
Indigo Airline: છેલ્લા કેટલાક દિવસોમાં,ઇન્ડિગો એરલાઇન્સે દેશભરમાં 2,000 થી વધુ ફ્લાઇટ્સ રદ કરી છે, જેના કારણે મુસાફરોને નોંધપાત્ર અસુવિધા થઈ છે.આજે શનિવારે પણ સતત પાંચમા દિવસે પણ કોઈ સુધારો જોવા મળ્યો નથી અને ફ્લાઈટ કેન્સલ થઈ રહી છે જેનાથી લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે.
દેશના ચાર મુખ્ય એરપોર્ટ, દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને બેંગલુરુ સહિત અન્ય ઘણા શહેરો પરથી 400 થી વધુ ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. છેલ્લા ચાર દિવસમાં 2,000 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.દરરોજ સરેરાશ 500 ફ્લાઇટ્સ મોડી પડી રહી છે અને ચારે તરફ અફરા તફરીનો માહોલ છે ત્યારે આ અંગે ખાસ ચર્ચા કરવા જોડાયા છે,અરુણ દીક્ષિત.
ચાલો,અરુણ દીક્ષિત સાથે સરકારી નીતિઓને કારણે ઉભી થયેલી આ અસુવિધાઓની ચર્ચા અહીં પ્રસ્તુત છે,જુઓ વિડીયો
આ પણ વાંચો:
Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!







