Sardar Samman Yatra: બારડોલીથી સોમનાથ સુધીની 1800 કિલોમીટરની ‘સરદાર સન્માન યાત્રા’ નિકળશે, જાણો શું છે તેનો ઉદેશ્ય?

ગુજરાતના બારડોલીથી સોમનાથ સુધીની 1800 કિલોમીટરની ‘સરદાર સન્માન યાત્રા’નું આયોજન સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની પૂર્વસંધ્યાએ કરવામાં આવ્યું છે. આ યાત્રા 11 સપ્ટેમ્બર, 2025થી શરૂ થઈ, 22 સપ્ટેમ્બર, 2025ના રોજ સોમનાથ પહોંચશે. 12 દિવસની આ યાત્રા રાજ્યના 18 જિલ્લા, 62 તાલુકા અને 355 ગામોમાંથી પસાર થશે, જેનું સૂત્ર છે “કર્મથી ધર્મની યાત્રા”.

બારડોલીથી સોમનાથ સુધી સરદાર સન્માન યાત્રા

ગોંડલ શહેરમાં 18 સપ્ટેમ્બરે યાત્રાના આગમન માટે જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગુંદાળા રોડ પર આવેલા દેવંગી આશ્રમ ખાતે જી.પી. વસ્તરપરા ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ ગોપાલભાઈ ચમારડીના નેતૃત્વમાં શહેરના અગ્રણીઓની બેઠક યોજાઈ, જેમાં યાત્રાના સ્વાગત અને આયોજનની રૂપરેખા તૈયાર કરવામાં આવી. યાત્રા આશાપુરા ચોકડીથી શરૂ થઈ, શહેરના મુખ્ય માર્ગો પર ફરશે અને મહાપુરુષોની પ્રતિમાઓને ફૂલહાર અર્પણ કરી સન્માનિત કરશે.

યાત્રાનો હેતુ

આ યાત્રા સરદાર પટેલના અખંડ ભારતના નિર્માણ અને તેમના કર્તૃત્વને યુવા પેઢી સુધી પહોંચાડવાનો ઉદ્દેશ ધરાવે છે. સમાજના તમામ વર્ગો, ધર્મો, જ્ઞાતિઓ અને વિચારધારાઓને એકતાના સૂત્રમાં બાંધી, રાષ્ટ્રીય એકતા અને દેશભક્તિનો સંદેશ આપશે. 562 રાજવાડાઓને એક કરી અખંડ ભારતનું નિર્માણ કરનાર લોખંડી પુરુષ સરદાર પટેલની આ ગાથાને જન-જન સુધી પહોંચાડવાનો પ્રયાસ છે.

આ યાત્રા દરમિયાન વિવિધ ગામીમાં અનેક પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમ કે,

દરેક ગામમાં વૃક્ષારોપણ અભિયાન

સ્વાતંત્ર્ય સેનાની તથા શહીદ જવાનોના પરિવારના સન્માન

દેશને પોતાના રજવાડા અર્પણ કરનાર રાજવી પરીવારનું સન્માન

સરદાર સાહેબના સિદ્ધાંતો અને રાષ્ટ્રના એકીકરણમાં તેમની ભૂમિકા અંગે જાગૃતિ કાર્યક્રમ

વિવિધ સમાજ, પંથ અને વર્ગના લોકોએ એકત્વપૂર્વક યાત્રામાં સહભાગી થવાની અનોખી પરંપરા

સરદાર સન્માન યાત્રાના રૂટની યાદી

1 દિવસ 11 સપ્ટેમ્બર

બારડોલી, સરભોણ, બાબલા, ભુવાસણ, નૌગામા, વાઘેચ કુવાડિયા, ગુરૂકુળ સુપા, ઓચી, ભાટઈ, જીઆઈડીસી સિસોદરા, ઉન, અષ્ટગામ, બોરીયાસ, ખારેલ ચાર રસ્તા, પીપલઘરા, ધનોરી, વડસાંગઢ, ગણદેવી, ધમડાછા, કછોલી, કોલવા, અડદા, ઈટાળવા, બૈરૂ ચોકડી, જલાલપોર, નવસારી, કસ્બાપાર, આસુંદર, મરોલી, કપલેઠા, સચિન ગામ, સચિન જી.આઈ.ડી.સી., ઉન, ભેસ્તાન,ઉધના ગામ, ઉધના દરવાજા, સુરત સ્ટેશન, સરદાર ચોક, વરાછા,

2 દિવસ 12 સપ્ટેમ્બર

સુરત.વરાછા-સુરત, નાના વરાછા, વાલક, લસકાણા, કામરેજ, ખોલવડ, કઠોર, નવી પારડી, કિમ ચાર રસ્તા, મોટી નરોલી, મહુવેજ/નાંદવનું પાટીયું, ધામદોડ, ખરોડ, અંકલેશ્વર, ભરૂચ, ઝાડેશ્વર, જય હોટલ, પટેલની વાડી,- ભરૂચ, લુવારા, અસુરીયા, નબીપુર, કરગટનું પાટીયું, ઝંધારનું પાટીયું, વરેડીયા, હાલદારવા, સાંસરોદ, પાલેજ, દેથાણ, લાકોદરા, કરજણ, કંડારી, માંગલેજ, બામણ ગામ, રમણ ગામડી, પોર, વરસાડાનું પાટીયું, વરણામા, આલમગીર, જામ્બુવા, વડોદરા.

દિવસ 3- 13 સપ્ટેમ્બર

વડોદરા, આમોદર, પીપળીયા, કમલાપુર, લીમડા, વાઘોડિયા, મડોધર, સાંગાડોલ, ગોરજ, રામેશરા, મદાર, ધનસર વાવનું પાટીયું, ધનસર મુવાડી, દડીયાપુરા, પાનેલાવ, બાસ્કા, હાલોલ, કાલોલ, દેલોલ, ખડકી, બેઢિયા, વેજલપુર, ચીમનપુરા, પોપટપુરા નું પાટીયું, ચીખલોદ્રા,ગોઘરા, વાવડી ખુર્દ, વેગનપુર, અમરપુરા, ટુવા, ટિમ્બારોડ, સેવાલિયા, માલવણ, અંધાડી, અંબાવ, બહાદુરપુર, ઠાસરા, વણોતી, ડાકોર,સીમલજ, ઉમરેઠ, હમીદપુરા, બેચરી/બાધીપુરાનું પાટીયું, ઓડ, ખંભોલજ, સરસા, બેડવા, ચિખોદરા, આણંદ, વિદ્યાનગર, કરમસદ

દિવસ 4 – 14 સપ્ટેમ્બર

કરમસદ, વાલાસણ, જોળ, વડતાલ, નરસંડા, ઉત્તરસંડા, નડિયાદ, ડભાણ, સંધાણા, રતનપુર, ખેડા, હરિયાળા, કાજીપુરા, ગોભલજ, કનેરા, બારેજા ચોકડી, જેતલપુર, અસલાલી, અમદાવાદ, સરદારબ્રિજ, પાલડી, સરદાર પટેલ મેમોરિયલ, શાહીબાગ,
નરોડા, બાપુનગર, અમદાવાદ.

દિવસ 5 – 15 સપ્ટેમ્બર

અમદાવાદ, હાંસોલ, ભાટ, કોબા, કુડાસણ, ગાંધીનગર, ચિલોડા, ધણપ, છાલા, ચંદ્રાલા, મજરા, તાજપુરા, ઓરાણનું પાટીયું, કમાલપુર, પ્રાંતિજ, રસુલપુર, સલાલ, દલપુર, હાજીપુર, બોરિયા ખુરાદ, મોતીપુરા, હિમતનગર, સાવગઢ, સતનગર, દરાલ, રણછોડપુરા,રામપુર, દેવપુરાનું પાટીયું, વિજાપુર, મોતીપુરાનું પાટીયું, ગવાડા, પામોલ, તાતોસણનું પાટીયું, રંગાકુઈનું પાટીયું, ગોઠવા, ઘાઘરેટનું પાટીયું, કુવાસનાનું પાટીયું, વીસનગર, કાંસા, વાલમ, ખંડોસણ, તરભ, ઐઠોર, ઉંઝા, ઉનાવા, ભાંડુપુરા, લક્ષ્મીપુરાનું પાટીયું, ભાંડુ, મહેસાણા.

દિવસ 6 – 16 સપ્ટેમ્બર

મહેસાણા, મેવાડ, દીતાસનનું પાટીયું, બલિયાસણ, મંડળી, ગણેશપુરા, નંદાસણ, નવાપુરા, ખેરપુર, ઉંટવા, કુંડળ, કડી/ગાંધી ચોક,વિદાજ, ડરણનું પાટીયું, ખાવડ, ભાલપુરનું પાટીયું, વેકરા, ફતેહપુરા, કલ્યાણપુર, સચાણા, જખવાડા, સોકલી, વિરમગામ, હાંસલપુર,કાજીપુરા, થોરી મુબારક, વિઠ્ઠલપરા, બાબજીપુરા, વિઠ્ઠલગઢ, ભાસ્કરપુરા, છારદ, ઓલક, કડુ, લખતર, ઝામર,કોઠારીયા, વઢવાણ, સુરેન્દ્રનગર

દિવસ 7- 17 સપ્ટેમ્બર

સુરેન્દ્રનગર, માળોદ, ખોલડિયાદ, રામપરા, ફુલગામ, મઢાદ, સાયલા, થોરિયાળી, નવા સુદામડા, ડોળીયા, ઢેઢુકી, સાપર, સાંગાણી, ચોટીલા, નાની મોલડી, ગુંદાળા, કુચીયાદડ, કુવાડવા, ગુંદા, તરઘડીયા, માલિયાસણ, સાત હનુમાન મંદિર, નવાગામ,રાજકોટ, ડો. આંબેકડર ચોક, રાજકોટ.

દિવસ 8- 18 સપ્ટેમ્બર

રાજકોટ, વાવડી, પારડી, શાપર, રીબડા, પીપલીયા, બિલિયાળા, ભોજપરા, ગોંડલ, ચોરડી, વિરપુર, કાગવડ, ખોડલઘામ, ભંડારીયા, લીલાખા, દેવળા, સુલતાનપુર, રાણસીકી, દેરડી, મોટી ખીલોરી, ધારલા, રાવણા, દડવા, મોટા દેવળીયા, ધરાઈ, વાવડી,જીવાપરનું પાટીયું, ચમારડી.

દિવસ 9- 19 સપ્ટેમ્બર

ચમારડી, બાબરા, ગળ કોટડી, ચાવંડ, દેરડી, ઢસા, માંડવા, જાળીયા, લીમડા, રંઘોળા, ભૂતિયાનું પાટીયું, ગઢુલા, સણોસરા, કૃષ્ણપરા,ઈશ્વરીયા, રામધારી, આંબલા, અમરગઢ, સોનગઢ, મોટા સુરકા, વલાવડ, સિહોર, રાજપરા, ખોડિયાર મંદિર,નવાગામ, વરતેજ, ભાવનગર,

દિવસ 10-20 સપ્ટેમ્બર

ભાવનગર, સીદસર, વાળુકડ, ખાંટડી, ખરકડી, દેવગણા, અગીયાળી, ટાણા, લાવરડા, બુઢણા, રંડોળા, પાલીતાણા, માણવડ, રાણપરાનું પાટીયું, પાંચપીપળાનું પાટીયું, ચોંડા, માનગઢ, ચોમલ, પરવડી, ગારીયાઘાર, નાની વાવડી, શાખપુર, નાના કાંકોટાનું પાટીયું,પાડરશીંગા, દામનગર, ભુરખિયા, તાજપર, રામપર, લાઠી, ટોડા, વરસડા, ઈશ્વરીયા, અમરેલી.

દિવસ 11-21 સપ્ટેમ્બર

અમરેલી, ચકકરગઢનું પાટીયું, ચમ્પથલનું પાટીયું, મોટા ગોખરવાળા, લાપળીયા, સીમરણનું પાટીયું, ઓળીયા, ચરખડીયા, સાવરકુંડલા, નેસડી, નાના સમઢીયાળા,કેરાળા ગામ, કમીનું પાટીયું, ચલાળા, ગોપલગ્રામ, હાલરિયા, હમાપર, સમઢીયાળાનું પાટીયું બગસરા, મોટા મુંજીયાસર, નાના, મુંજીયાસર, રફાળા, ભલગામ,પીંડાખાઈ નાની, જાંબુડા, ઢેબર, કુબા, ભૂતડીનું પાટીયું, માંડાવડ, વિસાવદર,રાવણી, સુખપુર ગામ, વડાલાનું પાટીયું, છાલડા, વિછાવાડ, મોટા કોટડા, ચાનકા,ભેંસાણ, રાણપુર, ખંભાળીયાનું પાટીયું, ખરાચીયા, મેંદપરા, વિશળનું પાટીયું, પાટલા, બલિયાવડ, ગોપાલગઢ, ચોકલી, દેવરણનું પાટીયું, બામણગામ, જુનાગઢ.

દિવસ12- 22સપ્ટેમ્બર

જુનાગઢ, પાદરીયા, ડુંગરપુર, ખડીયા, આણંદપર, બગડુ, રામપરા, દાત્રાણા, મેંદરડા, માનપુર, નાની ખોડિયાર, કેનેડીપુર, માલંકા, સુરજગઢ, ભાલછેલ, સાસણગીર, ભોજડેનું પાટીયું, સંગોદરાનું પાટીયું, બોરવાવ ગીરનું પાટીયું, વિરપુર ગીરનું પાટીયું,તાલાળા, ઘુસીયા, માલજીંજવા, મોરજ, ઈણાજ પાટીયા, ગોવિંદપરા, વેરાવળ, પ્રભાસપાટણ, સોમનાથ, પુર્ણાહુતી સભા, સોમનાથ.

આ પણ વાંચો:

Gujarat: રાજયમાં ભારેથી અતિભારે આગાહી, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું

Astrology: ભારત, મોદી, ભાજપ અને કોંગ્રેસ પર ચંદ્ર ગ્રહણની શું અસર થશે? જાણો છો સંજય ચૌધરી પાસેથી

Vadodara: ઐતિહાસિક માંડવી દરવાજાની બગડતી સ્થિતિ, પિલરનો બીજો ભાગ તૂટ્યો, પાલિકાની બેદરકારી

Ahmedabad: સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા કેસમાં આરોપી વિદ્યાર્થી અને તેના સહયોગીની ધરપકડ, ભારે વિરોધ

MP: અર્ચના તિવારી તો મોટી ખેલાડી નીકળી, ટ્રેનમાંથી ગુમ થયા પછી નેપાળ ભાગી ગઈ, જાણો પછી શું થયું?

Delhi: 30 દિવસ માટે ધરપકડ થશે તો PM-CMનું પદ ગયુ સમજો, સરકારે ખરડો પસાર કર્યો, શું વિપક્ષને દબાવવાનું પગલુ?

Ahmedabad: ધો.8ના વિદ્યાર્થીએ ધો.10ના વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી, બાદમાં લોકોએ શિક્ષકોને ફટકાર્યા

 

  • Related Posts

    Gujarat politics:  ગુજરાતમાં પ્રજાના પૈસે પક્ષ-સરકારનું માર્કેટિંગ?! સાદગીને વરેલા સરદાર પટેલની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી થશે!
    • October 28, 2025

    Gujarat politics:  દેશમાં ચુંટણીઓનો માહોલ છે અને આગામી ચૂંટણીઓની પણ તૈયારીઓ શરૂ થઈ રહી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર વચ્ચે જોરદાર માર્કેટિંગ થઈ રહ્યું છે ત્યારે ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા…

    Continue reading
    Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ, 9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ
    • October 27, 2025

    Ahmedabad: અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે સરકારી વિભાગોમાં નોકરી આપવાના બહાને લોકોને છેતરીને લાખો રૂપિયા પડાવનારી એક મોટી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. આરોપી અભિષેકસિંગ, જે વાસ્તવમાં અમન વર્મા તરીકે…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Gujarat politics:  ગુજરાતમાં પ્રજાના પૈસે પક્ષ-સરકારનું માર્કેટિંગ?! સાદગીને વરેલા સરદાર પટેલની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી થશે!

    • October 28, 2025
    • 2 views
    Gujarat politics:  ગુજરાતમાં પ્રજાના પૈસે પક્ષ-સરકારનું માર્કેટિંગ?! સાદગીને વરેલા સરદાર પટેલની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી થશે!

    UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…

    • October 27, 2025
    • 9 views
    UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…

    UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ

    • October 27, 2025
    • 4 views
    UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ

    ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

    • October 27, 2025
    • 6 views
    ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

    Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ, 9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

    • October 27, 2025
    • 16 views
    Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ,  9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

    Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

    • October 27, 2025
    • 11 views
    Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’