
The Dog Collar Scam: ભારતના વડાપ્રધાનના વિદેશ પ્રવાસ અને ત્યા મળતાં ઉચ્ચ સન્માનને લઈ લોકોમાં સવાલ ઉઠ્યા છે. સોશિયલ મિડિયા પર મોદીને મળતાં સન્માનને કૌભાંડ ગણાવી રહ્યા છે. હાલમાં જ ઘાનાએ મોદીને સર્વોચ્ચ સન્માનિત કર્યા છે. ત્યારે હવે મોદીને મળતાં સન્માનમાં લોકોની શંકા ઘેરી બની છે. લોકો કહે છે કે વિદેશો માટે મોદી કંઈ મોટું કામ કરતાં નથી, તો તેમને કેમ આવા ઉચ્ચ સન્માન મળે છે. લોકોને દાળમાં કાળું લાગે છે. આ કૌભાંડને લોકો ‘ડોગ કોલર સ્કેમ'(Dog Collar Scam) ગણાવી રહ્યા છે.
2016 માં મોદીની સાઉદી અરબની પ્રથમ મુલાકાતથી લઈને હાલની ઘાના અને ત્રિનિદાદ-ટોબેગોની યાત્રા સુધી, આ વિવાદ દિવસે-દિવસે વધી રહ્યો છે. મોદીએ માલે, નાઈજીરિયા, ભૂટાન, સાયપ્રસ, ગોથામ સિટી, નાર્નિયા, ક્રેકોઝિયા જેવા દેશોમાંથી એક ખાસ સન્માન મેળવ્યું છે તેને લોકો ‘ડોગ કોલર’ તરીકે ઓળખવામાં આવે છે.
જેને લઈને ભારતીય લોકોઓ નિરાશા શંકા સાથે વડાપ્રધાન મોદી પર શંકા વ્યક્ત કરી રહ્યા છે. મળતી જાણકારી મુજબ 2016માં સાઉદી અરબની મુલાકાત દરમિયાન મોદીને એક ઔપચારિક સમારોહમાં એક ખાસ ભેટ આપવામાં આવી હતી, જેને મીડિયાએ ‘ડોગ કોલર’ તરીકે ઓળખ્યું હતું.
આ સન્માનને લઈને ઉદ્ભવેલા સવાલોમાં પૂછવામાં આવી રહ્યું છે કે શું મોદીએ તે પહેલાં સાઉદી અરબ સાથેના સંબંધો કે વેપારને આગળ વધારવા માટે કોઈ ખાસ પ્રયાસ કર્યો હતો, જેથી તેમને આવું સન્માન મળે? કેટલાક નિરીક્ષકો માને છે કે આ એક નક્કી કરેલી રણનીતિનો ભાગ હતો, જેમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવાલ અને વિદેશ મંત્રાલયના અધિકારીઓની ભૂમિકા પણ શંકાસ્પદ રહી છે.
I thank the people and Government of Ghana for conferring ‘The Officer of the Order of the Star of Ghana’ upon me. This honour is dedicated to the bright future of our youth, their aspirations, our rich cultural diversity and the historical ties between India and Ghana.
This… pic.twitter.com/coqwU04RZi
— Narendra Modi (@narendramodi) July 2, 2025
મોદીની ઘાના અને ત્રિનિદાદ-ટોબેગોની યાત્રાઓ પણ આ વિવાદનો ભાગ બની ગઈ છે. એવી ચર્ચા ચાલી રહી છે કે આ દેશોમાં ભારતના માટે કોઈ મોટો વેપારી સમજૂતિ કે રાજકીય ફાયદો નથી, અને આ યાત્રાઓ માત્ર દેખાવ માટે અને ‘ડોગ કોલર’ જેવી ભેટો મેળવવા માટે યોજાઈ હોઈ શકે છે.
આરોપ છે કે ભારતના લોકોના પૈસાથી આવી યાત્રાઓ પર ખર્ચ થવો લોકોને ગળે ઉતારવો નથી. વધુમાં મોદીએ આ યાત્રાઓને ભારતના ગૌરવ સાથે જોડીને રજૂ કરી છે, પરંતુ વિપક્ષ અને સામાજિક મીડિયા પર ચાલી રહેલી ચર્ચામાં આને શરમજનક ગણાવવામાં આવી રહ્યું છે. કેટલાક નાગરિકોનું માનવું છે કે ભારતના વડાપ્રધાનની આવી યાત્રાઓથી દેશની આંતરરાષ્ટ્રીય છબીને નુકસાન થઈ રહ્યું છે, જેને ‘વિશ્વ વિદૂષક’ની ટીકા પણ મળી રહી છે.
મોદીને મેડલ મળવવાના મામલામાં લોકોની મિડિયામાં પ્રતિક્રિયાઓ
The dog collar scam. Please read it. pic.twitter.com/Wx5E0aSniD
— Брат (@1vinci6le) July 3, 2025
x પર એક સોશિયલ મિડિયા વપરાશકર્તાએ લખ્યું કે ‘ભક્તો ખુદ ઐસા કોલર મેં રહેતે હૈ, ઉનકો ક્યા પરવાહ’. બીજી એક વ્યક્તિએ લખ્યું વાત એ છે કે તેઓ જાણે છે કે ભારતીયો મૂર્ખ છે અને આવી બાબતોથી મનાવી શકે છે. તે ત્યાં જાય છે, એવોર્ડ મેળવે છે અને તેઓ આખો દિવસ ન્યૂઝ ચેનલો પર આ રીતે રમે છે, જેથી તે ભારતના તારણહાર છે તે બતાવી શકે અને તેને પુરસ્કાર આપવામાં આવી રહ્યો છે કારણ કે તે શ્રેષ્ઠ છે. ભાજપને મત કેમ મળે છે તે મતો માટે પીઆર છે. ત્રીજાએ લખ્યું હું પણ વિચારી રહ્યો છું કે, દરેક વિદેશ યાત્રા દરમિયાન તેમને કયા હેતુથી મેડલ મળી રહ્યા છે? પ્રેસ કોન્ફરન્સ ન કરવા બદલ?
આ પણ વાંચોઃ
Language controversy: શું જાવેદ અખ્તર, આમિર ખાન મરાઠી બોલે છે?, ગુજરાતીને મારવાનો વિવાદ વકર્યો
Viral video: ઈરાને અમેરિકાના સૈનિકોને દબોચી લીધા, રડવાનો વારો આવ્યો, ઈરાનને લીધા હતા આટલા ડોલર?
E VOTINGની વાતો કરતી મોદી સરકાર મતદારોને ખતમ કેમ કરવા માગે છે?
Scrap Policy Chaos: દિલ્હીમાં મોદી સરકાર ઝૂંકી!, મારવો પડ્યો યુટર્ન, જૂની ગાડીઓ નહીં હટે
IND vs PAK: મોદીની વાતોનો ફિયાસ્કો, પાકિસ્તાની હોકી ટીમ ભારતમાં ઘૂસસે, પહેલગામ હુમલો જલ્દી જ ભૂલાયો!
Wankaner: BJP ધારસભ્ય જીતુ સોમાણીનો પત્રકાર ભાટી એન. પર હિંસક હુમલો, પહેલા ડોક્ટર પર કર્યો હતો
Kerala ના એરપોર્ટ પર અટવાયેલું F-35 રિપેર કરવામાં બ્રિટનના એન્જિનિયરો નિષ્ફળ
Mumbai: બાળકને દારુ પીડાવી શિક્ષિકાએ હોટલમાં યૌન સંબંધ બાંધ્યા, આ રીતે ભાંડો ફૂટ્યો?
Pakistan-China: પાકિસ્તાન-ચીનની ભારતને એકલું પાડવાની ચાલ, પાડોશી દેશો સાથે કરી બેઠક!








