Tata Chemicals: મીઠાપુરમાં ટાટા કંપનીના પ્રદૂષણથી લોકો ત્રાહિમામ! તંત્રની મિલીભગતે ડાટ વાળ્યો! જુઓ વિડીયો

Tata Chemicals: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલી મીઠાપુર સ્થિત ટાટા કંપની મોટા પાયે પ્રદૂષણ ફેલાવતી હોવાની ફરિયાદો ઉઠી છે અને સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે ફરી વખત આ મામલે ઉગ્ર રજૂઆતો બાદ દોડતા થયેલા તંત્ર દ્વારા કેટલાંક નમૂનાઓ લેવામાં આવ્યા હતા.

ટાટા કંપનીમાંથી છોડાતા રસાયણો ખેતીની જમીન અને દરિયાના કિનારાના પાણીને પ્રદૂષિત કરી રહ્યા છે.
આ પ્રકારની ફરિયાદો વર્ષોથી થોડા થોડા સમયે થતી રહી છે પરંતુ કોઈ ફર્ક પડતો નથી.

અહીંના જાગૃત નાગરિક દેવરામ વાલાએ આક્ષેપ કર્યો કે નમૂનાઓ લેવામાં આવ્યા ત્યારે આ પ્લાન્ટ બંધ હતો,એક માત્ર હવામાન માપક યંત્ર ચાલુ હતું.તેઓએ જણાવ્યું કેTATA ના પ્રદૂષણના ફોટો,વિડિયો સાથે અહેવાલ તૈયાર કરવા મંજૂરી છતા પત્રકારો પર પ્રતિબંધ મૂકી દેવાયો છે,13 વર્ષથી લડતા દેવરામભાઈના મોબાઇલમાંથી અધિકારીએ પુરાવા ડીલીટ કરી નાંખ્યા હોવાનું જણાવ્યું હતું.

અધિકારીઓ દરિયામાંથી નમૂનાઓ લેતાં હતાં તેનું મોબાઈલમાં રેકોર્ડિંગ કર્યુ હતું તે અધિકારીઓએ ડીલીટ કરાવી નાંખ્યુ છે.દરમિયાન,તપાસ અને નમૂનાઓ લેવાની આ કામગીરીઓમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી, મામલતદાર કચેરી, વનવિભાગ અને પશુપાલનકચેરી, મામલતદાર કચેરી, વનવિભાગ અને પશુપાલન વિભાગ પણ જોડાયો હતો.

જોકે,તંત્રની મિલીભગતથી અહીં કોઈ ફર્ક પડતો નથી અને પ્રદૂષણ ચાલુજ રહે છે.
આ મામલે વરિષ્ઠ પત્રકાર દિલીપ ભાઈ પટેલે દેવરામ ભાઈ સાથે વાત કરી સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે દેવરામ ભાઈએ ચોંકાવનારા ખુલાસા કર્યા હતા,જુઓ વિડીયો

આ પણ વાંચો:

The employee drank poison due to the SIR’s workload:મેરઠમાં સિંચાઈ વિભાગના BLO કર્મચારીએ SIR કામગીરીથી ત્રસ્ત થઈ ઝેર પી લીધુ!

Cylinder blast in Goa: ગોવાની નાઈટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં 25 લોકોના મોત!

Babri Masjid: હુમાયુએ બંગાળમાં ‘બાબરી મસ્જિદ’નો પાયો નાખ્યો! ચેલેન્જ કરતા કહ્યું”કોઈ અહીંથી એક ઈંટ પણ ખસેડી નહીં શકે!”

Related Posts

Gujarat Liquor Prohibition: આપણે એટલા આત્મનિર્ભર તો થઈ ગયા કે હિન્દુસ્તાનને હરખાવા સિવાય અને ગુજરાતને ગૌરવ લેવા સિવાય છુટકો નથી!
  • August 29, 2026

Gujarat Liquor Prohibition: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઝેરી દારૂની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આ મુદ્દે ‘ધ ગુજરાત રિપોર્ટ’ના કાર્યક્રમમાં પત્રકાર મયુર જાની અને પૂર્વ…

Continue reading
Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
  • August 21, 2026

Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 2 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 3 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 8 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 7 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 11 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત