Narendramodi: ગંગા નદી પાપીઓના પાપ ધોતા ધોતા મેલી થઈ ગઈ! ₹ 25000 કરોડ કોણ ખાઈ ગયું? જુઓ વિશેષ અહેવાલ

Narendramodi: હિમાલયના ગોદમાંથી નીકળતી ગંગા નદી ભારતમાં પૂજનીય છે, છતાંય તેમાં મોટાપાયે કચરો,મળમૂત્ર,હજારો ગંદા નાળાના ગંદા પાણી ગંગાને પ્રદૂષિત કરી રહ્યા છે. કરોડો રૂપિયાનું બજેટ ફાળવાયું હોવાછતાં સ્થિતિ ઠેર ની ઠેર છે

નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે તેઓએ ગંગા નદીને શુદ્ધ કરવાનું વચન આપ્યું હતું અને આ માટે નમામિ ગંગે યોજના અંતર્ગત રાષ્ટ્રીય નદી ગંગાના પ્રદૂષણને અસરકારક રીતે ઘટાડવા સહિત તેનું સંરક્ષણ કરવા અને પુનઃસ્થાપિત કરવા ₹25,000 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું હતું છતાં પણ પ્રદૂષણ ઠેરનુંઠેર રહ્યું છે જેથી અનેક સવાલો ઉઠ્યા છે.

નદીમાં જળ પ્રદૂષણના મુખ્ય કારણો માનવ ગંદાપાણી અને પ્રાણીઓના કચરાનો નિકાલ, વસ્તીની ગીચતામાં વધારો અને ઔદ્યોગિક કચરો નદીમાં છોડવામાં આવે છે.
આ મુદ્દે સિનિયર પત્રકાર મેહુલ વ્યાસે વિસ્તૃત વિશ્લેષણ કર્યું છે જે અત્રે પ્રસ્તુત છે, વિડીયો જોવાનું ચૂકશો નહિ.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

PM Modi: દેશમાં PM મોદીને પસંદ ‘રીલ કલ્ચર’ અને ‘આફતમાં અવસર’શોધવાનું જાણે ભારતીયોને ફાવી ગયું છે! જુઓ ખાસ વિશ્લેષણ
  • March 22, 2026

PM Modi: ઈરાન સંઘર્ષને કારણે ભારતમાં ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવમાં વધારો, મોંઘવારીમાં વૃદ્ધિ, શેરબજારમાં અસ્થિરતા અને સપ્લાય ચેઈનમાં અવરોધ જેવી અસરો શરૂ થઈ ચૂકી છે. LPG ગેસની અવેજીમાં નિત…

Continue reading
Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!
  • March 21, 2026

Narendramodi:  દેશમાં ગેસનું મહા સંકટ ઉભું થયું છે અને લોકો ગેસ લેવા લાઈનો લગાવીને ઉભા હોવાના દ્રશ્યો જોવા મળી રહયા છે પણ સરકાર આ બધું માનવા તૈયાર નથી એક પત્રકારે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

  • March 23, 2026
  • 5 views
Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

  • March 23, 2026
  • 8 views
Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ

  • March 23, 2026
  • 13 views
Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ

War Update: ઈરાને ઈઝરાયેલ ઉપર કરેલા શક્તિશાળી હુમલામાં 100ના મોત? નેતન્યાહૂ ઈરાન ઉપર પરમાણુ એટેક કરી શકે!! વિશ્વભરમાં ચિંતા

  • March 22, 2026
  • 8 views
War Update: ઈરાને ઈઝરાયેલ ઉપર કરેલા શક્તિશાળી હુમલામાં 100ના મોત? નેતન્યાહૂ ઈરાન ઉપર પરમાણુ એટેક કરી શકે!! વિશ્વભરમાં ચિંતા

Pakistan News: પાકિસ્તાનમાં લશ્કર કમાન્ડરની હત્યા, ભારતે જ્યાં હુમલો કર્યો હતો તે જ સ્થળે મૃત હાલતમાં મળ્યો!

  • March 22, 2026
  • 4 views