોડનું નુકસાન, સેન્સેક્સ ખુલતાની સાથે જ 3000 પોઈન્ટથી વધુ ઘટ્યો

આ પણ વાંચોઃ  Share Market: રુ. 19 લાખ કરોડનું નુકસાન, સેન્સેક્સ ખુલતાની સાથે જ 3000 પોઈન્ટથી વધુ ઘટ્યો

  • Related Posts

    1 હજાર કરોડના 100 કૌભાંડોના પૈસા ક્યાં ગયા, મોદી? | Kaal Chakra | Part-56
    • August 4, 2025

    Kaal Chakra  Part-56: ગુજરાત, એક રાજ્ય જે વિકાસના નામે દેશભરમાં ચર્ચામાં રહે છે, તે આજે ભ્રષ્ટાચારના આક્ષેપોના કેન્દ્રમાં છે. છેલ્લા 15 વર્ષમાં રાજ્યમાં થયેલા અનેક કૌભાંડોની યાદી એટલી લાંબી છે…

    Continue reading
    AMTSનું મોટું કૌભાંડ: એરો ઈગલને ઉંચા ભાવે 225 બસનો કોન્ટ્રાક્ટ, રૂ. 200 કરોડનું નુકસાન!
    • August 4, 2025

    દિલીપ પટેલ AMTS scam: પૂનાની એરો ઈગલ કંપનીને પ્રતિ કિ.મી. રૂ. 94 ના ભાવે કોન્ટ્રાકટ આપશે. ઘણાં રાજ્યોમાં રૂ.57ના ભાવે ઠેકો અપાયો છે. રૂ. 37 ઉંચો ભાવ છે. 65 ટકા…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Surat: ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, 11 દુકાનોમાંથી મીઠાઈના લીધા સેમ્પલ

    • August 7, 2025
    • 2 views
    Surat:  ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, 11 દુકાનોમાંથી મીઠાઈના લીધા સેમ્પલ

    Bhavnagar: વૃધ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો, દારુ પીવા 50 રુપિયા ના આપતાં છરીના ઘા ઝીક્યા, હચમચાવી નાખતી ઘટના

    • August 7, 2025
    • 18 views
    Bhavnagar: વૃધ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો, દારુ પીવા 50 રુપિયા ના આપતાં  છરીના ઘા ઝીક્યા, હચમચાવી નાખતી ઘટના

    Gujarat: હાઇકોર્ટે સુરત દુષ્કર્મ કેસમાં ત્રીજીવાર આસારામના જામીન લંબાવ્યા

    • August 7, 2025
    • 33 views
    Gujarat: હાઇકોર્ટે સુરત દુષ્કર્મ કેસમાં ત્રીજીવાર આસારામના  જામીન લંબાવ્યા

    Ahmedabad: ઝાડા-ઉલટીના દર્દી સાથે બેડ પર જવાની ના પાડતા દર્દીને માર માર્યો, મામલો પહોંચ્યો પોલીસ મથકે

    • August 7, 2025
    • 18 views
    Ahmedabad: ઝાડા-ઉલટીના દર્દી સાથે બેડ પર જવાની ના પાડતા દર્દીને માર માર્યો, મામલો પહોંચ્યો પોલીસ મથકે

    આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ

    • August 7, 2025
    • 36 views
    આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ

    Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?

    • August 7, 2025
    • 12 views
    Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?