PM Modi Bihar Visit: આતંકી હુમલાથી દેશ શોકમગ્ન, મોદી બિહારમાં પંચાયતીરાજ દિનની ઉજવણીમાં!

  • India
  • April 24, 2025
  • 7 Comments

PM Modi Bihar Visit: પહેલગામ આતંકી હુમલા બાદ વડાપ્રધાન મોદી બિહારમાં પહોંચ્યા છે. કારણ કે બિહારની ચૂંટણી યોજવાના દિવસો દૂર નથી. બિહાર પહોંચી મોદીએ ફરીએકવાર વર્ષ 2016 જેવા જ હુંકાર સાથે આતંકવાદને ખતમ કરવાની વાત કરી છે.

પીએમ મોદીએ અહીં ઘણા વિકાસ કાર્યોની ભેટ આપી, પોતાના કાર્યનો ચિતાર આપ્યો. જો કે સવાલ એ પણ થાય છે સમગ્ર દેશ 30 પ્રવાસીઓના મોતથી શોકમગ્ન છે, એવામાં મોદીનો કાર્યક્રમને સંબોધવાનું ચૂક્યા નથી.  તેમણે સભા ગજવી છે. જેથી લોકો અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. મોદીના આ પ્રવાસને લોકો ચૂંટણી પ્રચાર ગણાવી રહ્યા છે. સ્વાભાવિક છે કે સવાલો થાય કારણે હુમલાના ત્રીજા જ દિવસે મોદી બિહાર પહોંચ્યા છે.

ન્યાય મળે તે માટે શક્ય હશે તેટલા પ્રયાસો કરાશે: મોદી

બિહારમાં આજે 24 એપ્રિલ, 2025ના રોજ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી કરાઈ રહી છે. બિહારના મધુબનીમાં યોજાયેલા કાર્યક્રમમાં મોદીએ ભાગ લીધો છે. જેમાં મોદીએ કહ્યું આજે બિહારની ધરતી પરથી હું આખી દુનિયાને કહેવા માંગુ છું કે ભારત આતંકવાદને મદદ કરનારઓને શોધી કડકમાં કડક સજા કરશે.  આતંકવાદ ક્યારેય ભારતના આત્માને તોડી શકશે નહીં. ન્યાય મળે તે માટે શક્ય તેટલા બધા પ્રયાસો કરવામાં આવશે. આ દુનિયા માનવતાના પક્ષમાં છે તે આપણી સાથે છે. આ સમયે આ દુનિયામાં આપણી સાથે ઉભા રહેલા દરેક વ્યક્તિનો અમે આભારી છીએ.

જો કે PMએ અહીં પોતાની વિકાસ યોજનાઓની વાહ વાહી કરી હતી. તેમણે માછલી ઉદ્યોગ, રોડ રસ્તાના વિકાસની વાતો પણ કરી હતી. બીજી તરફ દેશમાં જીવ ગુમાવનારના પરિવારજનો વલોપાત કરી રહ્યા છે. ન્યાય માટે ગુહાર લગાવી રહ્યા છે. સુરક્ષા, સલામતી માગી રહ્યા છે.

આ પણ વાંચોઃ

ઘૂસીને મારવાની વાત અમને ના કહો, રક્ષાનો મામલો છે, કરી બતાવો: સંજય રાઉત

Pakistan X Account Block: પાકિસ્તાન સરકારનું સત્તાવાર X એકાઉન્ટ ભારતમાં બ્લોક

Phelagam Terrorist Attack: પહેલગામમાં હુમલામાં ભોગ બનેલા 3 ગુજરાતીઓને અંતિમ વિદાય, સરકાર સામે પત્નીના સવાલો!

Terrorism Protest: ભાવનગર, રાજકોટમાં આતંકવાદનો વિરોધ, શું કરી માંગ?

મોદી સાહેબ જનતાને જવાબ ના આપી શક્યા, પણ સુરક્ષા બેઠક બાદ લેવાયાં પાકિસ્તાન સામે આકરાં 5 નિર્ણય

Pahalgam Terrorist Attack: પહેલગામ હુમલા મામલે પાકિસ્તાની રક્ષામંત્રીએ શું કહ્યું?

 

Related Posts

Sofia Firdous: કોંગ્રેસના ધારાસભ્ય સોફિયા ફિરદોસ કોણ છે? જેઓએ ભાજપના સમર્થનમાં મતદાન કર્યું !
  • March 17, 2026

Sofia Firdous: સોમવારે ઓડિશામાં રાજ્યસભાની ચાર બેઠકો માટે મતદાન થયું. આ ચૂંટણીમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ ક્રોસ-વોટિંગ કર્યું. આ ત્રણ ધારાસભ્યોમાં રમેશ જેના, દશરથી ગોમાંગો અને સોફિયા ફિરદોસનો સમાવેશ થાય છે.…

Continue reading
Rajya Sabha Elections 2026: રાજ્યસભા ચૂંટણીમાં વિપક્ષના 11 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ ભાજપને ફળ્યું! NDAએ બાજી મારી
  • March 17, 2026

Rajya Sabha Elections 2026: દેશમાં બંગાળ, આસામ અને તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે જેની રાજકીય પક્ષોમાં પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તે અગાઉ રાજ્યસભા ચૂંટણીમાં NDAએ બાજી મારી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ

  • March 19, 2026
  • 3 views
Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ

Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો

  • March 19, 2026
  • 4 views
Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 3 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 5 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 4 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

  • March 18, 2026
  • 7 views
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!