
પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં યુએન ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સનું આયોજન કરાયું હતુ. લદ્દાખમાં પર્યાવરણ માટે કામ કરતાં સોનમ વાંગચુક કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. જેમાં તેમણે હિમાલયના પર્યાવરણ અંગે વિશેષ વાત કરી હતી. સોનમ વાંગચુકે પાકિસ્તાનમાં PM નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી ત્યારે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ત્યારે જુઓ આ વિડિયોમાં કેમ વખાણ કર્યા?
જુઓ વિડિયોઃ
આ પણ વાંચોઃ Delhi: દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ રાજીનામું આપ્યું, LGએ વિધાનસભાનો કર્યો ભંગ