અમદાવાદના આ વિસ્તારમાંથી ચાઇનીઝ દોરીની 74 રીલ સાથે બે શખ્સો ઝડપાયા

  • Gujarat
  • December 18, 2024
  • 0 Comments

ગુજરાતભરમાં ઉત્તરાયણ પહેલા જ લોકો પતંગો ચગાવી રહ્યા છે. જો કે પોતાની પતંગ કપાઈ નહીં તે માટે પ્લાસ્ટિકની ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરી રહ્યા છે. જેથી આવી દોરીનું વેચાણ પણ થતું રહે છે. જે લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યું છે. ત્યારે અમદાવાદ શહેરના ઝોન-7 ડીસીપીની એલસીબી સ્ક્વોડને જુહાપુરા વિસ્તારમાં બે શખ્સ ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા હોવાની બાતમી મળતાં 74 રીલ સાથે ઝડપી પાડ્યા છે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર માર્ગદર્શન હેઠળ શહેરના તમામ ઝોનમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની રીલ તથા ચાઇનીઝ તુક્કલોનો વેપાર કરતા અને ખરીદ, વેચાણ, સંગ્રહ અને વપરાશ કે ઉપયોગ કરવા ઉપર અંકુશ મેળવવા અને ચાઇનીઝ દોરીની રીલના વધુમાં વધુ કેસો શોધી કાઢવા સૂચના અપાઈ છે. ત્યારે નાયબ પોલીસ કમિશનર ઝોન-7ના શિવમ વર્માની સૂચનાથી ઝોન-7 કાર્યક્ષેત્ર વિસ્તારમાં એલસીબી સ્ક્વોડે જુહાપુરા વિસ્તારમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા 2 શખ્સને 74 ટેલર સાથે ઝડપી પાડ્યા છે.

ચાઈનીઝ દોરી કે તુક્કલના વપરાશ કે ખરીદ વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં ઘણા લોકો પ્રતિબંધિત ઘાતક અને જીવણલેણ દોરીનું વેચાણ કરતા અને ઉપયોગ કરતાં ઝડપાઈ રહ્યા છે.

Related Posts

Surat: રોજનું દોઢ લાખનું ડ્રગ વેચનાર માફિયાનો માસ્ટરપ્લાન પડ્યો ઉંધો, પોલીસને ગોથે ચઢાવનાર આખરે કેવી રીતે ઝડપાયો?
  • August 6, 2025

Surat: સુરતમાં ભાઠેના પંચશીલનગરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ડ્રગ માફિયાએ પોલીસની ગતિવિધી પર નજર રાખવા સીસીટીવી કેમેરા અને વોકીટોકીનો ઉપયોગ કર્યો હતો. અને આ જ કારણે તે પોલીસની…

Continue reading
Surat: લગ્નના 10 દિવસ પછી ફરાર થયેલી લૂંટેરી દુલ્હન 7 મહિને પકડાઈ, પતિનું આઘાતથી મોત, જાણો હચમાવી નાખતો કિસ્સો
  • August 6, 2025

Surat: સુરતના વરાછા પોલીસે લગ્નના માત્ર 10 દિવસ પછી ભાગી ગયેલી લૂંટારી દુલ્હન મુસ્કાનને 7 મહિના પછી પકડી પાડી છે. આ લૂંટારી દુલ્હનના લગ્ન વરાછાના એક રત્નકલાકાર સાથે 2.10 લાખ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Surat: રોજનું દોઢ લાખનું ડ્રગ વેચનાર માફિયાનો માસ્ટરપ્લાન પડ્યો ઉંધો, પોલીસને ગોથે ચઢાવનાર આખરે કેવી રીતે ઝડપાયો?

  • August 6, 2025
  • 10 views
Surat: રોજનું દોઢ લાખનું ડ્રગ વેચનાર માફિયાનો માસ્ટરપ્લાન પડ્યો ઉંધો,  પોલીસને ગોથે ચઢાવનાર આખરે કેવી રીતે ઝડપાયો?

Surat: લગ્નના 10 દિવસ પછી ફરાર થયેલી લૂંટેરી દુલ્હન 7 મહિને પકડાઈ, પતિનું આઘાતથી મોત, જાણો હચમાવી નાખતો કિસ્સો

  • August 6, 2025
  • 18 views
Surat: લગ્નના 10 દિવસ પછી ફરાર થયેલી લૂંટેરી દુલ્હન 7 મહિને પકડાઈ, પતિનું આઘાતથી મોત, જાણો હચમાવી નાખતો કિસ્સો

Kheda: ઠાસરામાં વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલવા 21 હજારનું ઈનામ જાહેર, જાણો સમગ્ર ઘટના

  • August 6, 2025
  • 9 views
Kheda: ઠાસરામાં વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલવા 21 હજારનું ઈનામ જાહેર, જાણો સમગ્ર ઘટના

Renuka Chowdhury : “એક ચુટકી સિંદુરની કિંમત નરેન્દ્ર બાબુ શું જાણે” રેણુકા ચૌધરીએ કેમ આવુ કહ્યું ?

  • August 6, 2025
  • 11 views
Renuka Chowdhury : “એક ચુટકી સિંદુરની કિંમત નરેન્દ્ર બાબુ શું જાણે” રેણુકા ચૌધરીએ કેમ આવુ કહ્યું ?

UP: રાયબરેલીમાં દિગ્ગજ નેતા સ્વામી પ્રસાદ મૌર્યને ટપલી મારી, પછી આરોપીના સમર્થકોએ કેવા કર્યા હાલ?

  • August 6, 2025
  • 21 views
UP: રાયબરેલીમાં દિગ્ગજ નેતા સ્વામી પ્રસાદ મૌર્યને ટપલી મારી, પછી આરોપીના સમર્થકોએ કેવા કર્યા હાલ?

Bhavnagar: ફૂલ સ્પીડમાં આવી રહી હતી ટ્રેન, પાયલટે દૂરથી 5 સિંહોને ટ્રેક પર સુતા જોયા, પછી શું કર્યું?

  • August 6, 2025
  • 22 views
Bhavnagar: ફૂલ સ્પીડમાં આવી રહી હતી ટ્રેન, પાયલટે દૂરથી 5 સિંહોને  ટ્રેક પર સુતા જોયા, પછી શું કર્યું?