PM Modi: PM નરેન્દ્ર મોદી શુદ્ધ “ચારિત્ર્યવાન નેતા” છે તેવું જૈનાચાર્યએ કેમ કહેવું પડ્યું? જાણો,આખો મામલો

PM Modi: દેશમાં આજકાલ વડાપ્રધાન મોદી સામે ચરિત્ર સંબંધી ગંભીર આરોપ લાગી રહયા છે જેમાં તાજેતરમાં મધુ કિશ્વરે પીએમ મોદીના અંગત ચરિત્ર અને મહિલાઓ સાથેના તેમના સંબંધો વિશે ગંભીર આરોપો લગાવ્યા છે જેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે તેવે સમયે ગુજરાતમાં 31 માર્ચ 2026ના રોજ ગાંધીનગરના કોબા ખાતે ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’ના લોકાર્પણ પ્રસંગે જૈનાચાર્ય પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજે ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચારિત્ર્યવાન અને નિષ્ઠાવાન ગણાવ્યા હતા.

જૈનાચાર્યે જણાવ્યું કે વડાપ્રધાન મોદી એક ચારિત્ર્યવાન અને નિષ્ઠાવાન નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે તેમણે ઉમેર્યું કે “આજે આ દેશનું સદ્દભાગ્ય અને જનતાનું સૌભાગ્ય છે કે તેમને આવા વડાપ્રધાન મળ્યા છે” તેમણે મોદીની પ્રશંસા કરતા કહ્યું કે તેમણે હંમેશા દેશને વિવિધ સમસ્યાઓથી બચાવ્યો છે અને રાષ્ટ્રના વિકાસ માટે અભૂતપૂર્વ કાર્યો કર્યા છે.

આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ જૈન સંસ્કૃતિ અને ભારતીય વિરાસતને સમર્પિત આ ભવ્ય મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરી આચાર્યશ્રીના આશીર્વાદ પણ મેળવ્યા હતા હવે આ વિશ્લેષકો આ મામલામાં એવો તર્ક વહેતો કરી રહયા છે કે ‘નરેન્દ્ર મોદી ચારિત્ર્યવાન છે!’ એવું સર્ટિફિકેટ અત્યારે લેવાની જરૂર કેમ પડી? અત્યારસુધી વિકાસ કે 56 ઇંચની છાતી કે મજબૂત નેતા,વિશ્વગુરુ અથવા લોકપ્રિય નેતા વગરે કહેવાતું હતું પણ અહીં મોદી ચારિત્ર્યવાન નેતા છે એવું જૈનાચાર્યએ કેમ કહેવું પડ્યું? આ મુદ્દે વિસ્તુત છણાવટ કરી રહ્યા છે વરિષ્ઠ પત્રકાર મયુર જાની અને મેહુલ વ્યાસ આ ખાસ ચર્ચા જોવાનું ચૂકશો નહિ,જુઓ વિડીયો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Madhu Kishwar: મધુ કિશ્વરે PM મોદી ઉપર લગાવ્યા ચોંકાવનારા ગંભીર આરોપ! હવે પુરાવા સાથે મોદીની પોલ ખોલશે!
  • March 31, 2026

■ The Gujarat Reportના MD મયુર જાનીએ મધુ કિશ્વર સાથે કરી સીધી વાત,જોવાનું ચૂકશો નહિ Madhu Kishwar: દેશમાં નરેન્દ્ર મોદી વિરુદ્ધ મોટા ધમાકા કરી હલચલ મચાવનાર વરિષ્ઠ પત્રકાર અને લેખક…

Continue reading
MODI JI: PM નરેન્દ્ર મોદીએ નોઈડામાં ભર બપોરે લોકોને મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરવા કહ્યું! જાણો કેમ?
  • March 30, 2026

MODI JI: નરેન્દ્ર ભાઈ મોદી કંઈક ને કંઈક મહાન કાર્ય કરવા ટેવાયેલા છે કે તેનાથી મુદ્દો વિશ્લેષકો માટે ચર્ચાનો વિષય બની જાય.આવુજ કઈક તેઓએ તા.૨૮ માર્ચ, ૨૦૨૬ ના રોજ જેવર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Donald Trump: અમેરિકન સેનાએ ઈરાનમાં ઘૂસવા પોઝિશન સંભાળી! 12 A-10C ફાઇટર જેટનો કાફલો તૈનાત! ઈરાને કહ્યુ “સર્વનાશ કરી નાખીશું!” ફાંકો હોયતો કાઢી નાખજો!

  • April 1, 2026
  • 2 views
Donald Trump: અમેરિકન સેનાએ ઈરાનમાં ઘૂસવા પોઝિશન સંભાળી! 12 A-10C ફાઇટર જેટનો કાફલો તૈનાત! ઈરાને કહ્યુ “સર્વનાશ કરી નાખીશું!” ફાંકો હોયતો કાઢી નાખજો!

PM Modi: PM નરેન્દ્ર મોદી શુદ્ધ “ચારિત્ર્યવાન નેતા” છે તેવું જૈનાચાર્યએ કેમ કહેવું પડ્યું? જાણો,આખો મામલો

  • April 1, 2026
  • 3 views
PM Modi: PM નરેન્દ્ર મોદી શુદ્ધ “ચારિત્ર્યવાન નેતા” છે તેવું જૈનાચાર્યએ કેમ કહેવું પડ્યું? જાણો,આખો મામલો

BJP: નરેન્દ્ર મોદી અને અમિત શાહ સામે કડક કાર્યવાહી કરનારા 5 IPS અધિકારીઓ સંસદમાં ચમક્યા! જાણો, શુ છે સમગ્ર મામલો

  • April 1, 2026
  • 4 views
BJP: નરેન્દ્ર મોદી અને અમિત શાહ સામે કડક કાર્યવાહી કરનારા 5 IPS અધિકારીઓ સંસદમાં ચમક્યા! જાણો, શુ છે સમગ્ર મામલો

Donald Trump: તરંગી ટ્રમ્પે કહી દીધુ કે,”અમારી પાસેથી ઓઈલ ખરીદો!” હોર્મુઝનો રસ્તો અમે નહિ ખોલીએ! ઈરાનની ધમકી ‘હવે ઈન્ટરનેટ સેવા ઠપ્પ કરી દઈશું!’

  • April 1, 2026
  • 5 views
Donald Trump: તરંગી ટ્રમ્પે કહી દીધુ કે,”અમારી પાસેથી ઓઈલ ખરીદો!” હોર્મુઝનો રસ્તો અમે નહિ ખોલીએ! ઈરાનની ધમકી ‘હવે ઈન્ટરનેટ સેવા ઠપ્પ કરી દઈશું!’

Narendramodi: નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા પણ ખેડૂતોની વ્યથા ન સાંભળી! બટાટામાં બરબાદ થયેલા ખેડૂતોને નજરકેદ કરાયા!?

  • March 31, 2026
  • 6 views

  • 16 views
Madhu Kishwar: મધુ કિશ્વરે PM મોદી ઉપર લગાવ્યા ચોંકાવનારા ગંભીર આરોપ! હવે પુરાવા સાથે મોદીની પોલ ખોલશે!