Chhaava Film: મહાશિવરાત્રીના દિવસે ‘છાવા’ છવાઈ, પુષ્પા 2 નો તોડ્યો રેકોર્ડ, લક્ષ્ય 500 કરોડ

  • Famous
  • February 27, 2025
  • 0 Comments

Chhaava Film: છેલ્લા કેટલાક મહિનાઓથી બોલિવૂડમાં નવો પ્રાણ પૂરાયો હોય તેવું લાગી રહી છે. ફિલ્મ પુષ્પા 2 બાદ છાવા થિયટરોમાં ધૂમ મચાવી રહી છે. વિક્કી કૌશલની ‘છાવા’એ બધા રેકોર્ડ તોડીને બોલીવૂડને હલાવ્યું છે. રશ્મિકા મંદાના અને વિકી કૌશલની ફિલ્મે વિશ્વભરમાં 400 કરોડ રૂપિયાની કમાણી કરી છે. હવે આગામી લક્ષ્ય 500 કરોડ છે. મહાશિવરાત્રીના દિવસે ‘છાવા’ એ ‘પુષ્પા 2’ નો પણ રેકોર્ડ તોડી નાખ્યો છે.

13મા દિવસે ‘છાવા’ એ કેટલી કમાણી કરી?

SACNILC રિપોર્ટ અનુસાર ફિલ્મે 13મા દિવસે 22 કરોડ રૂપિયાની કમાણી કરી છે. મહા શિવરાત્રીના અવસર પર ફિલ્મની કમાણીમાં ઉછાળો આવ્યો છે. 11મા દિવસે કલેક્શન ફક્ત 18 કરોડ રૂપિયા હતું, જ્યારે 12મા દિવસે તેણે 18.5. હતુ. આ સાથે, ફિલ્મે ભારતમાંથી કુલ 385 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જ્યારે દુનિયાભરમાંથી તે ઘણા દિવસો પહેલા જ 400 કરોડનો આંકડો પાર કરી ચૂક્યું છે. હવે છવા 500 કરોડ રૂપિયાના મોટા લક્ષ્યને સ્પર્શવાથી દૂર નથી.

પુષ્પા 2 પછાડી છાવા ફિલ્મ આગળ

આ સાથે ‘છાવા’ 13મા દિવસે સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મોની યાદી જાહેર થઈ ગઈ છે. 13મા દિવસે આ ફિલ્મે 22 કરોડ રૂપિયાની કમાણી કરીને પુષ્પા2ને પાછળ છોડી દીધી છે. અલ્લુ અર્જુનની ફિલ્મે 13મા દિવસે હિન્દીમાં 18.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ત્રીજા નંબરે પ્રભાસની બાહુબલી 2 છે, જેણે 13મા દિવસે હિન્દીમાં 17.25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જવાન ચોથા સ્થાને છે અને સ્ત્રી 2 પાંચમા સ્થાને છે.

ફિલ્મ ‘એનિમલ’ નો રેકોર્ડ તૂટશે?

વિક્કી કૌશલની ફિલ્મ ‘છાવા’ ટૂંક સમયમાં વિશ્વભરમાં 500 કરોડનો આંકડો પાર કરશે. જે રીતે ફિલ્મ સતત કમાણી કરી રહી છે, આ આંકડો બહુ દૂર નથી. જોકે, રશ્મિકા મંડન્નાના કરિયરની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ ‘એનિમલ’ છે, જેણે ભારતમાંથી 502.98 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. છવા આ રેકોર્ડ તોડી શકશે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે.

 

આ પણ વાંચોઃ ભાજપે 2023-24માં ચૂંટણી અને પ્રચાર પાછળ રુ. 1,755 કરોડની કરી ‘હોળી’!, જાણો અન્ય પાર્ટીએ શું કર્યું? |Election Expenditure

આ પણ વાંચોઃ જામીન પર છૂટેલા શખ્સે બસ કંડક્ટરની ઓળખ આપી, પછી બસમાં જ મહિલા પર બળાત્કાર ગુજાર્યો, લોકો શું કરતા હતા? |Pune Rape Case

આ પણ વાંચોઃ Mahakubh Ends 2025: મહાકુંભ પૂરો થયા બાદ યોગીને “સફાઈ” કરવાનો વારો આવ્યો!

આ પણ વાંચોઃ  Surat Fire: 1 દિવસ બાદ આગ કાબૂમાં, 500થી વધુ દુકાનો બળી ગઈ, વેપારીઓને કરોડોનું નુકસાન, કોણ જવાબદાર?

આ પણ વાંચોઃ Waqf Bill 2025: કેબિનેટમાં વક્ફ બિલને મંજૂરી, સરકાર બજેટ સત્રના બીજા તબક્કામાં રજૂ કરી શકે

Related Posts

અભિનેતા ધર્મેન્દ્રની તબિયત વધુ લથડી, વિદેશમાં રહેતી પુત્રીઓ ભારત આવવા રવાના | Dharmendra | Health
  • November 10, 2025

Dharmendra Hospital Admitted: લોકપ્રિય અભિનેતા ધર્મેન્દ્રની તબિયત વધુ લથડી હોવાના અહેવાલ છે,89 વર્ષના ધર્મેન્દ્ર હાલ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ છે. ધર્મેન્દ્ર ઉંમર સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેમના…

Continue reading
Salman khan: ભાજપ નેતાએ સલમાન ખાન સામે નોંધાવી ફરિયાદ, કારણ જાણી દંગ રહી જશો!
  • November 6, 2025

Salman khan Against Fir: ફિલ્મસ્ટાર સલમાન ખાન વિરુદ્ધ ભાજપના નેતા અને એડવોકેટ એવાઈન્દર મોહનસિંઘ હનીએ ફરિયાદ નોંધાવી છે. સલમાનખાન સામે આ ફરિયાદ પાન મસાલાની જાહેરાત કરવા બદલ થઈ છે. યુવાનોને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Asaram Parole: આસારામને રાજસ્થાન હાઈકોર્ટથી 20 દિવસની નિયમિત પેરોલ, રાજ્ય સરકારના વાંધા ફગાવ્યા

  • August 5, 2026
  • 3 views
Asaram Parole: આસારામને રાજસ્થાન હાઈકોર્ટથી 20 દિવસની નિયમિત પેરોલ, રાજ્ય સરકારના વાંધા ફગાવ્યા

Jantar Mantar Protest: જંતર-મંતર પ્રદર્શનને મદદ કરનાર રેસ્ટોરાં પોલીસના રડાર પર? અનેક સંચાલકોના ગંભીર આક્ષેપ

  • August 5, 2026
  • 5 views
Jantar Mantar Protest: જંતર-મંતર પ્રદર્શનને મદદ કરનાર રેસ્ટોરાં પોલીસના રડાર પર? અનેક સંચાલકોના ગંભીર આક્ષેપ

Gujarat Farmers Protest: દોઢ વર્ષથી લડતું ગામ ચોરડી, સૌરાષ્ટ્રના 100 ગામોની વીજ કંપની સામે લડાઈ, જામનગરની 3 ગીગા વોટ વીજળી, ખેતી બરબાદ

  • August 5, 2026
  • 8 views
Gujarat Farmers Protest: દોઢ વર્ષથી લડતું ગામ ચોરડી, સૌરાષ્ટ્રના 100 ગામોની વીજ કંપની સામે લડાઈ, જામનગરની 3 ગીગા વોટ વીજળી, ખેતી બરબાદ

Datia Bypoll BJP: 6,016 મતોથી હાર બાદ ભાજપનો મોટો નિર્ણય, દતિયા જિલ્લા એકમ ભંગ

  • August 5, 2026
  • 5 views
Datia Bypoll BJP: 6,016 મતોથી હાર બાદ ભાજપનો મોટો નિર્ણય, દતિયા જિલ્લા એકમ ભંગ

Bhogapuram Airport Inauguration: ભોગપુરમ એરપોર્ટના ભવ્ય ઉદ્ઘાટનને લઈને ખર્ચ પર સવાલો, જાહેર માહિતીના અભાવે ચર્ચા તેજ

  • August 5, 2026
  • 5 views
Bhogapuram Airport Inauguration: ભોગપુરમ એરપોર્ટના ભવ્ય ઉદ્ઘાટનને લઈને ખર્ચ પર સવાલો, જાહેર માહિતીના અભાવે ચર્ચા તેજ

Mehbooba Mufti Protest: મહબૂબા મુફ્તીએ કલમ 370 હટાવવાના નિર્ણયના વિરોધમાં પ્રદર્શન કર્યું, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વધારાઈ

  • August 5, 2026
  • 6 views
Mehbooba Mufti Protest: મહબૂબા મુફ્તીએ કલમ 370 હટાવવાના નિર્ણયના વિરોધમાં પ્રદર્શન કર્યું, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વધારાઈ