Gujarat માં આજે 21 જિલ્લામાં ખાબકશે વરસાદ, જાણો હવામાન વિભાગની નવી આગાહી

Gujarat Rain Forecast: ચોમાસાની ઋતુ પહેલા જ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે, કારણ કે રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદ શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, અચાનક આવેલા ફેરફારને કારણે આજે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે. ગુજરાત પર હાલ એક સાથે બબ્બે સિસ્ટમ સક્રિય થઈ હોવાથી હજુ પણ 5 દિવસ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે આજે આજે 21 જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે. આજે સવારથી જ ઠંડા પવન ફૂંકાવા લાગ્યા હતા.

વરસાદ ક્યારે પડી શકે છે?

22 થી 23 તારીખ સુધી રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. અરબી સમુદ્રમાં હાલમાં વરસાદી સિસ્ટમ રચાઈ રહી છે. આ સમયે અરબી સમુદ્ર સંપૂર્ણપણે સક્રિય છે. તેથી, 22 મે સુધી ગુજરાતમાં વરસાદી ગતિવિધિઓ રહેશે.

હવામાન વિભાગની મોટી આગાહી

હવામાન વિભાગે જણાવ્યું હતું કે 21 મે પછી રાજ્યમાં વરસાદની તીવ્રતા વધશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. 22 થી 24 મે દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી છે. 24 મેના રોજ રાજ્યમાં મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. તેથી, અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાશે. હવામાન વિભાગની આગાહી મુજબ અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે.

છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો ?

ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ, આજે જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં સૌથી વધુ 62 મીમી (2.4 ઇંચ) વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત કોટડા સાંગણી, રાજકોટમાં 47 મીમી (1.8 ઇંચ), કુકવાવ, અમરેલી 41 મીમી (1.6 ઇંચ), ગોંડલ, રાજકોટ 40 મીમી (1.5 ઇંચ), બગસરા, અમરેલી અને જામકંડોરણા, રાજકોટ 37 મીમી (1.4 ઇંચ) અને લીલીયા, અમરેલીમાં 12 મીમી (12 ઇંચ) વરસાદ નોંધાયો છે. આમ, 7 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.

રાજકોટમાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન

રાજકોટ જિલ્લામાં સાંજે 6 વાગ્યા પછી અચાનક પડેલા કમોસમી વરસાદથી ખાસ કરીને ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ખેડૂતોના મતે, એવો અંદાજ છે કે ૩ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે ગોંડલના રસ્તાઓ પર પાણી વહી ગયા હતા. દરમિયાન, કોટડા સાંગાણીમાં ભારે વરસાદને કારણે નાની નદીઓ અને નાળા છલકાઈ રહ્યા છે. જેતપુરના માર્કેટિંગ યાર્ડમાં વરસાદને કારણે ખેડૂતોના કાપેલા પાક ભીના થઈ ગયા. જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે.

આ પણ વાંચોઃ

Ahmedabad માં એક સાથે નોંધાયા 7 નવા કેસ, 2 વર્ષની બાળકીથી લઈ 72 વર્ષીય વૃદ્ધા આવ્યા ઝપેટમાં

Rajkot:કોંગ્રેસની રેલી યોજાય તે પહેલા જ કાર્યકરોની અટકાયત, કોંગ્રેસ 6 દિવસ કરશે આ કાર્યક્રમો

Jamnagar: 20 યુવકોએ હાઈવે પર લગાવી બાઈક રેસ, યુવક ટ્રક સાથે અથડાયો, પળવારમાં મોત

Covid-19:દેશમાં કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસ હોય તેવા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા સ્થાને, જાણો કુલ કેસનો આંકડો

Dahod Mgnrega Scam: ભાજપ નેતાઓ બચુ ખાબડના બેટાઓના કૌભાંડ પર ચૂપ કેમ?

Rajkot:કોંગ્રેસની રેલી યોજાય તે પહેલા જ કાર્યકરોની અટકાયત, કોંગ્રેસ 6 દિવસ કરશે આ કાર્યક્ર

મો

Operation Sindoor પર રાજકારણ, મોદીએ સેનાની બહાદુરીને પણ પ્રચારનું માધ્યમ બનાવી દીધું !

BJP નેતા અને યુટ્યુબર Manish Kashyap ને હોસ્પિટલમાં ડોક્ટરોએ કેમ માર માર્યો,જાણો શું બની હતી ઘટના?

Dahod Mgnrega Scam: ગુજરાતમાં આર્થિક આતંકીઓ બેફામ, BJP ના ભ્રષ્ટાચારી નેતાઓને ત્યાં ED-IT કેમ નથી જતી?

Covid-19:દેશમાં કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસ હોય તેવા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા સ્થાને, જાણો કુલ કેસનો આંકડો

tsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

  • Related Posts

    UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો
    • October 29, 2025

    UP:  ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લામાંથી એક અચરજમાં મૂકતી ઘટના બની છે. અહીં 95   વર્ષીય એક વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જ્યારે તેમના પરિવારને આ ઘટનાની જાણ થઈ ત્યારે…

    Continue reading
    UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…
    • October 29, 2025

    UP News: મંગળવારે ઉત્તર પ્રદેશના આગ્રામાં એક ચોંકાવનારી ઘટના બની. શાસ્ત્રીપુરમના આરવી લોધી કોમ્પ્લેક્સમાં આવેલી હોટેલ “ધ હેવન” માં ગભરાટ ફેલાયો, જ્યારે એક યુવતી અચાનક પહેલા માળેથી પડી ગઈ અને…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

    • October 29, 2025
    • 3 views
    UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

    UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

    • October 29, 2025
    • 2 views
    UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

    Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

    • October 29, 2025
    • 4 views
    Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

    Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

    • October 29, 2025
    • 14 views
    Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

    3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

    • October 29, 2025
    • 19 views
    3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

    Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

    • October 29, 2025
    • 21 views
    Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ