
- IND vs AUS: વરૂણે આઉટ કરતાં જ સોશિયલ મીડિયામાં છવાયો ટ્રેવિસ હેડ
આઈસીસી ચેમ્પિયન ટ્રોફીની સેમીફાઈનલ ચાલી રહી છે. ફાઈનલમાં પ્રવેશવા ટીમ ઈન્ડિયા મહેનત કરી રહી છે. અત્યાર સુધીમાં ટ્રેવિસ હેડ સહિત ઓસ્ટ્રેલિયાના બે વિકેટો ઝડપી લેવામાં આવી છે. ભારતીય ફેન્સને સૌથી મોટી ચિંતા ટ્રેવિસ હેડ હતો. ત્રણ વખત જીવનદાન મળ્યા પછી અંતે વરૂણ ચક્રવતીએ ટ્રેવિસ હેડને શુભમન ગિલના હાથે કેચ આઉટ કરાવી દીધો હતો.
પાછલા એક દિવસથી સોશિયલ મીડિયામાં ટ્રેવિસ હેડ અને રોહિત શર્મા ટ્રેન્ડ કરી રહ્યા હતા. તો આજે ટ્રેવિસ હેડ આઉટ થતાં જ ભારતીય પ્રશંસકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. તો સોશિયલ મીડિયામાં અલગ-અલગ પોસ્ટ વાયરલ થઈ રહી છે. તો હેડ ટ્રેન્ડીંગમાં ચાલી રહ્યો છે.
Travis Head gaya
Indians right now: pic.twitter.com/6AlqEFgT0h
— Sagar (@sagarcasm) March 4, 2025
Rohit Sharma’s captaincy 🔥 got Travis Head wicket.#INDvsAUS
— S. (@RealGoat_45) March 4, 2025
Travis Head out 🥳😆💪#INDvsAUS pic.twitter.com/RFmpxOLASp
— Raja Babu (@GaurangBhardwa1) March 4, 2025
Villains are not born,
That day Rohit Sharma created a villain…#TravisHead pic.twitter.com/NAwO6gLkaC— બંકો 💀 (@gujjuallrounder) March 3, 2025
Team India के गेंदबाजों ने तो Travis Head से निपटने की पूरी तैयारी कर रखी है। इसलिए सफर के दौरान आप अपने हेड की चिंता करें और बाइक चलाते समय हेलमेट जरूर लगाएं।
.
.#BiharPolice #TeamIndia #INDvsAUS #HelmetHaiZaroori #Bihar pic.twitter.com/UF4kDwMsEU— Bihar Police (@bihar_police) March 4, 2025
IT TOOK VARUN CHAKRAVARTHY JUST 1 BALL TO DISMISS TRAVIS HEAD. 🇮🇳🔥 pic.twitter.com/4CrYjPGO5S
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 4, 2025
No ITC Fan & KKR Fans Will Pass Without Like ♥️ This Post
Respect For Varun Travis Head was Much Need Wicket For Team India #INDvsAUS #IndvsAusfinal pic.twitter.com/ecqLN0nh9S
— 𝑷𝒆𝒂𝒄𝒆𝒇𝒖𝒍 𝑻𝒉𝒐𝒖𝒈𝒉𝒕 (@Peaceful_Th) March 4, 2025
Apne Varun Chakravarty ne Travis Head Ko Out Karke Sukun Mila.. ❤️
Team India HEADache khatm 👉 Head Gone Wicket ✨
ट्रेविस हेड के खौफ को वरुण चक्रवर्ती ने चलता किया Steve Smith is next Target #INDvsAUS || Rohit pic.twitter.com/S7y7O1scRp
— 𝗦𝗨𝗡𝗶𝗟 𝗣𝗥𝗔𝗧𝗔𝗣 ᵖʳᵃʲᵃᵖᵃᵗⁱ (@SunilPtp) March 4, 2025
Varun Chakravarti to Travis Head #INDvsAUS pic.twitter.com/JP8BUhiFd7
— Jeet (@JeetN25) March 4, 2025
Travis Head आउट हो जा !
जय मां निकुंबला 🙏#SemiFinal #INDvsAUS #ChampionsTrophy2025 pic.twitter.com/KW9tee4ZbL
— Indrajit (@Lotus_indrajit) March 4, 2025
Indians fans after Travis Head’s wicket.pic.twitter.com/cyu5cOn8tW
— CricTracker (@Cricketracker) March 4, 2025
Travis Head 😭 pic.twitter.com/09FlUCohpP
— 😼 (@MasterrGogo) March 4, 2025
Travis head ko dekh ke sadmaa lag Gaya Rohit Sharma 😭🤣 pic.twitter.com/vYsuSdrfxv
— Anaya Singh 🎀 (@anaya_singh0) March 3, 2025
આ પણ વાંચો- રાહુલ ગાંધીએ મોદી સરકારને કેમ લખ્યો પત્ર? કારણ તો મહત્વપૂર્ણ છે