
Scrap Policy Chaos: દિલ્હીની ભાજપ સરકારે પાછી પાની કરવી પડી છે. ભાજપ સરકાર 10થી 15 વર્ષ જૂના વાહનોને ભંગારમાં ફેરવવા માગતી હતી. જોકે હવે ભારે વિરોધ થતાં તેણે આ નિર્યણ બદલવો પડ્યો છે. સરકારે આ નિયમ અન્ય રાજ્યોમાં લાગુ ન થાય ત્યા સુધી દિલ્હીમાં ન લાગુ કરવા નિર્ણય લીધો છે. જો મોદી સરકાર આ નિયમ લાગુ કરે તો લોકો સાથે ભેદભાવ થઈ શકે છે.
જેથી મામલે મોટો યુ-ટર્ન લેતા દિલ્હીની ભાજપ સરકારે કહ્યું છે કે આ નિયમ ફક્ત રાજધાનીમાં જ નહીં પરંતુ પડોશી રાજ્યોમાં પણ લાગુ થવો જોઈએ. દિલ્હી સરકારે હવે CAQMને પત્ર લખીને પ્રસ્તાવ મૂક્યો છે કે જ્યાં સુધી આ નિયમ હરિયાણા, ઉત્તર પ્રદેશ અને અન્ય પડોશી રાજ્યોમાં એકસાથે લાગુ ન થાય ત્યાં સુધી તેને દિલ્હીમાં પણ બંધ કરી દેવો જોઈએ. ડાહી મોદી સરકાર માને છે કે પ્રાદેશિક નિયમોનું સંતુલન જરૂરી છે જેથી વાહન માલિકો સાથે ભેદભાવ ન થાય.
આ નિર્ણય બાદ જૂની કારના માલિકોને ચોક્કસ થોડી રાહત મળી છે, પરંતુ સરકાર ભવિષ્યમાં આ નીતિ કેવી રીતે લાગુ કરશે તે જોવાનું બાકી છે.
ભાજપ સરકારે તાજેતરમાં જૂના વાહનનને ભંગારમાં ફેરવાનો નિર્ણય લીધો હતો. 10 વર્ષથી જૂના ડીઝલ વાહનો અને 15 વર્ષથી જૂના પેટ્રોલ વાહનો જપ્ત કરવામાં આવી રહ્યા હતા. આ માટે પેટ્રોલ પંપ પર ANPR કેમેરા લગાવવામાં આવ્યા. હતા જે જૂના વાહનોની ઓળખ કરી રહ્યા હતા અને તેમની સામે કાર્યવાહી કરી રહ્યા હતા. પરંતુ આ નિયમને કારણે, સામાન્ય લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ ભાજપ સરકારનો ભારે વિરોધ થયો અને સરકારે હવે યુટર્ન મારવો પડ્યો છે.
આ પણ વાંચોઃ
IND vs PAK: મોદીની વાતોનો ફિયાસ્કો, પાકિસ્તાની હોકી ટીમ ભારતમાં ઘૂસસે, પહેલગામ હુમલો જલ્દી જ ભૂલાયો!
Wankaner: BJP ધારસભ્ય જીતુ સોમાણીનો પત્રકાર ભાટી એન. પર હિંસક હુમલો, પહેલા ડોક્ટર પર કર્યો હતો
Kerala ના એરપોર્ટ પર અટવાયેલું F-35 રિપેર કરવામાં બ્રિટનના એન્જિનિયરો નિષ્ફળ
અવકાશયાત્રીને મોદીએ ગાજરના હલવા અંગે સવાલ પૂછ્યો, બીજુ કશું જ ના સૂજ્યું!| Space
Disha Salian: દિશા સલિયનના મોત મામલે 4 મોટી હસ્તીઓ સામે FIR,આદિત્ય ઠાકરે પણ સામેલ
Mumbai: બાળકને દારુ પીડાવી શિક્ષિકાએ હોટલમાં યૌન સંબંધ બાંધ્યા, આ રીતે ભાંડો ફૂટ્યો?
Ahmedabad Rath Yatra incident: હાથીને માર મર્યા બાદ કલેક્ટરની બેઠક, દોષનો ટોપલો કોના પર ઢોળાયો?
Ahmedabad: ટ્રક ચાલુ થતાં જ યુવક નીચે સૂઈ ગયો, સામે ચાલી મોતને નોંતર્યું?, જાણો વધુ
ISKCON Temple: અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબાર, ભારત શું બોલ્યું?
આ કેવા વિશ્વગુલ્લુ છે!, પોતાના જ પડોશી દેશોનો સાથ મળતો નથી? | Pakistan-China new plan
Pakistan-China: પાકિસ્તાન-ચીનની ભારતને એકલું પાડવાની ચાલ, પાડોશી દેશો સાથે કરી બેઠક!