ભાજપના કોર્પોરેટરના ઘરે પડ્યું ખાતર; 14 લાખ રૂપિયાનો હાથફેરો

  • India
  • February 23, 2025
  • 0 Comments
  • ભાજપના કોર્પોરેટરના ઘરે પડ્યું ખાતર; ચોરોનો 14 લાખ રૂપિયાનો હાથફેરો

સુરતના ભાજપના કોર્પોરેટરના ઘરે લગ્ન પસંગ દરમિયાન જ ચોરોએ ખાતર પાડ્યું છે. મળી રહેલી જાણકારી અનુસાર, ચોરોએ 14 લાખ રૂપિયાની કિંમતના દાગીનાની ચોરી કરીને ફરાર થઈ ગયા છે. સુરતના અડાજણ લાલજીનગરની બાજુમાં ગણેશપાર્ક સોસાયટીમાં રહેતા અડાજણ ગોટરા વોર્ડના ભાજપના મહિલા કોર્પોરેટરના ઘરમાંથી 14.19 લાખ રૂપિયાના દાગીના રોકડની ચોરી થયાની ફરિયાદ અડાજણ પોલીસમાં નોંધાઈ છે.

મળતી માહિતી અનુસાર,સુરતના અડાજણમાં ગણેશપાર્ક સોસાયટીમાં રહેતા 51 વર્ષીય વૈશાલીબેન શાહ સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં.11 અડાજણ ગોરાટના કોર્પોરેટર છે. તેમની દીકરી શિવાનીના લગ્ન હોવાથી પ્રસંગમાં પહેરવા માટે ઘરેણા બેન્કના લોકરમાંથી લાવીને ઘરના કબાટ મૂક્યા હતા.

આ દરમિયાન અજાણ્યા ઈસમ રોકડા-દાગીનાની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયો હતા. જેની કુલ રકમ 14 લાખ હતી. ચોરી થઈ હોવાનું બીજા દિવસે પરિવારજનોના ધ્યામાં આવ્યું હતું.

આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. તેમજ સીસીટીવી પણ ચેક કર્યા હતા. તપાસ દરમિયાન કોઈ જાણભેદુએ હાથફેરો કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો-અમદાવાદ: નિકોલમાં ભેખડ ધસી પડતા બે મજૂર દટાયા; એક શ્રમિકનું મોત

Related Posts

Mayawati BSP Crisis: ક્યારેક 21 લોકસભા બેઠકો, હવે શૂન્ય; BSPના રાજકીય અસ્તિત્વ સામે મોટો પડકાર
  • September 26, 2026

Mayawati BSP Crisis: બહુજન સમાજ પાર્ટી (BSP) હાલમાં તેના રાજકીય અસ્તિત્વના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. એક સમય એવો હતો જ્યારે પાર્ટીએ લોકસભામાં 21 બેઠકો સુધીનો આંકડો હાંસલ…

Continue reading
Prashant Kishor: 2021થી ચૂંટણીની નિષ્પક્ષતા પર શંકા, નજીકની ટક્કરમાં BJPને ફાયદો મળતો હોવાનો પ્રશાંત કિશોરનો દાવો
  • September 26, 2026

Prashant Kishor: જન સુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરે દેશની ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણી પંચની ભૂમિકા અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. પ્રશાંત કિશોરે દાવો કર્યો છે કે તેમને વર્ષ 2021થી જ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Mayawati BSP Crisis: ક્યારેક 21 લોકસભા બેઠકો, હવે શૂન્ય; BSPના રાજકીય અસ્તિત્વ સામે મોટો પડકાર

  • September 26, 2026
  • 2 views
Mayawati BSP Crisis: ક્યારેક 21 લોકસભા બેઠકો, હવે શૂન્ય; BSPના રાજકીય અસ્તિત્વ સામે મોટો પડકાર

Prashant Kishor: 2021થી ચૂંટણીની નિષ્પક્ષતા પર શંકા, નજીકની ટક્કરમાં BJPને ફાયદો મળતો હોવાનો પ્રશાંત કિશોરનો દાવો

  • September 26, 2026
  • 3 views
Prashant Kishor: 2021થી ચૂંટણીની નિષ્પક્ષતા પર શંકા, નજીકની ટક્કરમાં BJPને ફાયદો મળતો હોવાનો પ્રશાંત કિશોરનો દાવો

GMADA Sisodia-Satyendar Jain: GMADAના નિર્ણયોમાં સત્યેન્દ્ર જૈનની કથિત દખલ, ₹10,000 કરોડના નુકસાનનો EDનો દાવો

  • September 25, 2026
  • 5 views
GMADA Sisodia-Satyendar Jain: GMADAના નિર્ણયોમાં સત્યેન્દ્ર જૈનની કથિત દખલ, ₹10,000 કરોડના નુકસાનનો EDનો દાવો

CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ

  • September 25, 2026
  • 6 views
CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ

Odisha Textbook Errors: ઓડિશાની પાઠ્યપુસ્તકોમાં 1,731 ભૂલો, લેખકથી સમીક્ષક સુધી એક જ વ્યક્તિ કેમ? જવાબદારી કોની?

  • September 25, 2026
  • 7 views
Odisha Textbook Errors: ઓડિશાની પાઠ્યપુસ્તકોમાં 1,731 ભૂલો, લેખકથી સમીક્ષક સુધી એક જ વ્યક્તિ કેમ? જવાબદારી કોની?

IIT Bombay Sahil Wakode Case: પરીક્ષામાં કથિત નકલના કેસો માટે નવી SOPની તૈયારી, સાહિલના માતા-પિતા CBI તપાસની માંગ સાથે ભૂખ હડતાળ પર

  • September 25, 2026
  • 8 views
IIT Bombay Sahil Wakode Case: પરીક્ષામાં કથિત નકલના કેસો માટે નવી SOPની તૈયારી, સાહિલના માતા-પિતા CBI તપાસની માંગ સાથે ભૂખ હડતાળ પર