Vande Mataram: સાંસદ ઇકરા હસને “વંદે માતરમ્”નો સાચો અર્થ સમજાવ્યો! જનતા દંગ રહી ગઈ! જુઓ,વિડીયો

Vande Mataram: સંસદમાં ‘વંદે માતરમ’ની 150મી વર્ષગાંઠ ઉપર સંસદમાં ભારે ચર્ચા ઉઠી છે,બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે ‘આનંદમઠ’માં લખેલા આ ગીત મુદ્દે વિવાદ ઉઠ્યો છે.

PM નરેન્દ્ર મોદીએ આ ગીત મામલે કોંગ્રેસ ઉપર જેતે સમયે ગીતમાં ફેરફાર કરવાનો આરોપ મૂક્યો છે કે તે સમયમાં ગીતની કેટલીક પંક્તિઓ કાઢી નાખવામાં આવી હોવા મુદે કોંગ્રેસની ઝાટકણી કાઢી છે.આવા સમયે સંસદમાં ‘વંદે માતરમ’ પર રાજકારણ શરૂ થતાં સમાજવાદી પાર્ટીના સાંસદ ઇકરા હસને વંદે માતરમનો સાચો અર્થ સમજાવ્યો હતો.જેમાં તેઓએ આ ગીતને પર્યાવરણ-પ્રકૃતિ સહિત દેશની એકતા અને સ્વતંત્રતાના સંઘર્ષનું પ્રતીક ગણાવ્યું જે કોઈ ધર્મનો વિરોધ કરતું નથી.

રામપુરથી ચૂંટાયેલા સમાજવાદી પાર્ટીના સાંસદ ઇકરા હસને જે રીતે વંદેમાતરમની વ્યાખ્યા સમજાવી તે સાંભળી સૌ દંગ રહી ગયા છે.આ મુદ્દે વરિષ્ઠ પત્રકાર મયુરભાઈ જાનીએ કરેલી છણાવટ માટે જૂઓ વિડીયો

આ પણ વાંચો:

Rajkumar Jat Case: ગણેશ ગોંડલનો તા.13 ડિસેમ્બર સુધી ચાલશે નાર્કોટેસ્ટ! શુ હોય છે આ નાર્કોટેસ્ટ? જાણો

Gujarat Education: શિક્ષણ પાછળ કરોડોનું આંધણ છતાં 2 લાખ 40 હજાર વિદ્યાર્થીઓએ શાળા છોડી! આખરે કરોડો રૂપિયા ક્યાં જાય છે?

Russia Ukraine war: 21 વર્ષના યુવકની અજીબો ગરીબ કરુણ કહાની;પરિવારની સ્થિતિ સુધારવા રશિયાતો ગયો પણ પછી જે થયું તે જાણી ધ્રુજી જશો!!

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manipur Census 2027 suspended: મણિપુરમાં વસ્તી ગણતરી 2027 પર હાઈકોર્ટની રોક, 30 એપ્રિલ સુધી પ્રક્રિયા સ્થગિત રાખવાનો આદેશ

  • November 10, 2026
  • 3 views
Manipur Census 2027 suspended: મણિપુરમાં વસ્તી ગણતરી 2027 પર હાઈકોર્ટની રોક, 30 એપ્રિલ સુધી પ્રક્રિયા સ્થગિત રાખવાનો આદેશ

Siang Anti Dam Protest: અરુણાચલની 11,000 મેગાવોટની સિયાંગ ડેમ યોજના સામે વિરોધ તેજ, 544 વૈજ્ઞાનિકો અને કાર્યકરોએ વ્યક્ત કરી ચિંતા

  • November 10, 2026
  • 4 views
Siang Anti Dam Protest: અરુણાચલની 11,000 મેગાવોટની સિયાંગ ડેમ યોજના સામે વિરોધ તેજ, 544 વૈજ્ઞાનિકો અને કાર્યકરોએ વ્યક્ત કરી ચિંતા

Rahul Gandhi to Modi: રાહુલ ગાંધીનો PM મોદીને ફરી ખુલ્લી ચર્ચાનો પડકાર, કહ્યું- ‘દેશદ્રોહી કોણ અને વિદેશી શક્તિઓના નિયંત્રણમાં કોણ?’

  • November 10, 2026
  • 4 views
Rahul Gandhi to Modi: રાહુલ ગાંધીનો PM મોદીને ફરી ખુલ્લી ચર્ચાનો પડકાર, કહ્યું- ‘દેશદ્રોહી કોણ અને વિદેશી શક્તિઓના નિયંત્રણમાં કોણ?’

E20 Petrol Controversy: BPCLએ 33 ટકા ઇથેનોલ દેખાતો હોવાના દાવા વચ્ચે ટ્વીટ હટાવ્યુ, કર્ણાટકમાં 63 નમૂનાઓની તપાસ

  • November 10, 2026
  • 9 views
E20 Petrol Controversy: BPCLએ 33 ટકા ઇથેનોલ દેખાતો હોવાના દાવા વચ્ચે ટ્વીટ હટાવ્યુ, કર્ણાટકમાં 63 નમૂનાઓની તપાસ

Pete Hegseth Impeachment: પીટ હેગસેથ સામે મહાભિયોગનો પ્રસ્તાવ, ઈરાન યુદ્ધ અને સૈન્ય સત્તાના દુરુપયોગના 8 આરોપોથી અમેરિકામાં રાજકીય ઘમાસાણ

  • November 10, 2026
  • 8 views
Pete Hegseth Impeachment: પીટ હેગસેથ સામે મહાભિયોગનો પ્રસ્તાવ, ઈરાન યુદ્ધ અને સૈન્ય સત્તાના દુરુપયોગના 8 આરોપોથી અમેરિકામાં રાજકીય ઘમાસાણ

UP Election 2027 BJP Strategy: 2024ની હાર પછી BJP સતર્ક, યોગી સહિત બંને નાયબ મુખ્યમંત્રીઓની ઉમેદવારી પર વિચાર

  • November 10, 2026
  • 9 views
UP Election 2027 BJP Strategy: 2024ની હાર પછી BJP સતર્ક, યોગી સહિત બંને નાયબ મુખ્યમંત્રીઓની ઉમેદવારી પર વિચાર