IndiGo વિમાનનું નાગપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, વિમાન કોચીથી દિલ્હી જઈ રહ્યું હતું

  • India
  • June 17, 2025
  • 0 Comments

બોમ્બની ધમકી બાદ ઇન્ડિગો( IndiGo) ની એક ફ્લાઇટનું નાગપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, કોચીથી દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઇટ નંબર 6E 2706નું નાગપુર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે.

વિમાનમાં સવાર બધા મુસાફરો સુરક્ષિત  

જણાવવામાં આવી રહ્યું છે કે આજે સવારે 9:20 વાગ્યેકોચીથી દિલ્હી જતી ઇન્ડિગો( IndiGo) ફ્લાઇટ નંબર 6E 2706 ને બોમ્બની ધમકી મળી હતી અને તેને નાગપુર એરપોર્ટ તરફ વાળવામાં આવી હતી. મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. માહિતી અનુસાર, ઇન્ડિગો ફ્લાઇટ 6E 2706 સવારે 9.20 વાગ્યે કેરળના કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટથી દિલ્હી માટે રવાના થઈ હતી અને મધ્ય હવામાં તેને બોમ્બની ધમકી મળી હતી અને તેને નાગપુર એરપોર્ટ તરફ વાળવામાં આવી હતી. તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. આ મામલાની તપાસ ચાલી રહી છે.

સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ

મળતી જાણકારી અનુસાર એરલાઇન અધિકારીઓને માહિતી મળી હતી કે વિમાનમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે. સુરક્ષા પ્રોટોકોલ પ્રમાણે ફ્લાઇટને ડાયવર્ટ કરવામાં આવી હતી અને નાગપુરમાં સુરક્ષિત રીતે ઉતરાણ કરવામાં આવ્યું હતું. બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) તાત્કાલિક પહોંચીને વિમાનની સંપૂર્ણ તપાસ શરૂ કરી હતી. બધા મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને વિમાનને તપાસ માટે એક અલગ સ્થળે લઈ જવામાં આવ્યું હતું. એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે અને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) અને સ્થાનિક પોલીસ ધમકીના સ્ત્રોતની સક્રિય તપાસ કરી રહી છે. જો કે હજુ સુધી વાંધાજનક કોઈ સામગ્રી મળી નથી.

એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી

અગાઉ સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ વાયા કોલકાતા જતી એર ઈન્ડિયાની ફ્લાઈટના એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે મુસાફરોને પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં વિમાનમાંથી નીચે ઉતરવાની ફરજ પડી હતી. સોમવારે સાંજે દિલ્હી જતી એર ઈન્ડિયાની બીજી ફ્લાઈટ ટેકઓફ કર્યાના લગભગ 90 મિનિટ પછી હોંગકોંગ પાછી ફરી હતી, કારણ કે વિમાનમાં શંકાસ્પદ ટેકનિકલ ખામી જોવા મળી હતી. એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 315 સોમવારે સવારે હોંગકોંગ ઈન્ટરનેશનલ એરપોર્ટથી દિલ્હી માટે ઉડાન ભરી હતી.

આ પણ વાંચો:

Ahmedabad plane crash: ‘મેડિકલ વિદ્યાર્થીના મોતના આંકડા અંગે અફવા’, ડૉક્ટર એસોસિએશનની સ્પષ્ટતા

Ahmedabad plane crash: વિમાન દુર્ઘટના RAT ને કારણે થઈ! પૂર્વ યુએસ નેવી પાઇલટે કહ્યું

Ahmedabad Building Part Collapse: ધર્મિ સોસાયટીમાં ઇમારતનો ભાગ ધરાશાયી થતાં દોડધામ, ભારે જહેમથી લોકોને બચાવ્યા

Air India ની મુંબઈથી અમદાવાદ આવતી ફ્લાઇટ રદ કરવી પડી, જાણો કારણ

World Crocodile Day: રિલાયન્સે જાડી ચામડીના 1 હજાર મગર પાળ્યા, સાસણ ગીરમાં મગર ઉછેર બંધ, કર્યું ખાનગીકરણ

Simmi Chaudhary Murder: મોડલ શીતલ પરિણીત, 1 દિકરો પણ, કરાયા અંતિમસંસ્કાર, સુનીલ સાથેની મિત્રતા મોંઘી પડી

Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

Ahmedabad plane crash: વિમાન દુર્ઘટના RAT ને કારણે થઈ! પૂર્વ યુએસ નેવી પાઇલટે કહ્યું

Surat Airport: સુરતમાં ગટર પરથી વિમાન ઉડે છે, પછી શું થાય!

Related Posts

UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…
  • October 27, 2025

UP Crime: ઉત્તર પ્રદેશમાં આવેલા લખનૌના ગોમતી નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે યુવાનોએ 14 વર્ષની એક છોકરીનું સ્કૂટી પર બળજબરીથી અપહરણ કર્યું હતુ. જ્યારે તેણે સામનો તો છરી બતાવી મારી…

Continue reading
UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ
  • October 27, 2025

UP:  દારૂડિયા ગમે ત્યાં હોય પણ જ્યાં હોય ત્યાંથી દારૂ મેળવી લેતા હોય છે પછી ભલેને સિચ્યુએશન ગમેતે હોય,પણ દારૂનો જુગાડ કરીજ નાખતા હોય છે કઈક આવોજ એક વિડીયો સોશ્યલ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…

  • October 27, 2025
  • 7 views
UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…

UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ

  • October 27, 2025
  • 2 views
UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ

ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

  • October 27, 2025
  • 4 views
ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ, 9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

  • October 27, 2025
  • 15 views
Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ,  9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

  • October 27, 2025
  • 9 views
Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

LIC Exposure to Adani: અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા? 68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

  • October 27, 2025
  • 22 views
LIC Exposure to Adani:  અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા?  68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?