IIFA 2025: જયપુરમાં શાહિદ-કરીના એક સાથે જોવા મળ્યા, ગળે લાગ્યા, છેલ્લે ‘જબ વી મેટ’માં સાથે દેખાયા હતા

  • Famous
  • March 8, 2025
  • 0 Comments

IIFA 2025:  ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમી એવોર્ડ્સ (IIFA)ની 25મી સેરેમની માટે બોલિવૂડ સ્ટાર્સ જયપુર પહોંચ્યા છે. મુખ્ય કાર્યક્રમ પહેલા આજે 8 માર્ચે એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જ્યાંથી એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં કરીના કપૂર ભીડમાં શાહિદ કપૂરને ગળે લગાવતી જોવા મળી હતી, પછી બંનેએ હસતાં-હસતાં સાથે વાત કરી અને પોઝ પણ આપ્યા હતા.

કરીના શાહિત ધ ગુજરાત રિપોર્ટ

18 વર્ષ પછી તેમને આ રીતે સાથે જોઈને તેમના ચાહકો ભાવુક થઈ ગયા હતા. જ્યારે બંનેના કપડાંના સરખા રંગે પણ ચાહકોનું ધ્યાન ખેચ્યું હતુ. એવું લાગી રહ્યું હતુ કે બંને સમજીને મચિંગ કરીને આવ્યા છે. એટલું જ નહીં, તેમના વીડિયો જોયા પછી લોકોને સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની પણ યાદ આવી ગઈ હતી અને કહ્યું આવી રીતે સલમાન અને એશ્વરિયા ક્યારે મળશે?

આ IIFA કાર્યક્રમ યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં જાણીતા સ્ટાર્સ હાજર રહ્યા હતા. જેમાં સંજય દત્ત કરણ જોહર, માધુરી દીક્ષિત, બોબી દેઓલ સહિત ઘણા સેલેબ્સ હાજર રહ્યા હતા, પરંતુ શાહિદ અને કરીના લાઈમલાઈટમાં રહ્યા હતા. બ્રેકઅપ પછી બંને ક્યારેય એકબીજા સાથે વાત કરતા જોવા મળ્યા ન હતા. શાહિદ અને કરિના છેલ્લી ફિલ્મ ‘જબ વી મેટ’માં જોવા મળ્યા હતા.

 

આ પણ વાંચોઃ બાંગ્લાદેશમાં ઇસ્લામિક કટ્ટરપંથીઓનો 2 મહિનામાં 85 મહિલાઓ પર રેપ!, યુનસ સરકાર સામે સવાલો!

આ પણ વાંચોઃ RAJKOT: ગેસલાઈન પાસે જ રેલવેની 66 KV વીજલાઈન નાખતાં ભારે વિરોધ

આ પણ વાંચોઃ Ahmedabad: કોંગ્રેસના નેતાઓ જ ભાજપ સાથે મળેલા, 40 નેતાને હાંકી કાઢીશું: રાહુલ ગાંધી

આ પણ વાંચોઃ Kheda: કપડવંજ-આતરસુંબા રોડ પર અકસ્માત, બે લોકોના મોત, મૃતકો ક્યાંના?

Related Posts

મોદીના ફોટાવાળો હાર પહેરનાર રુચિ ગુજ્જર સામે FIR, આમંત્રણ વિના ઘૂસવું મોંઘુ પડ્યું! જાણો સમગ્ર મામલો | Ruchi Gujjar
  • July 27, 2025

Ruchi Gujjar: મે મહિનામાં રૂચિ ગુજ્જરે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં PM મોદીના ફોટાવાળો નેકલેસ પહેરી લોકોનું ધ્યાન ખેંચ્યું હતુ. આ હાર પહેર્યાની પોસ્ટ વડાપ્રધાન મોદીને પણ ટેગ કરી હતી. જોકે તે…

Continue reading
Saiyaara: સૈયારાનું એ દ્રશ્ય, જે દર્શકોના રુવાડા ઉભા કરી દે છે અને થિયેટરમાં ખેંચી જાય છે
  • July 20, 2025

Saiyaara: લાંબા સમય પછી બોલિવૂડમાં એક એવી ફિલ્મ આવી છે જેણે ચાહકોને સિનેમાઘરોમાં જવા માટે મજબૂર કરી દીધા છે. મોહિત સુરી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ સૈયારાને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: ‘હું તેનો પહેલો દર્દી, તે મારી છેલ્લી ડોક્ટર’, એન્જિનિયરે ફાંસો ખાઈ લીધો, મહિલા ડોક્ટરનું નામ ખુલ્યૂં

  • August 6, 2025
  • 7 views
UP: ‘હું તેનો પહેલો દર્દી, તે મારી છેલ્લી ડોક્ટર’, એન્જિનિયરે ફાંસો ખાઈ લીધો, મહિલા ડોક્ટરનું નામ ખુલ્યૂં

Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો

  • August 6, 2025
  • 1 views
Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો

Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી

  • August 6, 2025
  • 5 views
Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી

શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

  • August 6, 2025
  • 10 views
શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

  • August 6, 2025
  • 23 views
Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

  • August 6, 2025
  • 8 views
Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત