Surendranagar: વૃદ્ધે સમસ્યા સાંભળાવી, ધારાસભ્ય જગદીશ મકવાણાએ ઠઠ્ઠા મશ્કરી કરી ચાલતી પકડી

Surendranagar: ભાજપના નેતાઓ હાલ કોઈને કોઈ વિવાદમાં આવી રહ્યા છે. તેનું કારણ તે છે કે, ભાજપના નેતાઓ ઘમંડી, બેકાબુ, લાગણીહીન, ભ્રષ્ટ થઈ ગયા છે અને તેનું તાજુ ઉદાહરણ સુરેન્દ્રનગરમાં જોવા મળ્યું છે. જાણકારી મુજબ સુરેન્દ્રનગરને મહાનગરપાલિકા બનાવ્યા બાદ થોડા વરસાદથી શહેર નર્ક બની ગયુ હોવાથી 82 વર્ષના વરિષ્ઠ નાગરિક રાજદેવ ફરિયાદ કરવા વઢવાણનાં ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા ભાજપના ઉપ દંડક જગદીશ મકવાણા પાસે મહાનગરપાલિકાની કચેરી બહાર પહોંચ્યા હતાં. પરંતુ ભાજપના આ ઘમંડી નેતાએ નાગરિક જયદેવની સમસ્યા દૂર કરવાના બદલે મજાક ઉડાવી હતી.

ભાજપના નેતાએ વયોવૃદ્ધ નાગરિકની સમસ્યા સાંભળવાને બદલે મજાક ઉડાવી

સુરેન્દ્રનગર વઢવાણનાં ધારાસભ્ય જગદીશ મકવાણા આમ તો કોઈ સામાન્ય નાગરિકોને મળતા નથી. પરંતુ રાજદેવભાઈ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની કચેરીમાં કામ માટે ગયા ત્યાં ધારાસભ્ય મળી ગયા તો ઉભા ઉભા સમસ્યા કહી દીધી. જો કે આ ધારાસભ્યએ તો સમસ્યા સાંભળવાને બદલે વયોવૃદ્ધ નાગરિકની મજાક ઉડાવી હતી. તેમણે ઘમંડી શબ્દોમાં કહ્યું કે, અમે બધું કરીશું પણ વરસાદને તમે રોકજો. અંબાલાલ ને કહેજો. આવી મજાક કરી, ઠઠ્ઠા મશ્કરી કરી અને હસીને ચાલતી પકડી હતી.

ભાજપ નેતા પર ફિટકારની લાગણી

મહત્વનું છે કે, સુરેન્દ્રનગરમાં સામાન્ય વરસાદે શહેરની સમસ્યાઓમાં અનેક ઘણો વધારો કરી દીધો ત્યારે કોઈ અધિકારી કે નેતા ફરિયાદ સાંભળવા તૈયાર નથી. લોકોને પ્રાથમિક સુવિધાઓ મળતી નથી. ખરાબ રસ્તા, પીવાના પાણીની સમસ્યા છે. ત્યારે આ સમસ્યાઓથી ત્રસ્ત વયોવૃદ્દે નેતાને મહાનગરપાલિકાના કમિશનરની કચેરી બહાર પકડી પાડી અને સમસ્યા સંભળાવી દીધી. પરંતુ એમને ક્યાં ખબર હતી કે ભાજપની ભૂંડી સરકારના ધારાસભ્ય તેમની સાચી વાતની મજાક કરશે. ત્યારે ગુજરાતના નાગરિકો આ નેતાના વર્તનથી તેમના ઉપર ફિટકાર વરસાવી રહ્યા છે.  82 વર્ષના વરિષ્ઠ નાગરિક સાથે ધારાસભ્ય જગદીશ મકવાણાએ કેવું વર્તન કર્યું જુઓ વીડિયો…

આ પણ વાંચો:

આજે ગુજરાત સહિતના રાજ્યોમાં સિવિલ ડિફેન્સની “Operation Shield” મોકડ્રિલ

Gujarat Weather: આજે ગુજરાતના 15 જિલ્લાઓમાં પડશે વરસાદ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Gondal Murder: જમીન મુદ્દે હત્યાના મામલે એક જ પરિવારના 4 આરોપીઓની ધરપકડ, પોલીસે કર્યા ખુલાસા

Dahod Mgnrega Scam: જેલમાંથી બહાર આવતા જ કિરણ ખાબડની ધરપકડ, વધુ એક ફરિયાદ દાખલ

21 વર્ષ પહેલા મોદીનું આપેલું ગ્રામ સંસદનું વચન ફોક, 4 હજાર ગ્રામપંચાયતોની હત્યા ! | Kaal Chakra Part-4

Mahisagar: નાયબ મામલદારે અડધા દિવસમાં અનુ. જનજાતિના 357 દાખલા કાઢ્યા, પછી શું થયું?

Ahmedabad: ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો, અમદવાદમાં સૌથી વધુ કેસ

‘ગપ્પુ ગપગોળા ફેકવાનું ક્યારે બંધ કરશે?’ | FENKU | FAKE

RBI Bank note: ફાટેલી નોટોનોમાંથી ફર્નિચર કેમ બનાવવામાં આવી રહ્યું છે?

Jay Vasavada ની જૂની ઓડિયો ક્લિપ અત્યારે કેમ વાઈરલ?, શું ગુજરાત સમાચાર રેઈડ કનેક્શન છે?

રાજકોટમાંથી હીરા ચોરી કરનાર શખ્સ ઝડપાયો, આ રીતે પોલીસે દબચ્યો? | Diamond theft

Punjab: ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ, 4 લોકોના મોત, 25 ઘાયલ

Related Posts

Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ
  • August 5, 2025

મહારાષ્ટ્રના સોલાપુર શહેરમાં જયંતિ શોભાયાત્રા દરમિયાન DJ પર નાચતાં એક યુવાનનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું. મૃતકની ઓળખ 25 વર્ષીય અભિષેક બિરાજદાર તરીકે થઈ છે. આ ઘટના શહેરના ફૌજદાર ચાવડી પોલીસ…

Continue reading
Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા
  • August 5, 2025

Gambhira Bridge Collapse:  વડોદરા અને આણંદ જીલ્લાને જોડતાં ગંભીરા બ્રિજ પર બનેલી દુર્ઘટનાને 1 મહિનો થવા આવશે. ગત મહિને આ પુલનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો, જેમાં 20 લોકોના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ

  • August 5, 2025
  • 6 views
Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ

Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ. 200 માટે લઈ લીધો જીવ

  • August 5, 2025
  • 5 views
Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ.  200 માટે લઈ લીધો જીવ

Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

  • August 5, 2025
  • 14 views
Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

  • August 5, 2025
  • 28 views
Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

  • August 5, 2025
  • 31 views
Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

  • August 5, 2025
  • 19 views
Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ