PM Modi: પીએમ નરેન્દ્રભાઈ મોદીએ દેશની બેટીઓ માટે આપેલા એક સ્લોગન ‘બેટી બચાવો અને બેટી પઢાવો’ સદંતર નિષ્ફળ ગયુ છે.જેના તાજા ઉદાહરણમાં દેશમાં અન્ય રાજ્યો કરતા ગુજરાતનું ખાડે ગયેલા શિક્ષણના આંકડા છે તેમાંય વળી,ભણવાનું અધવચ્ચે છોડનારી ‘બેટીઓ’ છે.
કેન્દ્ર સરકારે રાજ્યસભામાં કરેલા ખુલાસમાં 2025-26નાં આંકડાઓમાં ગુજરાત રાજ્યમાંથી 2,40,809 વિદ્યાર્થીઓ શાળા છોડી ચુક્યા છે.આ વિદ્યાર્થીઓ પૈકી 1,05,020 તો માત્ર છોકરીઓજ છે,ત્યારે સવાલ એ થાય કે ‘બેટી પઢાવો’નું સ્લોગન અહીં ફિટ થતું નથી અને સરકાર નિષ્ફળ રહી છે.ત્યારે આ અંગે સિનિયર પત્રકાર દિલીપભાઈ પટેલે વિસ્તુત છણાવટ કરી છે જે અત્રે પ્રસ્તુત છે,જુઓ વિડીયો
The Gujarat Report | સાંપ્રત લોક હિતના વિષયોના સમાચાર અને સચોટ વિશ્લેષણ જુઓ,માત્ર ધ ગુજરાત રિપોર્ટ પર
આ પણ વાંચો:
Rajkumar Jat Case: ગણેશ ગોંડલનો તા.13 ડિસેમ્બર સુધી ચાલશે નાર્કોટેસ્ટ! શુ હોય છે આ નાર્કોટેસ્ટ? જાણો






