India-Pakistan: સિઝફાયરની જાહેરાત બાદ પાકિસ્તાનમાં વિજયોત્સવ, ભારતમાં શું ચાલી રહ્યું ?

Trump Interference in India-Pakistan: ભારત-પાકિસ્તાન તણાવ ( India-Pakistan tension) વચ્ચે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) સૌથી પહેલા સિઝફાયરની જાહેરાત કરી હતી. ટ્રમ્પની મધ્યસ્થી બાદ બંન્ને દેશો વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરવામા આવી જોકે, ખરેખર તો આને યુદ્ધ કહેવાય પણ નહીં કેમકે ભારત પાકિસ્તાનના હુમલાનો જવાબ આપી રહયું હતુ. ત્યારે સિઝ ફાયરની જાહેરાત બાદ ભારત પાકિસ્તાન બંન્ને દેશોમાં માહોલ અગલ અલગ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનમાં હાલ ઉજવણી ચાલી રહી છે જ્યારે ભારતના લોકોને ખબર નથી પડી રહી કે તેઓએ શું કરવું જોઈએ.

સિઝફાયરની જાહેરાત બાદ પાકિસ્તાનમાં જીતનો ઉત્સવ

પાકિસ્તાનના વડાપ્રધાને પણ સિઝફાયરને પોતાની જીત ગણાવી હતી. જ્યારે ભારતના લોકોએ આ મામલે આશ્ચર્ચ વ્યક્ત કર્યું હતું. વરિષ્ઠ પત્રકારોનું આ મામલે કહેવુંછે કે, આપણા વડાપ્રધાન મોદી છે કે, પછી ટ્રમ્પ તે ખબર નથી પડતી. જે શરુ જ નથી થયુ તે યુદ્ધને વિરામ આપવાનું કોણ નક્કી કરશે ? પાકિસ્તાનમાં જશ્ન ચાલી રહ્યો છે. અને તેઓ કહી રહ્યા છે કે, આપણે જીતી ગયા છે. ભારત મજબુત હોવા છતા સામેથી સિઝફાયર માટે રાજી થતા અનેક દેશોમાં આ ભારતની હાર તરીકે જોવામા આવી રહ્યું છે. આ જાહેરાત બાદ ભારતના ઘણા લોકો પણ અચરજમાં મુકાઈ ગયા છે.

સિઝફાયર માટે ભારત તરફથી પહેલ કેમ કરવામાં આવી? 

વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્વેષક   Raju parulekar એ જણાવ્યું હતુ કે, અત્યારે ભાજપ રાજનીતી કરી રહી છે. UPA માં મનમોહનસિંહે 26\11 પછી સારી રીતે પરિસ્થિતિને સંભાળી હતી. તે વખતે આતંકવાદીઓના નામ પણ ખબર હતા. પહેલગામમાં હજુ તમામ આતંકવાદીઓના નામ સામે આવ્યા નથી. તે વખતે મનમોહનસિંહે બને તેટલું ઓછુ નુકસાન થવા દીધું. તેમણે કહ્યુ કે, ભાજપે પોતાના રાજનૈતિક ફાયદા માટે અદાણી સાથે સબંધ બનાવ્યા.

ભારત પાકિસ્તાન વચ્ચે જે ઘર્ષણ થયું તેમાં પાકિસ્તાને હુમલાઓ કર્યા અને ભારતે તેનો વળતો જવાબ આપ્યો હતો. આ કોઈ યુદ્ધ ન હતું. જો ભારત યુદ્ધ કરે તો કદાચ પાકિસ્તાનનું નામ પણ ભુસાઈ જાય. ઘણી પપ્પું ચેનલોએ પણ એવું બતાવ્યું હતું કે, સિઝફાયર માટે ભારત તરફથી પહેલ કરવામા આવી હતી. તેનું કારણ આપવામાં આવ્યું તે પણ હાસ્યાસ્પદ છે. તેમણે જણાવ્યુ કે, આપણે યુદ્ધ આગળ ચલાવીશું તો પાકિસ્તાનનો વિનાશ થઈ જશે. તો આપણે કેમ ના કર્યું ? તેની ચિંતા પાકિસ્તાને કરવાની કે આપણે ?

આજ સુધી ભારતના ઈતિહાસમાં કોઈ ત્રીજી પાર્ટી વચ્ચે નથી આવી. તો અત્યારે કેમ ? દુનિયામાં તે મેસેજ જઈ રહ્યો છે કે, પાકિસ્તાને ભારતને યુદ્ધમાં હરાવી દીધા. આપણી સેના દેશ માટે બલિદાન આપી રહી છે અને ભાજપ રાજનીતિ કરી રહ્યું છે. પૂંછમાં ઘણા લોકો મર્યા છે. વિપક્ષે પાકિસ્તાન સામે ભારતની કાર્યવાહીને સમર્થન આપ્યું અને જ્યારે સરકારને ટ્રમ્પ સાથે મળીને કેમ સામેથી સિઝફાયર કરાવવાની જરુર પડી ?

આ પણ વાંચોઃ

Chhattisgarh Accident: છત્તીસગઢમાં ટ્રક-ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 13 લોકોના કમકમાટી ભર્યા મોત, અન્ય ઘાયલ

Donald Trump: ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી બાદ ટ્રમ્પનું મોટું નિવેદન, કાશ્મીર વિશે કહી દીધી મોટી વાત

India Pakistan War:પાકિસ્તાને હુમલામાં ભારતને કેટલું નુકસાન પહોંચાડ્યું? સેના અને વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સમાં આપી મહત્વની જાણકારી

India-Pakistan Tension: ભારત-પાકિસ્તાન હુમલાને લગતા સમાચાર પ્રસારિત કરતા પહેલા મીડિયાને આ નિર્દેશોનું કરવું પડેશે પાલન, નહીં તો થશે કાર્યવાહી

India-Pakistan Tension: ભારત-પાકિસ્તાન હુમલાને લગતા સમાચાર પ્રસારિત કરતા પહેલા મીડિયાને આ નિર્દેશોનું કરવું પડેશે પાલન, નહીં તો થશે કાર્યવાહી

World Migratory Bird Day 2025 : પક્ષીઓને પણ પાકિસ્તાનમાં નથી ગમતું! લાખો પક્ષીઓ સ્થળાંતર કરીને ગુજરાતમાં આવી ગયા

ધ વાયરની વેબસાઇટ સરકારે બ્લોક કેમ કરી? | The wire

‘બહુ ઊંચા થતાં હોય તો ચેતજો’, ડેપ્યુટી કલેક્ટરને ફરી બનવું પડ્યું મહેસૂલ અધિકારી, 1 લાખનો દંડ | Andhra Pradesh

ગોદી મિડિયા સરકારના ડાહ્યા થવામાં ભારતનું અહિત ન કરી દે!, શું છે Media Advisory જુઓ?

Share Market Down: રોકાણકારોને નુકસાન, સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટ્યો, શું છે કારણો?

 PIB Fact Check: વાઈરલ થયેલા 7 ખોટા વીડિયો અંગે PIBનું ફેક્ટ ચેક, શું સામે આવ્યું?

Vadodara: ન્યાયના એજન્ડા સાથે લડી રહેલા ભાજપા કોર્પોરેટર આશિષ જોશીને સસ્પેન્શનની બક્ષીશ

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

Related Posts

RTI અંગે હર્ષ સંઘવી જૂઠ્ઠુ બોલ્યા!, જુઓ
  • October 21, 2025

તા. 06-10-2025ના રોજ ગુજરાત માહિતી આયોગ દ્વારા એક પરિસંવાદનું આયોજન થયું હતું. ગાંધીનગરમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના હોલમાં. તેમાં માહિતી અધિકાર ( RTI ) માટે કામ કરતા નાગરિકો, તેમની સંસ્થાઓ, માહિતી…

Continue reading
MP: મોહન યાદવ સરકારની વરિષ્ઠ પત્રકાર અરુણ દીક્ષિતે પોલ ખોલી, જુઓ વીડિયો
  • October 16, 2025

MP Politics: મધ્ય પ્રદેશની મોહન યાદવ સરકારની વરિષ્ઠ પત્રકાર અરુણ દીક્ષિતે પોલ ખોલી નાખી છે. અહીં મધ્ય પ્રદેશના ભોપાલમાં મુખ્યમંત્રી સાથે ધારાસભ્યના ઠેર ઠેર બનેરો લાગ્યા છે. જેની અરુણ દીક્ષિતે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…

  • October 26, 2025
  • 1 views
UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો,  અને પછી…

UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

  • October 26, 2025
  • 1 views
UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે જાણી ચોંકી જશો!

  • October 26, 2025
  • 3 views
Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે  જાણી ચોંકી જશો!

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

  • October 26, 2025
  • 3 views
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

  • October 26, 2025
  • 2 views
ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!

  • October 26, 2025
  • 11 views
Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!