રશિયા-યુક્રેન યુદ્ધ: અમેરિકા અને રશિયા વચ્ચે વાતચીત ક્યારે શરૂ થશે?

  • World
  • February 17, 2025
  • 0 Comments
  • રશિયા-યુક્રેન યુદ્ધ: અમેરિકા અને રશિયા વચ્ચે વાતચીત ક્યારે શરૂ થશે?

યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા માટે અમેરિકા અને રશિયા વચ્ચે શાંતિ વાટાઘાટો શરૂ થવાનું છે.

મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે બંને દેશો વચ્ચે આ વાતચીત મંગળવારથી શરૂ થશે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકા અને રશિયાના નેતાઓ વચ્ચે સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં બેઠક યોજાવાની છે.

અમેરિકાના વિદેશ સચિવ માર્કો રુબિયો, મધ્ય પૂર્વ માટેના ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઈક વોલ્ટ્ઝ સાઉદી અરેબિયાની મુલાકાતે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આશા વ્યક્ત કરી છે કે રાષ્ટ્રપતિ પુતિન સાથે તેમની મુલાકાત ‘ખૂબ જ ટૂંક સમયમાં’ થઈ શકે છે.

જોકે, આ વાતચીતમાં યુક્રેનને આમંત્રણ આપવામાં આવ્યું નથી. આનાથી યુરોપિયન નેતાઓ શંકામાં મુકાયા છે.

તાજેતરમાં જ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે યુદ્ધ સમાપ્ત કરવા અંગે ફોન પર વાતચીત કરી હતી.

આ પછી તેમણે કહ્યું કે ચર્ચાને આગળ વધારવા માટે બંને ટૂંક સમયમાં મળશે. આ પછી યુક્રેન અને યુદ્ધ વિશે ચર્ચા વધુ તીવ્ર બની છે.

જોકે, ટ્રમ્પ અને પુતિન વચ્ચેની આ વાતચીત પછી, યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ કહ્યું કે તેમનો દેશ “યુદ્ધને સમાપ્ત કરવા માટેના કોઈપણ કરારને સ્વીકારશે નહીં જેમાં તે શામેલ ન હોય.”

Surat: નવરાત્રીમાં બળાત્કાર ગુજારનાર આરોપીઓને સજા મળતાં ગૃહમંત્રીએ શું કહ્યું?

Surat: નવરાત્રીમાં બળાત્કાર ગુજારનાર આરોપીઓને સજા મળતાં ગૃહમંત્રીએ શું કહ્યું?

આ પણ વાંચો-Ahmedabad: રાજપુરના પ્રાચીન જૈન દેરાસરમાંથી મૂર્તિઓ શીલજમાં લઈ જવાતાં વિવાદ

  • Related Posts

    Iran: ઈરાનની ઈઝરાયેલને ધમકી,”હવે ન્યુક્લિયર પ્લાન્ટ ઉડાવશું!
    • March 5, 2026

    Iran: અમેરિકા અને ઈઝરાયેલના હુમલાઓ વચ્ચે ઇરાને પણ ઈઝરાયેલની કેટલીક દુઃખતી નસો દબાવવાનું શરૂ કર્યું છે.ઈરાને ઈઝરાયલને કડક ચેતવણી આપી છે કે તેઓ હવે ન્યુક્લિયર પ્લાન્ટને ટાર્ગેટ કરી શકે છે…

    Continue reading
    China: ઈરાન એક પણ ગોળી ચલાવ્યા વિના અમેરિકાને પરાસ્ત કરી શકે છે! ચીની પ્રોફેસરે બતાવી ગજબની યુક્તિ! જાણીને હેરાન થઈ જશો!
    • March 5, 2026

    China: ઈરાન હાલમાં એકલા હાથે અમેરિકા અને ઈઝરાયલનો સામનો કરી રહ્યું છે. તેણે સાઉદી અરેબિયા, કતાર અને બહેરીન જેવા અનેક ખાડી દેશોને પણ નિશાન બનાવ્યા છે. જોકે, યુદ્ધની પદ્ધતિઓ બદલાઈ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

    • March 5, 2026
    • 3 views
    Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

    Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

    • March 5, 2026
    • 1 views
    Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

    Iran: ઈરાનની ઈઝરાયેલને ધમકી,”હવે ન્યુક્લિયર પ્લાન્ટ ઉડાવશું!

    • March 5, 2026
    • 3 views
    Iran: ઈરાનની ઈઝરાયેલને ધમકી,”હવે ન્યુક્લિયર પ્લાન્ટ ઉડાવશું!

    China: ઈરાન એક પણ ગોળી ચલાવ્યા વિના અમેરિકાને પરાસ્ત કરી શકે છે! ચીની પ્રોફેસરે બતાવી ગજબની યુક્તિ! જાણીને હેરાન થઈ જશો!

    • March 5, 2026
    • 6 views
    China: ઈરાન એક પણ ગોળી ચલાવ્યા વિના અમેરિકાને પરાસ્ત કરી શકે છે! ચીની પ્રોફેસરે બતાવી ગજબની યુક્તિ! જાણીને હેરાન થઈ જશો!

    Trump: ઈરાને ચીન-રશિયાને દોસ્ત માન્યા!ભારત માટે નારાજ! કુલ 1145ના મોત

    • March 5, 2026
    • 10 views
    Trump: ઈરાને ચીન-રશિયાને દોસ્ત માન્યા!ભારત માટે નારાજ! કુલ 1145ના મોત

    Adani: કચ્છમાં અદાણીને જંગલો આપતા CM ભૂપેન્દ્ર પટેલ, જુઓ ખાસ વિશ્લેષણ

    • March 4, 2026
    • 3 views
    Adani: કચ્છમાં અદાણીને જંગલો આપતા CM ભૂપેન્દ્ર પટેલ, જુઓ ખાસ વિશ્લેષણ