MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

MODI: નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ 2011-12 દરમિયાન રાજ્યપાલના હસ્તક્ષેપ મામલે સખત વિરોધ કરતા હતા અને પોતાના ભાષણો દરમિયાન આ વાતને મુદ્દો બનાવતા હતા.આજે જ્યારે તેઓ પોતે વડાપ્રધાન બની ગયા છે ત્યારે તેમની સરકાર દરમિયાન પણ વિવિધ રાજ્યોમાં રાજ્યપાલ અને ચૂંટાયેલી સરકારો વચ્ચેના વિવાદો ચર્ચાનો વિષય બન્યા છે.અને તેઓના જ ભાષણો ખુદને સવાલ પૂછી રહયા છે.

સિનિયર પત્રકાર મયુર જાનીએ આ બંને સમયગાળાની સ્થિતિની તુલના કરી વિસ્તુત છણાવટ કરી છે જેમાં 2011-12 દરમિયાન જ્યારે મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી હતા તે વખતે તત્કાલીન રાજ્યપાલ કમલા બેનીવાલ દ્વારા રાજ્ય સરકારની સલાહ લીધા વિના લોકાયુક્તની નિમણૂક કરવામાં આવતા મોદીએ તેનો ભારે વિરોધ કર્યો હતો.

તેમણે તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહને પત્ર લખીને રાજ્યપાલને પરત બોલાવવાની માંગ કરી હતી અને આક્ષેપ કર્યો હતો કે રાજ્યપાલ “કેન્દ્રના એજન્ટ” તરીકે કામ કરી રહ્યા છે.તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે રાજ્યપાલ અરાજકીય હોવા જોઈએ અને તેમણે બંધારણીય મર્યાદામાં રહીને કામ કરવું જોઈએ.

હવે જ્યારે (2024-2026)માં નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન છે ત્યારે તમિલનાડુ, કેરળ, પશ્ચિમ બંગાળ અને પંજાબ જેવા બિન-ભાજપ શાસિત રાજ્યોમાં રાજ્યપાલ અને સરકાર વચ્ચે ગજગ્રાહ જોવા મળી રહ્યો છે.વિપક્ષી સરકારો આક્ષેપ કરે છે કે રાજ્યપાલો વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલ રોકી રાખે છે અથવા અનિશ્ચિત સમય સુધી વિલંબ કરે છે.

■સુપ્રીમ કોર્ટનો હસ્તક્ષેપ

એપ્રિલ 2025માં SC Observer અને નવેમ્બર 2025માં Vajiram & Ravi ના અહેવાલો મુજબ, સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે રાજ્યપાલો બિલોને અનિશ્ચિત સમય સુધી રોકી શકતા નથી, જોકે કોર્ટે કોઈ ચોક્કસ સમયમર્યાદા (Timeline) નક્કી કરવાનો ઇનકાર કર્યો છે.

આમ, જે મુદ્દે મોદી 2011-12માં વિરોધ પક્ષના નેતા તરીકે અવાજ ઉઠાવતા હતા, તે જ પ્રકારના આક્ષેપો આજે વિપક્ષી રાજ્યો દ્વારા તેમની સરકાર પર કરવામાં આવી રહ્યા છે.આ અંગે વરીષ્ઠ પત્રકાર મયુર જાનીએ કરેલુ વિસ્તુત વિશ્લેષણ જોવાનું ચૂકશો નહિ,પ્રસ્તુત છે વિડીયો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

  • N R Zala

    પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

    Related Posts

    America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ
    • March 19, 2026

    America: અમેરિકામાં ભારતના RSS અને R&AW સંસ્થાઓ પર પ્રતિબંધ મુકવાની ભલામણ યુએસ સરકારની એક પેનલ દ્વારા કરવામાં આવી છે. ■ આ ભલામણ કોણે કરી? ‘યુનાઈટેડ સ્ટેટ્સ કમિશન ઓન ઈન્ટરનેશનલ રિલીજિયસ…

    Continue reading
    NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?
    • March 18, 2026

    NIA: ભારતમાં અતિ મોટી ગંભીર ઘટના બની છે,નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ મિઝોરમ અને મ્યાનમાર સરહદ સાથે જોડાયેલી શંકાસ્પદ પ્રવૃત્તિઓ બદલ એક અમેરિકન નાગરિક (મેથ્યુ એરોન વેન ડાઇક) સહિત છ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

    • March 19, 2026
    • 3 views
    Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

    MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

    • March 19, 2026
    • 11 views
    MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

    America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

    • March 19, 2026
    • 4 views
    America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

    PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

    • March 19, 2026
    • 11 views
    PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

    Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

    • March 19, 2026
    • 10 views
    Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને  કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

    Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ

    • March 19, 2026
    • 10 views
    Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ