Drugs News: ‘ઉડતા ગુજરાત’એ ભાજપની ‘ગીફ્ટ’ છે!અદાણી પોર્ટ ડ્રગ્સનું ‘હબ’ કેમ બની રહ્યું છે?જુઓ વિડીયો

Drugs News: ગુજરાતમાં મોદી CM બન્યાના બીજા વર્ષે 10 હજાર કિલો ડ્રગ્સ ઝડપાયું હતું અને ત્યારથી આજસુધી મોટાપાયે ડ્રગ્સનો કારોબાર ચાલ્યો આવે છે અને હવે છેલ્લા ત્રણ વર્ષની વાત કરવામાં આવે તો કુલ 9,249.86 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે.જેમાં 2021 થી 2024 સુધી માત્ર કચ્છમાંજ અદાણી સંચાલીત મુન્દ્રા પોર્ટ પરથી અંદાજિત 35,000 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે.તમને જણાવી દઈએ કે,20 ડિસેમ્બર 2016 માં મુન્દ્રા પોર્ટ પરથી 1200 કરોડનું ડ્રગ્સ પકડાયુ હતુ, ત્યારબાદ એપ્રિલ 2021 માં 3120 કરોડ અને 15 સપ્ટેમ્બર 2021 માં 21 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયુ હતુ.અદાણી પોર્ટ પરથી કરોડોનું ડ્રગ્સ પકડાયું હતું અને 2024 સુધીમાં કુલ 35,000 કરોડ જેટલું ડ્રગ્સ ઝડપાયું છે.

દરિયા કિનારાને સુરક્ષા પુરી પાડવામાં નઘરોળ ભાજપ સરકારની બેદરકારીના કારણે ગુજરાતમાં આ જંગી ડ્રગ્સ ઠલવાઈ રહ્યું છે અને ગુજરાતનું યુવાધન નશાની કાળી દુનિયામાં બરબાદી તરફ ધકેલાઈ રહ્યું છે. ગુજરાતમાં દારૂબંધીનો કાયદો હોવા છતાં તેના અમલના નામે માત્ર ઠાલા હોંકારા પડકારાથી વધુ કંઈ નથી તેવા આક્ષેપો લાગ્યા છે અને ભાજપ સરકારે ગુજરાતને ડ્રગ્સનું પણ હબ બનાવી દીધું હોવાની વાત સામે આવી છે.

હેરોઈન, કોકેઈન, ગાંજો, અફીણ, પોષડોડા, મેફેડ્રોન ડ્રગ્સ આવે છે તે ક્યાંથી આવે છે? કોણ મોકલે છે? કોના સુધી પહોંચે છે?

ગુજરાતમાં ડ્રગ્સની બદીને નાથવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે. મોઘવારી, બેરોજગારી ઉપરાંત અન્ય કારણોસર સગીર વયના બાળકો, મહિલાઓને ડ્રગ્સની તસ્કરી માટે ડ્રગ્સ માફિયાઓ ઉપયોગ કરી રહ્યા છે. રાષ્ટ્રીય સર્વે અનુસાર ગુજરાતમાં વર્ષ ૨૦૧૮ના આંકડા પ્રમાણે રાજ્યના ૧૭ લાખ ૩૫૦૦૦ પુરુષો ડ્રગ્સના બંધાણી જયારે ૧ લાખ ૮૫ મહિલાઓમાં પણ ડ્રગ્સની બંધાણી છે જે દર્શાવે છે ગુજરાતમાં કેટલી હદે ડ્રગ્સનો કારોબાર ફુલ્યો ફાલ્યો છે.

The Gujarat Report ઉપર આ મુદ્દે ચર્ચા સચોટ વિશ્લેષણ માટે ઉપસ્થિત છે વરિષ્ઠ પત્રકાર શ્રી દિલીપભાઈ પટેલ.
આ વીડિયો જોવાનું ચૂકશો નહીં, પ્રસ્તુત છે વિડીયો

આ પણ વાંચો:

Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!

Prohibition in Gujarat is only on paper : ભાજપ ‘દારૂ અને ડ્રગ્સ’ના વેપારને ખુલ્લેઆમ પ્રોત્સાહન આપે છે!ઈમાનદાર પોલીસ અધિકારીઓને સાઈડ લાઈન કરાય છે!

Police action against farmers: કચ્છમાં અદાણીનો પાવર ચાલ્યો!હક્ક માંગી રહેલા 604 ખેડૂતો સામે પોલીસ કાર્યવાહી થતાં દેકારો!

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Surat News: મહુવામાં 765 KV પાવર ગ્રીડની હાઈટેન્શન વીજ લાઈન મુદ્દે ખેડૂતો અને પોલીસ વચ્ચે બબાલ,જુઓ વિડીયો
  • January 31, 2026

Surat News: સુરત જિલ્લાના મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 765 KV પાવર ગ્રીડની હાઈટેન્શન વીજ લાઈન નાખવા સામે ખેડૂતોએ વિરોધ કરતા મામલો ગરમાયો છે,પાવર ગ્રીડની હાઈટેન્શન વીજ લાઈન પોતાના ખેતરોમાં નાખવા…

Continue reading
Black Friday: આજે “Black Friday” પૂજય બાપુ આજેપણ જીવંત છે! જાણો કેવી રીતે!
  • January 30, 2026

Black Friday: આજે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ છે જેને ‘બલિદાન દિવસ’ તરીકે પણ યાદ કરવામાં આવે છે. ગાંધીજીના વિચારો અને આદર્શો આજેપણ જીવંત છે તેઓ ઉપર હજ્જારો પુસ્તકો લખાયેલા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

The Epstein File: “જેક્રી એપસ્ટેઇન ફાઇલ્સ”માં નરેન્દ્ર મોદીનું નામ ઉછળતા ખળભળાટ! એપસ્ટેઇનના ઇમેઇલમાં મોદીનો ઉલ્લેખ શુ સૂચવે છે?કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

  • February 1, 2026
  • 9 views
The Epstein File: “જેક્રી એપસ્ટેઇન ફાઇલ્સ”માં  નરેન્દ્ર મોદીનું નામ ઉછળતા ખળભળાટ!  એપસ્ટેઇનના ઇમેઇલમાં મોદીનો ઉલ્લેખ શુ સૂચવે છે?કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

Maharashtra News: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે સુનેત્રા પવારે લીધા શપથ ! શરદ પવારની સૂચક ગેરહાજરી!

  • January 31, 2026
  • 3 views
Maharashtra News: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે સુનેત્રા પવારે લીધા શપથ ! શરદ પવારની સૂચક ગેરહાજરી!

Surat News: મહુવામાં 765 KV પાવર ગ્રીડની હાઈટેન્શન વીજ લાઈન મુદ્દે ખેડૂતો અને પોલીસ વચ્ચે બબાલ,જુઓ વિડીયો

  • January 31, 2026
  • 7 views
Surat News: મહુવામાં 765 KV પાવર ગ્રીડની હાઈટેન્શન વીજ લાઈન મુદ્દે ખેડૂતો અને પોલીસ વચ્ચે બબાલ,જુઓ વિડીયો

GOI-IES: યુરોપના આ દેશે ભારતીય સ્ટુડન્ટ્સ માટે ‘ફ્રી સ્ટડી વિથ લાખ્ખોના સ્ટાઇપેન્ડ’ની કરી ઓફર! જાણો,શુ હોય છે પ્રોસેસ!

  • January 31, 2026
  • 11 views
GOI-IES: યુરોપના આ દેશે ભારતીય સ્ટુડન્ટ્સ માટે ‘ફ્રી સ્ટડી વિથ લાખ્ખોના સ્ટાઇપેન્ડ’ની કરી ઓફર! જાણો,શુ હોય છે પ્રોસેસ!

Narendramodi: ગંગા નદી પાપીઓના પાપ ધોતા ધોતા મેલી થઈ ગઈ! ₹ 25000 કરોડ કોણ ખાઈ ગયું? જુઓ વિશેષ અહેવાલ

  • January 31, 2026
  • 4 views
Narendramodi: ગંગા નદી પાપીઓના પાપ ધોતા ધોતા મેલી થઈ ગઈ! ₹ 25000 કરોડ કોણ ખાઈ ગયું? જુઓ વિશેષ અહેવાલ

Donald Trump: શું ટ્રમ્પ ચીનને ‘મહાન’ બનાવવામાં વ્યસ્ત છે? દુનિયાના મુખ્ય દેશો ચીન તરફ વળ્યા! જગત જમાદારની બુદ્ધિ ‘બહેર’ મારી ગઈ છે!

  • January 31, 2026
  • 4 views
Donald Trump: શું ટ્રમ્પ ચીનને ‘મહાન’ બનાવવામાં વ્યસ્ત છે? દુનિયાના મુખ્ય દેશો ચીન તરફ વળ્યા! જગત જમાદારની બુદ્ધિ ‘બહેર’ મારી ગઈ છે!