UP વિધાનસભામાં કોણ થૂકી ગયું? અધ્યક્ષ મગનું નામ મરી પડવા તૈયાર નથી, શું નામ આપતાં ડરે છે? |UP Assembly Spit

  • India
  • March 4, 2025
  • 0 Comments

UP Assembly Spit: વડાપ્રધાન મોદી સ્વચ્છ ભારતની ઝંખના કરી રહ્યા છે. ત્યારે બીજી બાજુ તેમની સરકારમાં વિધનાસભામાં થૂકવાની ઘટના ઘટી છે. ઉત્તર પ્રદેશમાં વિધાનસભામાં કોઈ થૂકી ગયું છે. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ સમગ્ર દેશમાં ખળભલાટ મચી ગયો છે. એક તરફ સરકાર સ્વચ્છતાના બણગા ફૂકી રહી છે. બીજી તરફ વિધાનસભામાં થૂકવાનું હિન કર્ય થઈ રહ્યું છે. જો કે હજુ સુધી એ બહાર આનથી આવ્યું કે વિધાનસભામાં ગૃહમાં થૂકી ગયું કોણ? યોગીથી ડરતાં હોય તેમ વિધાનસભા અધ્યક્ષ જવાબ આપવા તૈયાર નથી.

થૂંક સાફ કરાવ્યું

હકીકતમાં, વિધાનસભાની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં વિધાનસભા ખંડના પ્રવેશ દ્વાર પર પાન મસાલા ખાઈને પૂચકારી મારવામાં આવી હોવાની ઘટના બની છે. આ પિચકારીની મારવાની ઘટના વિધાનસભાના અધ્યક્ષ ધ્યાને આવતાં તાત્કાલિક પ્રવેશ દ્વાર નજીક પહોંચ્યા હતા  અને થૂક સાફ કરાવ્યું હતુ. તેમણે ધારાસભ્યની નિંદા કરી હતી. જો કે કોઈ પણ ધારાસભ્યનું નામ લીધું ન હતુ. જોકે સ્પષ્ટ હજુ સુધી થયું નથી આ થૂંકી કોણ ગયું?

આ પણ વાંચોઃ જ્ઞાનપ્રકાશ સ્વામીના નિવેદન સામે વીરપુરમાં ભારે વિરોધ, બે દિવસ રહેશે સજ્જડ બંધ |Swami Gyanprakash

કોણ થૂક્યું શોધના બદલે અધ્યક્ષે આપી સલાહ

વિધાનસભા અધ્યક્ષ સતીશ મહાનાએ વિધાનસભાની ગરિમા અને સ્વચ્છતા જાળવવાના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે એક અનુશાસનહીન ઘટના પર નારાજગી પણ વ્યક્ત કરી હતી. આ પછી, ગૃહને સંબોધિત કરતી વખતે, તેમણે કહ્યું કે વિધાનસભા પ્રત્યે ફક્ત એક વ્યક્તિની જવાબદારી નથી, પરંતુ તે આપણા બધાની સામૂહિક જવાબદારી છે. તેમણે કહ્યું કે આ અનુશાસનહીન કૃત્યનો વીડિયો ઉપલબ્ધ છે, પરંતુ તેમનો હેતુ કોઈપણ સભ્યને જાહેરમાં અપમાનિત કરવાનો નહોતો. આમ છતાં, તેમણે તમામ ધારાસભ્યોને અપીલ કરી છે કે જો તેઓ ભવિષ્યમાં કોઈને આવું કરતા જુએ તો તેઓએ તેને ત્યાં જ રોકી દેવો જોઈએ.

જો કે વિધાનસભા અધ્યક્ષે થૂકનારનું નામ આપવાને બદલે માત્ર સલાહ જ આપી. તેણમે થૂકનારનું નામ પણ જાહેર કર્યું નથી અને તપાસ પણ કરાવી નથી. જેથી અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. શું વિધનસભા અધ્યક્ષ સત્તા પક્ષથી ડરે છે કે નામ જાહેર કરતાં નથી. ચર્ચા એવી પણ થઈ રહી છે કે વિપક્ષે આ કૃત્ય આચર્યું હોત તો મોટો હોબાળો થઈ ગયો હોત. અને નામ પણ બહાર આવી ગયું હોત.

આ પણ વાંચોઃ ‘કુંભમાં 33 કરોડ મહિલાઓ આવી પણ ગુનાની એકપણ ઘટના નહીં’, આખરે યોગી કહેવા શું માગે છે? |Mahakumbh

આ પણ વાંચોઃ ગુજરાતમાં જન્મ-મરણના દાખલા પર મોંઘવારી સવાર, રુ. 10ને બદલે 50 કર્યા |Birth-death certificate fees

આ પણ વાંચોઃ Anand video: મહિલા વચેટિયા સક્રિય: દાખલો કઢાવી આપવા માગ્યા આટલા રુપિયા?

  • Related Posts

    Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા
    • September 16, 2026

    Manusmriti and BR Ambedkar: 26 નવેમ્બર 1949ના રોજ ભારતનું બંધારણ અપનાવવામાં આવ્યું તેના બે દિવસ પહેલાં સમાજ સુધારક અને કોંગ્રેસ નેતા કેશવરાવ જેધેએ ડૉ. બી.આર. આંબેડકર અને તેમના સાથીઓને બંધારણ…

    Continue reading
    Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા
    • September 16, 2026

    Noise Pollution India: દિલ્હીના કિલોકરી વિસ્તારમાં જાણીતા મણિપુરી સંગીતકાર, શિક્ષક અને રૉક બૅન્ડ ફીનિક્સના ગિટારિસ્ટ ચોંગથામ વિક્રમ સિંહની હત્યાએ ભારતમાં વધતા ધ્વનિ પ્રદૂષણ અને જાહેર સ્થળે અવાજના ઉપયોગ અંગે ગંભીર…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

    • September 16, 2026
    • 3 views
    Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

    Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

    • September 16, 2026
    • 4 views
    Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

    UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

    • September 16, 2026
    • 5 views
    UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

    Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

    • September 16, 2026
    • 10 views
    Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

    ‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

    • September 16, 2026
    • 9 views
    ‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

    Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

    • September 16, 2026
    • 12 views
    Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત