Sabarmati: અમદાવાદમાં સાબરમતી સ્ટેશનના 6 નામોએ ગૂંચવાડો ઉભો કર્યો! મુસાફરોમાં અસમંજસની સ્થિતિ

Sabarmati: અમદાવાદમાં સાબરમતી નદી પર રૂ. 367 કરોડના ખર્ચે ગુજરાતના પ્રથમ રબર-કમ-બેરેજ-કમ-બ્રિજનું નિર્માણ ચાલુ છે. પશ્ચિમમાં સાબરમતી અચર અને પૂર્વમાં કેમ્પ સદર બજાર વચ્ચે સાબરમતી નદી પર એક કિલોમીટર લંબાઈનો 1048.08 મીટરનો છ લેનનો પુલ બનવાનું કામ ચાલુ છે.

આ હબ મેટ્રો, BRTS, સાબરમતી રેલવે સ્ટેશન અને બુલેટ ટ્રેન વચ્ચે સીમલેસ કનેક્ટિવિટી પ્રદાન કરે છે.સાબરમતીના 6 સ્ટેશનનાનામમાં મુસાફરો અટવાઈ રહ્યા છે.સાબરમતીના 6 સ્ટેશનોના નામમાં ગોટાળાને લઈ મુંઝવણ ઉભી થઇ છે.અહીંના સ્થાનિક અગ્રણી મુકેશ દવે એ વિસ્તુત જાણકારી આપી છે જે જોવાનું ચૂકશો નહિ.

અહીં બ્રિજની બંને બાજુએ રિવરફ્રન્ટ રોડ પરથી એપ્રોચ બ્રિજ બનાવવામાં આવશે, જે તેને મુખ્ય પુલ સાથે જોડાશે. બ્રિજના નિર્માણ બાદ સાબરમતીથી કેમ્પ સદર બજાર થઈને એરપોર્ટ સુધી પહોંચવામાં સરળતા રહેશે. આ પ્રોજેક્ટ એપ્રિલ 2027 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે.

એરપોર્ટ સુધી પહોંચવાની ઉપલબ્ધ થશે સુવિધા સાબરમતી ટોરેન્ટ પાવર સ્ટેશન (BRTS) રોડથી કેમ્પ સદર બજાર (એરપોર્ટ રોડ)ની બંને બાજુના રસ્તાઓને જોડતો પુલ બનાવવામાં આવશે. જેના કારણે પશ્ચિમ વિસ્તારમાં સાબરમતી, ચાંદખેડા, મોટેરાથી પૂર્વ વિસ્તારમાં હાંસોલ અને એરપોર્ટ સુધી સીધું કનેક્ટિવિટી હશે. ટ્રાફિકની સમસ્યા ઘણી હદે ઓછી થશે.બેરેજ કમ બ્રિજના રબર બેરેજનું સંચાલન અને જાળવણી ઓટોમેટિક કંટ્રોલ સિસ્ટમ પર આધારિત છે

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Gujarat Liquor Prohibition: આપણે એટલા આત્મનિર્ભર તો થઈ ગયા કે હિન્દુસ્તાનને હરખાવા સિવાય અને ગુજરાતને ગૌરવ લેવા સિવાય છુટકો નથી!
  • August 29, 2026

Gujarat Liquor Prohibition: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઝેરી દારૂની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આ મુદ્દે ‘ધ ગુજરાત રિપોર્ટ’ના કાર્યક્રમમાં પત્રકાર મયુર જાની અને પૂર્વ…

Continue reading
Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
  • August 21, 2026

Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Dhanraj Nathwani Modi Praise: ધનરાજ નાથવાણીએ PM મોદીની પ્રશંસા કરતાં સપામાં અસ્વસ્થતા, અખિલેશ યાદવના નિર્ણય પર ઉઠ્યા સવાલ

  • October 8, 2026
  • 4 views
Dhanraj Nathwani Modi Praise: ધનરાજ નાથવાણીએ PM મોદીની પ્રશંસા કરતાં સપામાં અસ્વસ્થતા, અખિલેશ યાદવના નિર્ણય પર ઉઠ્યા સવાલ

MENAAP Pakistan Poverty: MENAAPની ગરીબીમાં પાકિસ્તાનનો 48% ભાગ, વર્લ્ડ બેંકના રિપોર્ટમાં મોટો ખુલાસો

  • October 8, 2026
  • 6 views
MENAAP Pakistan Poverty: MENAAPની ગરીબીમાં પાકિસ્તાનનો 48% ભાગ, વર્લ્ડ બેંકના રિપોર્ટમાં મોટો ખુલાસો

HSPCB Scam: HSPCB-IDFC કેસમાં IAS પ્રદીપ કુમાર પર CBIનો ગંભીર આરોપ, 50 કરોડની મર્યાદા છતાં 163.68 કરોડ જમા

  • October 8, 2026
  • 5 views
HSPCB Scam: HSPCB-IDFC કેસમાં IAS પ્રદીપ કુમાર પર CBIનો ગંભીર આરોપ, 50 કરોડની મર્યાદા છતાં 163.68 કરોડ જમા

West Bengal SIR ECINET: Bengal SIRમાં ECINETની ખામીઓનો ખુલાસો, 19માંથી 12 ટ્રિબ્યુનલ ન્યાયાધીશોએ ઓગસ્ટમાં જ કરી હતી ફરિયાદ

  • October 8, 2026
  • 10 views
West Bengal SIR ECINET: Bengal SIRમાં ECINETની ખામીઓનો ખુલાસો, 19માંથી 12 ટ્રિબ્યુનલ ન્યાયાધીશોએ ઓગસ્ટમાં જ કરી હતી ફરિયાદ

Manual Scavenging Deaths: જાન્યુઆરીથી ઓક્ટોબર વચ્ચે સીવર-સેપ્ટિક ટાંકીમાં કામ દરમિયાન 125 શ્રમિકોના મોત, DASAM રિપોર્ટમાં મોટો ખુલાસો

  • October 8, 2026
  • 10 views
Manual Scavenging Deaths: જાન્યુઆરીથી ઓક્ટોબર વચ્ચે સીવર-સેપ્ટિક ટાંકીમાં કામ દરમિયાન 125 શ્રમિકોના મોત, DASAM રિપોર્ટમાં મોટો ખુલાસો

MPSC Protest Maharashtra: MPSC Protest પર બોમ્બે હાઇકોર્ટની કડક ટિપ્પણી, કહ્યું- વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ અસામાજિક તત્વો નથી

  • October 8, 2026
  • 9 views
MPSC Protest Maharashtra: MPSC Protest પર બોમ્બે હાઇકોર્ટની કડક ટિપ્પણી, કહ્યું- વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ અસામાજિક તત્વો નથી