Narendramodi: ગુજરાતમાં નેનો કાર સફળ ન થઈ પણ કરોડોની જમીનનું શુ? નરેન્દ્ર મોદીએ અબજોની જમીનની કેમ લૂંટાવી? જુઓ ખાસ વિશ્લેષણ

Narendramodi: ગુજરાતમાં નેનો કાર સહિત ઉદ્યોગોને નરેન્દ્ર મોદી દ્વારા અબજો રૂપિયાની લહાણી કરવામાં આવી હોવાનું વિશ્લેષકોનું માનવું છે.તેઓના મતે નેનો પ્રોજેકટતો ફેઈલ થઈ ગયો પણ મોદીજીએ ગુજરાતની જમીનો લૂંટાવી દીધાના આક્ષેપ લાગ્યા છે.મહત્વનું છે કે પશ્ચિમ બંગાળના સિંગુરમાં જમીન સંપાદન સામેના તીવ્ર રાજકીય વિરોધ અને ખેડૂતોના આંદોલનને કારણે ટાટાએ ૨૦૦૮માં નેનો પ્રોજેક્ટ ત્યાંથી હટાવવો પડ્યો હતો. મમતા બેનર્જીની આગેવાની હેઠળના વિરોધને કારણે રતન ટાટાએ આ પ્રોજેક્ટ બંગાળમાં પડતો મુકવો પડ્યો હતો ત્યારબાદ નરેન્દ્ર મોદીના સહયોગ બાદ  ટાટા નેનો પ્રોજેક્ટ ગુજરાતના સાણંદમાં ખસેડાયો.કારની કિંમત રૂ.1 લાખ રાખી રતન ટાટાએ ભારતને સસ્તી કાર આપવાના પ્રયાસો કર્યા હોવા છતાં, વાણિજ્યિક રીતે નેનો સફળ ન રહી.

આ મુદ્દા ઉપર સિનિયર પત્રકાર દિલીપ દેસાઈએ વિસ્તૃત છણાવટ કરી હતી જે અત્રે પ્રસ્તુત છે.જુઓ વિડીયો.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Epstein Files: એપ્સટિન ફાઇલ્સના વિવાદ વચ્ચે ગુજરાતમાં સ્નૂપગેટનો મામલો ફરી ચર્ચામાં આવ્યો! બન્નેમાં નરેન્દ્ર મોદીનું શુ છે કનેક્શન? જાણો
  • February 11, 2026

Epstein Files: અમેરિકા સહિત વિશ્વભરમાં ભારે ચર્ચા જગાવનાર એપ્સટિન ફાઇલ્સનો વિવાદ હજુ યથાવત છે ત્યારે ગુજરાતમાં સ્નૂપગેટ વિવાદે પણ ભારે ચર્ચા જગાવી હતી.મહત્વનું છે કે 2013 માં ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રી…

Continue reading
Sabarmati: અમદાવાદમાં સાબરમતી સ્ટેશનના 6 નામોએ ગૂંચવાડો ઉભો કર્યો! મુસાફરોમાં અસમંજસની સ્થિતિ
  • February 11, 2026

Sabarmati: અમદાવાદમાં સાબરમતી નદી પર રૂ. 367 કરોડના ખર્ચે ગુજરાતના પ્રથમ રબર-કમ-બેરેજ-કમ-બ્રિજનું નિર્માણ ચાલુ છે. પશ્ચિમમાં સાબરમતી અચર અને પૂર્વમાં કેમ્પ સદર બજાર વચ્ચે સાબરમતી નદી પર એક કિલોમીટર લંબાઈનો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Donald Trump: મોદી સાહેબના પર્સનલ મિત્રો વિશે જાણો, ડોનાલ્ટ ટ્રમ્પ વિશે શું કહો છો?

  • February 11, 2026
  • 5 views
Donald Trump: મોદી સાહેબના પર્સનલ મિત્રો વિશે જાણો, ડોનાલ્ટ ટ્રમ્પ વિશે શું કહો છો?

Epstein Files: એપ્સટિન ફાઇલ્સના વિવાદ વચ્ચે ગુજરાતમાં સ્નૂપગેટનો મામલો ફરી ચર્ચામાં આવ્યો! બન્નેમાં નરેન્દ્ર મોદીનું શુ છે કનેક્શન? જાણો

  • February 11, 2026
  • 4 views
Epstein Files: એપ્સટિન ફાઇલ્સના વિવાદ વચ્ચે ગુજરાતમાં સ્નૂપગેટનો મામલો ફરી ચર્ચામાં આવ્યો! બન્નેમાં નરેન્દ્ર મોદીનું શુ છે કનેક્શન? જાણો

Narendramodi: ગુજરાતમાં નેનો કાર સફળ ન થઈ પણ કરોડોની જમીનનું શુ? નરેન્દ્ર મોદીએ અબજોની જમીનની કેમ લૂંટાવી? જુઓ ખાસ વિશ્લેષણ

  • February 11, 2026
  • 8 views
Narendramodi: ગુજરાતમાં નેનો કાર સફળ ન થઈ પણ કરોડોની જમીનનું શુ? નરેન્દ્ર મોદીએ અબજોની જમીનની કેમ લૂંટાવી? જુઓ ખાસ વિશ્લેષણ

Sabarmati: અમદાવાદમાં સાબરમતી સ્ટેશનના 6 નામોએ ગૂંચવાડો ઉભો કર્યો! મુસાફરોમાં અસમંજસની સ્થિતિ

  • February 11, 2026
  • 5 views
Sabarmati: અમદાવાદમાં સાબરમતી સ્ટેશનના 6 નામોએ ગૂંચવાડો ઉભો કર્યો! મુસાફરોમાં અસમંજસની સ્થિતિ

Mahashivratri: આ મહાશિવરાત્રી પર સતત 12 કલાક રહેશે ભદ્રાનો પડછાયો ! કેવી રીતે અને ક્યારે પૂજા કરવી,જાણો

  • February 10, 2026
  • 4 views
Mahashivratri: આ મહાશિવરાત્રી પર સતત 12 કલાક રહેશે ભદ્રાનો પડછાયો ! કેવી રીતે અને ક્યારે પૂજા કરવી,જાણો

T20 World Cup 2026: પાકિસ્તાનને યુ-ટર્ન લેવાની ફરજ પડી; ICC આ માસ્ટરસ્ટ્રોકે નકવીનું ઘમંડ ઉતાર્યું!

  • February 10, 2026
  • 6 views
T20 World Cup 2026: પાકિસ્તાનને  યુ-ટર્ન લેવાની ફરજ પડી; ICC આ માસ્ટરસ્ટ્રોકે નકવીનું ઘમંડ ઉતાર્યું!