Pahalgam Terror Attack: આતંકીઓના ઈદારાઓને મુસ્લિમોએ જ કર્યા નાકામ, ગુજરાતમાં કેવી રીતે જળવાયો ભાઈચારો?

Pahalgam Terror Attack: જમ્મુ કાશ્મીરના (Jammu and Kashmir) પહેલગામમાં (Pahalgam)  22 એપ્રિલ, 2025ના આતંકવાદી હુમલામાં હિન્દુ પ્રવાસીઓને ધર્મ પૂછીને ગોળી મારવામાં આવી હતી. આ હુમલો કરીને આતંકવાદીઓએ મુસ્લિમોની છબીને ખરડવાની અને તેમને “વિલન” તરીકે રજૂ કરવાના પ્રયાસો કર્યા પરંતુ આતંકવાદીઓના આ સાંપ્રદાયિક હિંસા ભડકાવવાના ઈરાદાઓને ખુદ મુસ્લિમ સમાજે જ નિષ્ફળ બનાવ્યા છે.

આતંકીઓએ મુસ્લિમોને બનાવ્યા વિલન

પહેલગામમાં આતંકવાદીઓ, ખાસ કરીને લશ્કર-એ-તૈયબા અથવા TRF જેવા સંગઠનો, પોતાની હિંસાને ધાર્મિક રંગ આપે છે, જેનાથી મુસ્લિમ ધર્મને આતંકવાદ સાથે જોડવાની ખોટી ધારણા ઊભી થાય છે. પહેલગામમાં હિન્દુઓને નિશાન બનાવવા અને “કલમા” વગેરે પઢાવવા વગેરે બાબતોથી સ્પષ્ટ થાય છે કે, આ આતંકવાદીઓ મુસ્લિમોમાં હિન્દુઓ પ્રત્યે નફરત હોય તેવું બતાવવા માંગતા હતા. અને તેમનો ઈરાદો સાંપ્રદાયિક હિંસા ભડકાવવાનો હતો પરંતુ આ આતંકવાદી ઘટનાના પડઘા આતંકવાદીઓના ઈરાદાઓ કરતા વિરુદ્ધ પડ્યા.

ગુજરાતમાં કેવી રીતે ભાઈચારો જળવાયો ?

પહેલગામમાં આપણે જોયું કે, જ્યારે આ આતંકવાદી હુમલો થયો ત્યારે ત્યાના સ્થાનિક મુસ્લિમ સમાજના લોકો મદદ માટે આગળ આવ્યા હતા. તેમજ સમગ્ર દેશના મુસ્લિમોએ આ ઘટનાને વખોડી કાઢી હતી અને મુસ્લિમ સમાજના લોકો પાકિસ્તાન વિરોધી નારા લગાવી રસ્તા પર ઉતરી આવ્યા હતા. કેટલીક જગ્યાએ મસ્જિદોમાં કાળી પટ્ટી બાંધીને આ ઘટના મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. મુસ્લિમ સમાજના લોકોએ આ ઘટનાની સંવેદનશીલતાને સમજી અને કોઈ પણ જાતની ઉશ્કેરણીમાં ન આવ્યા. બીજી તરફ હિન્દુ સમાજે પણ આવી સ્થિતિમાં સંયમ રાખ્યો અને દેશમાં આતંકવાદીઓનો વિરોધ કર્યો પરંતુ ક્યાય સાંપ્રદાયિક હિંસા ન થઈ. આ દર્શાવે છે કે, જો દેશમાં હિન્દુ મુસ્લિમનું રાજકારણ ન થાય તો ભાઈચારો જળવાઈ રહે છે. જો નેતાઓ સુધરી જાય તો હિન્દુ મુસ્લિમ વચ્ચે ઝઘડા પણ ન થાય.

કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે શું કહ્યું ?

આવી તણાવભરેલી સ્થિતિમાં ગુજરાતમાં ભાઈચારો કેવી રીતે જળવાયો અને આતંકીઓના ઈદારાઓને મુસ્લિમોએ કેવી રીતે નાકામ કર્યા તે અંગે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે The gujarat report સાથેની વાતચીતમા જણાવ્યું હતું.જુઓ વીડિયો…

આ પણ વાંચોઃ

Pakistani Product Ban: એમેઝોન, ફ્લિપકાર્ટ સહિતની કંપનીઓને નોટિસ, પાક. ધ્વજ અને તેના ઉત્પાદનોને દૂર કરવા નિર્દેશ

ગુજરાતમાં ક્યારે બેસશે ચોમાસું? હવામાન વિભાગે કરી મોટી આગાહી

Jammu-Kashmir ના ત્રાલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 1 આતંકવાદી ઠાર

‘સાંજ ઢળતાં પહેલા ભાજપા નેતા Vijay Shah નું રાજીનામું જોઈએ’, મોદીએ સિંદૂરનો સોદો કેમ કર્યો?

વડોદરાની દિકરીનું અપમાન કરનાર ભાજપા નેતાએ માફી માગી, પાર્ટીએ ખખડાવ્યા! | Vijay Shah

Rajkot: 13 વર્ષની સગીરાના 33 અઠવાડિયાના ગર્ભપાતને કોર્ટની મંજૂરી, ભાઈએ આચર્યું હતું દુષ્કર્મ!

ભારતના BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાનને 20 દિવસ પછી પરત આપ્યો | Poornam Kumar Sahu

Kheda: શેઢી બ્રિજની કામગીરી વખતે શ્રમિક 50 ફૂટ નીચે નદીમાં ખાબક્યો, થયું મોત

CJI BR Gavai: જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ નવા CJI બન્યા, કેટલો કાર્યકાળ રહેશે?

ભારતના BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાનને 20 દિવસ પછી પરત આપ્યો

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

Related Posts

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?
  • March 18, 2026

NIA: ભારતમાં અતિ મોટી ગંભીર ઘટના બની છે,નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ મિઝોરમ અને મ્યાનમાર સરહદ સાથે જોડાયેલી શંકાસ્પદ પ્રવૃત્તિઓ બદલ એક અમેરિકન નાગરિક (મેથ્યુ એરોન વેન ડાઇક) સહિત છ…

Continue reading
PM Modi: દેશમાં ગેસની કોઈ સમસ્યા નથી! ભગતરામે સમજાવી મોદીજીની ખાસ ટ્રિક! જુઓ,ખાસ વ્યંગાત્મક વિશ્લેષણ
  • March 17, 2026

PM Modi: દેશમાં ઈરાન યુદ્ધ બાદ સર્જાયેલી ગેસ કોટોકટી મામલે એક તરફ સરકાર કહે છે કે કોઈ સમસ્યા નથી પણ વાસ્તવિક સ્થિતિ અલગ છે અને વિપક્ષ આ મુદ્દે સવાલ ઉઠાવી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 2 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 4 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 4 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

  • March 18, 2026
  • 6 views
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

  • March 18, 2026
  • 5 views
Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

  • March 18, 2026
  • 5 views
Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ  મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”