
Gujarat Police Promotion: ગુજરાત પોલીસ વિભાગમાં 159 PSIને બઢતી આપવામાં આવી છે. આ તમામ PSIને PI તરીકે બઢતી આપવામાં આવી છે. મહત્વની બાબતએ છે કે પ્રમોશન સાથે મૂળ સ્થાને યથાવત્ રખાયા છે. રાજ્યના DGP વિકાસ સહાયે આદેશ કર્યા છે. જેથી પોલીસ કર્મીઓમાં હાલ આંદનો માહોલ છે. આ અગાઉ 234 PSIને PIનું પ્રમોશન મળ્યું હતું.
જુઓ યાદીમાં કોને મળ્યું પ્રમોશન?
આ પણ વાંચોઃ Video leak: રાજકોટ બાદ મહાકુંભમાં સ્નાન કરતી મહિલાના વિડિયો યુટ્યુબ પર અપ્લોડ થતાં ખળભળાટ