Rajasthan: ભાજપા ધારાસભ્યએ તિરંગાને હાથ રુમાલ બનાવ્યો, લૂછ્યું નાક, આ છે ભાજપાની દેશભક્તિ?

  • India
  • May 15, 2025
  • 1 Comments

Rajasthan, tricolor nose clean BJP MLA Balamukundacharya: પહેલગામ હુલમલામાં દેશના 26 નાગરિકોના મોત થયા બાદ સેના દ્વારા આતંકીઓ સામે ઓપરેશન સિંદૂર હાથ ધરવામાં આવ્યું હતુ. જેમાં આતંકીઓેના ઠેકાણાઓનો સેના જબરજસ્ત રીતે નાશ કરી રહી હતી. ટ્રમ્પના કહેવાથી વડાપ્રધાન મોદીએ સીઝ ફાયર કરી લીધું. જાણવા મળ્યું હતુ કે ટ્રમ્પે વેપાર ન કરવાની ધમકી આપતાં મોદીએ સીઝ ફાયર કરવું પડ્યું. ભારત-પાકિસ્તાનના આ સંઘર્ષ દરમિયાન ઘણા ભારતીય સૈનિકો અને નાગરિકોના મોત થયા.

ત્યારે પહેલગામ હુમલાના આતંકીઓ હજુ સુધી મળ્યા નથી. 26 લોકોના પરિવારોની આંખોમાં આજે પણ આસું સુકાયા નથી. હુમલાઓમાં દેશના નાગરિકો અને સૈનિકો મોતને ભેટ્યા છે. ત્યારે દેશમાં ભાજપા પાર્ટી દ્વારા ઝંડા લઈ તિરંગાયાત્રાઓ કાઢવામાં આવી છે. પહેલગામ હુમલાના પિડિતોનું દર્દ હજુ પણ ઓછું થયું નથી. તેમને ન્યાય મળ્યો નથી. તે પહેલા જ દેશભરમાં ભાજપા તિરંગયાત્રા કાઢી રહી છે અને જશ્ન મનાવી રહી છે. ભાજપાએ મોતનો મલાજો ન જાળવી તિરંગા યાત્રાઓ કાઢી. આ તિરંગા યાત્રાઓમાં પણ ભાજપાના નેતાઓ પોતાની ખોટી હરકતો કરવાનું ભૂલ્યા નથી.

એક તિરંગયાત્રાનો એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં એક ભગવાધારી ધારાસભ્ય બાલમુકુન્દાચાર્યએ તિરંગાને હાથરુમાલ બનાવી લીધો હોય તે રીતે નાક સાફ કર્યું હતુ. કેટલાંક લોકો સમજ્યા પછી તેમને રુમાલનો ઉપયોગ કર્યો હતો. જો કે ભાજપાના નેતાઓની આવી દેશભક્તિ કેવી રીતે સહન કરી લેવાઈ. તિરંગાનું ભાજપા નેતાએ અપમાન કર્યું છે.

જાણવા મળી રહ્યું કે આ વીડિયો રાજસ્થાનના જયપુરનો છે. જયા તિરંગાયાત્રા કાઢવામાં આવી હતી. આલ્બર્ટ હોલથી શરૂ થયેલી તિરંગા યાત્રામાં રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા સહિત ઘણા મંત્રીઓ અને ભાજપા ધારાસભ્યોએ ભાગ લીધો હતો. તિરંગા યાત્રામાં શહેરના યુવાનો અને સામાન્ય નાગરિકોએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. મુસાફરી દરમિયાન, દરેકના હાથમાં ત્રિરંગો લહેરાતો હતો.

તિરંગાયાત્રામાં તિરંગાનું અપમાન

યાત્રા દરમિયાન જયપુરના હવા મહેલના ભાજપા ધારાસભ્ય બાલમુકુન્દાચાર્ય ત્રિરંગાથી પોતાનું નાક લૂછતાં જોવા મળ્યા. જો કે તે બાદ અન્ય લોકોએ તેમને સમજાવતાં તેમણે રુમાલથી નાક લૂછ્યું હતુ. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે પછી સાચા દેશભક્તો રોષે ભરાયા છે. તેમની સામે કાર્યવાહી કરવા માગ કરી છે. આ પહેલા પણ ધારાસભ્ય બાલમુકુન્દાચાર્ય અન્ય વિવાદોમાં ફસાઈ ચૂક્યા છે. તાજેતરમાં, તેમની સામે મસ્જિદમાં ઘૂસીને સૂત્રોચ્ચાર કરવા બદલ FIR નોંધવામાં આવી હતી.

આ પણ વાંચોઃ

Vadodara: મુખ્યમંત્રીની સામે પડેલી મહિલાને દબાણ દૂર કરવાની નોટીસ, સરકારનો શું છે એજન્ડ?

70 વર્ષિય ભાજપા નેતાનો અશ્લીલ વીડિયો વાઈરલ, કહ્યું મેં ડાન્સ ગર્લને પૈસા પણ આપ્યા..! | Babban Singh Raghuvanshi

Pahalgam Terror Attack: આતંકીઓના ઈદારાઓને મુસ્લિમોએ જ કર્યા નાકામ, ગુજરાતમાં કેવી રીતે જળવાયો ભાઈચારો?

Ahmedabad: હેવમોરના કોનમાં ગરોળીની પૂંછડી, પાર્લર સીલ, 50 હજારનો દંડ, ખાતા પહેલા ચેતજો

Lucknow: લખનૌમાં AC બસમાં આગ, ભર ઊંઘમાં 5 લોકો બળી ગયા, ચાલક અને કંડક્ટર બસ છોડીને ભાગી ગયા!

Junagadh: સક્કરબાગ ઝૂનું રીંછ દિવાલ કૂદી ફરવા ચાલ્યું, લોકોને આફત આવી મોટી

UP: ભાજપા નેતાની રંગરેલિયા, સોશિયલ મિડિયામાં વાઈરલ, કાર્યવાહી કરવા માંગ!

કર્નલ સોફિયા કુરેશી પર નિવેદન આપનાર મંત્રી Vjay Shah સામે 4 કલાકમાં FIR નોંધો: હાઈકોર્ટ

‘સાંજ ઢળતાં પહેલા ભાજપા નેતા Vijay Shah નું રાજીનામું જોઈએ’, મોદીએ સિંદૂરનો સોદો કેમ કર્યો?

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

 

  • Related Posts

    8th Pay Commission: 8મા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 18 મહિનામાં ભલામણો આપશે, જાણો વધુ
    • October 28, 2025

    8th Pay Commission: કેન્દ્રીય મંત્રીમંડળે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે. આ પંચ 18 મહિનાની અંદર તેની ભલામણો રજૂ કરશે. આનાથી કેન્દ્ર સરકારના આશરે 50 લાખ કર્મચારીઓ અને…

    Continue reading
    Jaipur Bus Fire accident: જયપુરમાં મોટો અકસ્માત! બસ હાઇટેન્શન વાયર સાથે અથડાઈ, 2 લોકોના મોત, અનેક ઘાયલ
    • October 28, 2025

    Jaipur Bus Fire accident: રાજસ્થાનની રાજધાની જયપુરમાં ફરી એક આગ લાગી છે. અહીં, જયપુર-દિલ્હી હાઇવે પર મજૂરોથી ભરેલી એક સ્લીપર બસ હાઇ-ટેન્શન લાઇનના સંપર્કમાં આવતાં આગ લાગી ગઈ. જેના કારણે…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

    • October 28, 2025
    • 6 views
    કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

    BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!

    • October 28, 2025
    • 5 views
    BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!

    8th Pay Commission: 8મા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 18 મહિનામાં ભલામણો આપશે, જાણો વધુ

    • October 28, 2025
    • 13 views
    8th Pay Commission: 8મા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 18 મહિનામાં ભલામણો આપશે, જાણો વધુ

    Ahmedabad: લગ્ન પહેલા બ્લાઉઝ ના સીવી આપવો દરજીને ભારે પડ્યુ, 7 હજારનો ફટાકર્યો દંડ, જાણો સમગ્ર મામલો

    • October 28, 2025
    • 16 views
    Ahmedabad: લગ્ન પહેલા બ્લાઉઝ ના સીવી આપવો દરજીને ભારે પડ્યુ, 7 હજારનો ફટાકર્યો દંડ, જાણો સમગ્ર મામલો

    Jaipur Bus Fire accident: જયપુરમાં મોટો અકસ્માત! બસ હાઇટેન્શન વાયર સાથે અથડાઈ, 2 લોકોના મોત, અનેક ઘાયલ

    • October 28, 2025
    • 10 views
    Jaipur Bus Fire accident: જયપુરમાં મોટો અકસ્માત! બસ હાઇટેન્શન વાયર સાથે અથડાઈ, 2 લોકોના મોત, અનેક ઘાયલ

    રાજ્યની APMC ના ગોડાઉનો પર રાજકીય વગ ધરાવતાં લોકોનો કબ્જો!, ખેડૂતો વાહનોમાં માલ રાખવા મજબૂર

    • October 28, 2025
    • 24 views
    રાજ્યની APMC ના ગોડાઉનો પર રાજકીય વગ ધરાવતાં લોકોનો કબ્જો!, ખેડૂતો વાહનોમાં માલ રાખવા મજબૂર