Vande Mataram controversy: PM મોદીએ કલાકો સુધી ‘વંદે માતરમ’ ઉપર ચર્ચા કરી! જાણો આ મામલે વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરેએ શું કહ્યુ?

Vande Mataram controversy: લોકસભામાં વંદે માતરમ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જબરદસ્ત ચર્ચા છેડી દેતાં ભારે હોબાળો મચ્યો છે અને તેઓના મતે છેલ્લી સદીમાં વંદે માતરમ ગીત સાથે અન્યાય થયો હોવાની વાત કરી સવાલ ઉઠાવ્યો કે “જો વંદે માતરમ આટલું મહાન હતુ તો શા માટે આ ગીત સાથે વિશ્વાસઘાત થયો? મહાત્મા ગાંધીની ભાવનાઓ ઉપર કઈ તાકાતોનો દબદ બો હતો?”

■વંદે માતરમના વિરોધની રાજનીતિ વધુ તીવ્ર બની

પીએમ મોદીએ કહ્યું કે વંદે માતરમના વિરોધની રાજનીતિ 1937 માં વધુ તીવ્ર બની જ્યારે મોહમ્મદ અલી ઝીણા અને મુસ્લિમ લીગે તેના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું.વડા પ્રધાનના મતે, ઝીણાના નિવેદનોની ટીકા કરવાને બદલે, તત્કાલીન કોંગ્રેસ પ્રમુખ જવાહરલાલ નેહરુએ ઝીણાના વિરોધને સરેન્ડર થઈ પાંચ દિવસ પછી વંદે માતરમની તપાસ શરૂ કરી હતી.

■નહેરુ મુસ્લિમ લીગ સમક્ષ ઝૂકી ગયા

વડા પ્રધાને એમ પણ કહ્યું કે નહેરુએ તે સમયે સુભાષ ચંદ્ર બોઝને પત્ર લખીને કહ્યું હતું કે તેમણે વંદે માતરમનો ઇતિહાસ વાંચ્યો છે અને તેમને લાગ્યું કે આ ગીત મુસ્લિમોને “દુઃખ” પહોંચાડી શકે છે અથવા “ઉશ્કેરી” શકે છે. તેથી, તેમણે તેના ઉપયોગ પર પુનર્વિચાર કરવા જણાવ્યું હતુ ખાસ કરીને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના પોતાના બંગાળમાં.

મોદીએ આરોપ લગાવ્યો કે તે સમયે કોંગ્રેસ નેતૃત્વએ વંદે માતરમ પર પોતાનું વલણ સ્પષ્ટ કરવાને બદલે, મુસ્લિમ લીગના દબાણ હેઠળ કામ કર્યું હતું.હવે,પીએમ નરેન્દ્ર મોદીની માત્ર વંદે માતરમ ઉપર કલાકો સુધીની ચર્ચા જ હવે ચર્ચાનો વિષય બન્યો છે.

દેશ હાલ અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે,છતાં મોદી સરકારે સંસદમાં વંદે માતરમ પર 10 કલાકની ચર્ચા યોજવાનો નિર્ણય લીધો તે મુદ્દો ચર્ચા જગાવી રહ્યો છે.જ્યારે મોદીએ વંદે માતરમ પર પોતાના વિચારો જે રીતે રજૂ કર્યા, ત્યારે પ્રિયંકા ગાંધીએ તેમની નિંદા કરી.

આ વિષય પર સિનિયર પત્રકાર મયુર ભાઈ જાનીએ વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરે સાથે કરેલી ચર્ચા અહીં પ્રસ્તુત છે,જુઓ વિડીયો.

આ પણ વાંચો:

The employee drank poison due to the SIR’s workload:મેરઠમાં સિંચાઈ વિભાગના BLO કર્મચારીએ SIR કામગીરીથી ત્રસ્ત થઈ ઝેર પી લીધુ!

Cylinder blast in Goa: ગોવાની નાઈટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં 25 લોકોના મોત!

Babri Masjid: હુમાયુએ બંગાળમાં ‘બાબરી મસ્જિદ’નો પાયો નાખ્યો! ચેલેન્જ કરતા કહ્યું”કોઈ અહીંથી એક ઈંટ પણ ખસેડી નહીં શકે!”

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ

  • August 10, 2026
  • 3 views
Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ

JNU News: JNUએ ઉમર ખાલિદની પુસ્તક ચર્ચા કાર્યક્રમના એક દિવસ પહેલાં જ ઑડિટોરિયમની બુકિંગ રદ કરી

  • August 10, 2026
  • 5 views
JNU News: JNUએ ઉમર ખાલિદની પુસ્તક ચર્ચા કાર્યક્રમના એક દિવસ પહેલાં જ ઑડિટોરિયમની બુકિંગ રદ કરી

Jharkhand Student Protest: રાંચીમાં ભરતી પરીક્ષા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, વિધાનસભા કૂચ દરમિયાન વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને વોટર કેનનનો ઉપયોગ

  • August 10, 2026
  • 5 views
Jharkhand Student Protest: રાંચીમાં ભરતી પરીક્ષા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, વિધાનસભા કૂચ દરમિયાન વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને વોટર કેનનનો ઉપયોગ

Childhood Obesity India: ભારતમાં બાળકોમાં વધતો મોટાપો, દર પાંચમાંથી એક બાળક જોખમમાં, ચોંકાવનારા આંકડા સામે આવ્યા

  • August 10, 2026
  • 5 views
Childhood Obesity India: ભારતમાં બાળકોમાં વધતો મોટાપો, દર પાંચમાંથી એક બાળક જોખમમાં, ચોંકાવનારા આંકડા સામે આવ્યા

Turkey-Saudi-Pak Defence Alliance: સૌદી, પાકિસ્તાન અને તુર્કીનો સંયુક્ત રક્ષા કરાર! ભારત પર શું અસર પડશે?

  • August 10, 2026
  • 6 views
Turkey-Saudi-Pak Defence Alliance: સૌદી, પાકિસ્તાન અને તુર્કીનો સંયુક્ત રક્ષા કરાર! ભારત પર શું અસર પડશે?

Andhra Pradesh FDI: FDIના આંકડાઓ પર રાજકારણ, આંધ્રમાં TDP અને YSRCP આમને-સામને

  • August 10, 2026
  • 10 views
Andhra Pradesh FDI: FDIના આંકડાઓ પર રાજકારણ, આંધ્રમાં TDP અને YSRCP આમને-સામને