RAJKOT: વિદ્યાર્થીને આચાર્યએ ફડાકા ઝીંક્યા, જેતપુર સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલમાં બની ઘટના

  • Gujarat
  • January 22, 2025
  • 2 Comments

ગઈકાલે સુરતમાં શાળા સંચાલકોના ત્રાસથી 8માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો હતો. ત્યારે આજે જેતપુર તાલુકાની એક શાળાના આચાર્યએ વિદ્યાર્થીને એકપછી એક લાફાં માર્યાનો વિડિયો વાઈલ થતાં ખળભળાટ મચી ગયો છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. હાલ આ મામલે ઘમાણસાણ મચ્યું છે.

રાજકોટ જીલ્લાના જેતપુરમાં આવેલી સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલના વિદ્યાર્થીને ફડાકા મરાતાં હોવાનો વિડિયો વાઈરલ થયો છે. જેમાં શાળાના આચાર્યએ  જ લોબીમાં લાફા માર્યા હોવાનો વિડિયો વાઈરલ થયો છે.  જો કે આ લાફા કેમ માર્યા તે હજુ સુધી બહાર આવ્યું નથી. આ વિડિયો 16 જાન્યુઆરીનો હોવાનું બહાર આવ્યું છે. વિદ્યાર્થીને મારવા મુદ્દે કોઈ પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી નથી. ત્યારે હાલ વાઈરલ વિડિયો મુદ્દે ખળભળાટ મચી ગયો છે. વાલીઓમાં પણ રોષ છે.

જુઓ સીસીટીવી ફૂટેજ

આ પણ વાંચોઃ SURAT SUCIDE: બાળકીના આપઘાતમાં નવો ખુલાસો, CCTV સામે આવ્યા, કમ્પ્યુટર લેબમાં વિદ્યાર્થીનીને …

આ પણ વાંચોઃ SURAT SUCIEDE: દિકરીના આપઘાત મામલે AAPના પાયલ સાકરીયાએ શું કહ્યું?

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

  • March 21, 2026
  • 3 views
Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

  • March 21, 2026
  • 5 views
Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

  • March 21, 2026
  • 9 views
Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

  • March 21, 2026
  • 10 views
Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

  • March 21, 2026
  • 7 views
PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

  • March 21, 2026
  • 10 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!