Budget 2026: ગુજરાતની ખુદ મોદી સરકાર વખતની 200 માંગણીઓ PM નરેન્દ્ર મોદી કેમ ફગાવી રહયા છે? જાણો શુ છે મામલો!

Budget 2026: કેન્દ્રીય બજેટ 2026માં ગુજરાતને કુલ ₹20,011નું બજેટ ફાળવવામાં આવ્યું છે ત્યારે ગુજરાતમાં અગાઉની 200 જેટલી ખુદ મોદીજી CM હતા તે વખતની ખુદ મોદીની પોતાની માંગણીઓ હજુપણ અઘ્ધર હોવાનું ફરી એકવાર સામે આવ્યું હોવાનું સિનિયર પત્રકાર દિલીપ પટેલે પોતાના વિશ્લેષણમાં વિસ્તુત રીતે સમજાવ્યું છે.

મનમોહન સરકાર વખતે ગુજરાત સાથે અન્યાય થઈ રહ્યો છે તેવુ ગુજરાતમાં જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે કહેતા હતા નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી (૨૦૦૧-૨૦૧૪) હતા, ત્યારે તેઓ કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત સાથે અન્યાય થતો હોવાનો મુદ્દો અવારનવાર ઉઠાવતા હતા। તેઓ મુખ્યત્વે કેન્દ્ર તરફથી મળતી અપૂરતી આર્થિક સહાય, ગુજરાતની સતત પ્રગતિ છતાં નીતિવિષયક બાબતોમાં ભેદભાવનો મુદ્દો ગંભીરતાથી રજૂ કરતા હતા તે સમયે મોદી ભાષણોમાં કેન્દ્રની તત્કાલીન કોંગ્રેસ સરકારને ગુજરાતના વિકાસમાં અડચણો ઉભી કરવા માટે જવાબદાર ઠેરવતા હતા અને ગુજરાતના અન્યાય તરીકે ગણાવતા હતા.

ગુજરાતને કેન્દ્રના કરવેરામાંથી યોગ્ય હિસ્સો ન મળતો હોવાની અને રાજ્યની કાયદો-વ્યવસ્થામાં કેન્દ્ર દ્વારા દખલગીરી થતી હોવાની ફરિયાદો રહેતી હતી, મોદીજીની આ પ્રકારની ભાષણોની શૈલીએ ગુજરાતમાં “અસ્મિતા” અને “વિકાસ”ના મુદ્દાઓને વધુ મજબૂત કર્યા હતા, જે તેમના પ્રધાનમંત્રી બનવા સુધીના રાજકીય પ્રવાસમાં મહત્વના સાબિત થયા હતા.

જોકે,હવેતો મોદી પોતેજ ભારતના વડાપ્રધાન બની ગયા હોવાછતાં તેઓની જ કેટલીક માંગ આજે પણ અધૂરી હોવાનું કહેવાય છે,મહત્વનું છે કે કેન્દ્રીય બજેટ 2026માં ગુજરાત માટે કુલ ₹20,011 કરોડની બજેટ જોગવાઈ કરવામાં આવી છે, જે સેમીકન્ડક્ટર, રેલવે, મેટ્રો, આવાસ અને ઔદ્યોગિક માળખાગત સુવિધાઓને મજબૂત બનાવશે તેવો દાવો કરાયો છે.

આ બજેટમાં ઔદ્યોગિક અને વ્યાપારી વિકાસને પ્રોત્સાહન આપવાનો હોવાનું કહેવામાં આવ્યું છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બજેટને વિકસિત ભારત માટે રિફોર્મ એક્સપ્રેસ ગણાવી આવકાર્યું છે.

જોકે,જ્યારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ ઉઠાવેલા કેટલાક સવાલોનો જવાબ આજેપણ અધૂરો રહ્યો હોવાનું વિશ્લેષકો માની રહયા છે અને જેતે વખતે આ માટે કેન્દ્રની મનમોહન સરકારને દોષિત માનવામાં આવી રહી હતી,આ મુદ્દા ઉપર સિનિયર પત્રકાર દિલીપ પટેલે વિસ્તુત વિશ્લેષણ કર્યું છે જે અહીં પ્રસ્તુત છે,જુઓ વિડીયો.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Gujarat Liquor Prohibition: આપણે એટલા આત્મનિર્ભર તો થઈ ગયા કે હિન્દુસ્તાનને હરખાવા સિવાય અને ગુજરાતને ગૌરવ લેવા સિવાય છુટકો નથી!
  • August 29, 2026

Gujarat Liquor Prohibition: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઝેરી દારૂની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આ મુદ્દે ‘ધ ગુજરાત રિપોર્ટ’ના કાર્યક્રમમાં પત્રકાર મયુર જાની અને પૂર્વ…

Continue reading
Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
  • August 21, 2026

Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ken Betwa Project Protest: પન્નામાં કેન-બેતવા પ્રોજેક્ટના અસરગ્રસ્તોનો વિરોધ ઉગ્ર, પોલીસ કાર્યવાહી સામે આદિવાસી મહિલાઓ સાથે દુર્વ્યવહારના આરોપ

  • September 30, 2026
  • 9 views
Ken Betwa Project Protest: પન્નામાં કેન-બેતવા પ્રોજેક્ટના અસરગ્રસ્તોનો વિરોધ ઉગ્ર, પોલીસ કાર્યવાહી સામે આદિવાસી મહિલાઓ સાથે દુર્વ્યવહારના આરોપ

Adani SEBI Settlement: અદાણી જૂથની 4 કંપનીઓનો SEBI સાથે સેટલમેન્ટ, MPS કેસમાં ₹1.48 કરોડ ચૂકવાશે

  • September 30, 2026
  • 6 views
Adani SEBI Settlement: અદાણી જૂથની 4 કંપનીઓનો SEBI સાથે સેટલમેન્ટ, MPS કેસમાં ₹1.48 કરોડ ચૂકવાશે

Sambhal Violence Case: સંભલ હિંસા કેસમાં મુલ્લા અફરોઝની રાસુકા હેઠળની અટકાયત રદ, UP સરકારને 10 લાખનો દંડ

  • September 30, 2026
  • 7 views
Sambhal Violence Case: સંભલ હિંસા કેસમાં મુલ્લા અફરોઝની રાસુકા હેઠળની અટકાયત રદ, UP સરકારને 10 લાખનો દંડ

SC Sohrabuddin Encounter Case: સોહરાબુદ્દીન-કૌસર બી એન્કાઉન્ટર કેસમાં ફરી સુનાવણી, ટ્રાયલની નિષ્પક્ષતા પર સુપ્રીમ કોર્ટના સવાલ

  • September 30, 2026
  • 8 views
SC Sohrabuddin Encounter Case: સોહરાબુદ્દીન-કૌસર બી એન્કાઉન્ટર કેસમાં ફરી સુનાવણી, ટ્રાયલની નિષ્પક્ષતા પર સુપ્રીમ કોર્ટના સવાલ

Maharashtra Tribal Students Protest: 40 દિવસના ધરણા બાદ આદિવાસી વિદ્યાર્થીઓનો મુંબઈ કૂચ, અશોક ઉઈકે સામે વિરોધ

  • September 29, 2026
  • 5 views
Maharashtra Tribal Students Protest: 40 દિવસના ધરણા બાદ આદિવાસી વિદ્યાર્થીઓનો મુંબઈ કૂચ, અશોક ઉઈકે સામે વિરોધ

Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત

  • September 29, 2026
  • 8 views
Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત