
Vote Scam: મોદી સરકારમાં વોટ કૌભાંડ બહાર આવ્યા બાદ દેશમાં ખળભળાટ મચ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરથી લોકોનો ઝડપથી વિશ્વાસ ઘટી રહ્યો છે. કારણ કે રાહુલ ગાંધી તેમનું મોટું વોટ કૌભાંડ બહાર લાવ્યા છે, ત્યારથી લોકો મોદી, અમિત શાહ સહિત ચૂંટણીપંચને ભારે શંકાની નજરે જોઈ રહ્યા છે. લોકોને લાગી રહ્યું છે કે મોદી અમને છેલ્લા 10 વર્ષથી છેતરી રહ્યા છે. જો કે 11માં વર્ષે મોદીની દશા બગડી છે.
દેશમાં મોદીની કોલેજની ડિગ્રી પણ ફેક હોવાનું દાવા કરાયા છે. હાલમાં જ તેમની ડિગ્રીને લઈ ચૂકાદો આપ્યો છે. કોર્ટે નિર્ણય આપ્યો છે કે ડિગ્રી જાહેર નહીં થાય. કારણ કે દિલ્હી યુનિવર્સિટીએ ગોપનીયતાનો મુદ્દો ઉઠાવ્યો છે. સવાલો થઈ રહ્યા છે કે દિલ્હી યુનિ. કેમ મોદીની ડિગ્રી જાહેર કરવાથી ડરી રહી છે.
લોકોચર્ચા થઈ રહી છે મોદી પોતાની ડિગ્રી છૂપાવી તો શકશે, પણ વોટ કૌભાંડ કેવી રીતે બચશે. તેનો તેમને જવાબ આપવો જ પડશે. ઘણા લોકો ચર્ચા કરી રહ્યા છે. રાહુલ ગાંધી પુરાવા સાથે મોદી સરકારની ચોરી પકડી લાવ્યા છે. સંસદમાં પણ મોદી સામે ‘વોટ ચોર ગાદી છોડ’ના નારા લાગ્યા. હવે મોદી દરેક્ષ ક્ષેત્રમાં નિષ્ફળતાઓનો સામનો કરી રહ્યા છે.
બીજી બાજુ વિશ્વ કક્ષાએ પણ નરેન્દ્ર મોદીની છબી ખરડાઈ ગઈ છે. ઓપરેશન સિંદૂર પછી તો તેમની હાલત કફોડી બની ગઈ છે. ટ્રમ્પે સાથે છોડી દીધો. ઉપરથી 50 ટકા ટેરિફ ઝીકી દીધો છે. જે વિશ્વના કોઈ પણ દેશ લગાવેલા ટેરિફ કરતા વધુ છે. જેથી વડાપ્રધાન મોદી ચોમેરથી ઘેરાયા છે. લોકોને ભાજપ અને મોદીના વળતા પાણી દેખાઈ રહ્યા છે. કારણે કે ચર્ચાઓ થઈ રહી છે કે હવે આ લોકોને 6 મહિનામાં ભાગવું પડશે.
ત્યારે આ વીડિયોમાં જાણો મોદીની ડિગ્રી કેવી રીતે ફેક છે, બીજી તરફ વોટ કૌભાંડના આરોપ બાદ મોદીની સત્તાનું શું થવાનું છે?
આ પણ વાંચો:
1 હજાર કરોડના 100 કૌભાંડોના પૈસા ક્યાં ગયા, મોદી? | Kaal Chakra | Part-56
Patan: મોદીનું સિટી મ્યુઝિયમ સેક્સ કેન્દ્ર, મહિલાઓએ કર્યા ચોંકાવનારા ખુલાસા
વોટ ચોરી ગુજરાતથી શરૂ થઈ, ગુજરાત મોડલ વોટ ચોરીનું મોડલ: Rahul Gandhi
Punjab: પૂરના પાણીમાં 400 વિદ્યાર્થીઓ અને 40 શિક્ષકો ફસાયા, જુઓ સ્થિતિ
સુરતની BRTS બસમાં પાર્ટીની મંજૂરી કોણે આપી?, ગોવાની પાર્ટીને ટક્કર મારતા જલસા કર્યા