UP Traffic Police: સ્કૂટી ચાલકને ફટકારી દીધો 20 લાખ 74 હજારનો દંડ!, પછી જે થયું તે જાણી ચોંકી જશો!

  • India
  • November 8, 2025
  • 0 Comments

UP Traffic Police Scooty  Driver Fine: ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે અહીં ટ્રાફિક પોલીસે એક સ્ફુટી ચાલકને ₹20,74,000 નો દંડ ફટકાર્યો છે,આ વિવાદાસ્પદ દંડ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જતા લોકો પોલીસ વિભાગની કાર્યવાહી સામે રોષ ઠાલવી રહયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તા.4 નવેમ્બરના રોજ નવી મંડી પોલીસ સ્ટેશન વિસ્તાર સ્થિત ગાંધી કોલોની પોલીસ ચોકી નજીક પોલીસે અનમોલ સિંઘલ નામના એક સ્કૂટર સવારને રોકી વાહન જપ્ત કરી રૂ. 20.74 લાખનું ચલણ ફાડયું હતું.

ચલણમાં સ્કૂટર સવારે ન તો હેલ્મેટ પહેર્યું હતું અને ન તો તેની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ હતુ કે નતો વાહનના કોઈ દસ્તાવેજો હતા પરિણામે, પોલીસે ચલણ આપી વાહન જપ્ત કર્યું હતું.

જ્યારે સ્કૂટર ચાલકે સોશિયલ મીડિયા પર ચલણ વાયરલ કર્યું, ત્યારે પોલીસ દોડતી થઈ ગઈ હતી અને તરત જ દંડ ઘટાડીને ₹4,000 કરી દીધો હતો. અધિકારીઓના જણાવ્યા મુજબ, જો આ સ્કૂટર સામે કાર્યવાહી કરવામાં આવી હોત તો મોટર વાહન કાયદાની કલમ 207 લાગુ થઈ હોત.
જોકે, ચલણ જારી કરનાર સબ-ઇન્સ્પેક્ટર 207 મોટર વાહન ભરવાનું ભૂલી ગયા હતા. પરિણામે દંડમાં લઘુત્તમ દંડ ઉમેરવામાં આવ્યો, જેના કારણે દંડ વધીને ₹20,74,000 થઈ ગયો હતો.

વિડીયો વાયરલ થયા બાદ હોબાળો મચી જતાં તરતજ કાર્યવાહી કરવામાં આવી હતી આ અંગે એસપી ટ્રાફિક અતુલ ચૌબેએ મીડિયાને જણાવ્યું હતું કે મુઝફ્ફરનગરના નઈ મંડી પોલીસ સ્ટેશન વિસ્તારના એક સબ-ઇન્સ્પેક્ટર વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન આ સ્ફુટીચાલક પાસે વાહનના કોઈ કાગળો કે ડ્રાઇવિંગ લાઇસન્સ નહોતુ તેમજ હેલ્મેટ પણ પહેર્યું ન હતુ જોકે,તપાસ અધિકારીએ વાહન પર મોટર વાહન કાયદાની કલમ 207 હેઠળ દંડ વસૂલવાનો હતો. જોકે, લઘુત્તમ દંડની રકમ અને 207 નંબર ઉમેરવામાં આવ્યો, પરિણામે ₹20,74,000 નું ચલણ થઈ ગયું હતું, જો વાહનનું મોટર વાહન કાયદાની કલમ 207 હેઠળ ચલણ કરવામાં આવેતો લઘુત્તમ દંડ ₹2,000 થાય છે.

જોકે,આજના સોશ્યલ મીડિયામાં હોબાળો થતા પોલીસે પોતાની ભૂલ સુધારી લીધી હતી.

આ પણ વાંચો:

યુપીમાં BJP નેતાને ગોળી મારી!, પુત્રવધૂ ચા લઈને સસરાને આપવા જતાં જોયું…

Bihar Election: ‘કાંડ થઈ રહ્યો છે’, સમસ્તીપુરમાં સ્ટ્રોંગ રુમમાં શંકાસ્પદ શખ્સોની હલચલ!, RJDએ વીડિયો કર્યો વાયરલ

BJP ના 6 કોર્પોરેટર સામે પગલાં લેવા ખુદ ભાજપ પ્રમુખે CMને લખ્યો પત્ર!, જાણો શું છે મામલો?

Gujarat: CM ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને ઉલ્ટા ચશ્મા પહેરાવ્યા!, હેક્ટરે 22 હજારની સહાય તો 2 વર્ષથી ચૂકવાઈ જ છે, ભાજપ નેતાનો જ વિરોધ!

Related Posts

CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી
  • August 3, 2026

CJP Protest FIR: CJP ના નેતૃત્વમાં દેશના વિવિધ ભાગોમાં થયેલા વિદ્યાર્થી અને યુવા પ્રદર્શનો બાદ અનેક રાજ્યોમાં નોંધાયેલી FIRને લઈને નવી કાનૂની અને વહીવટી પ્રક્રિયા શરૂ થઈ છે. દિલ્હી, બિહાર,…

Continue reading
CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી
  • August 3, 2026

CVoter Snap Poll: દેશમાં પેપર લીક વિવાદ અને તેના પગલે થયેલા વિદ્યાર્થી આંદોલનો વચ્ચે જાહેર થયેલા CVoterના તાજા સ્નેપ પોલમાં કેન્દ્ર સરકાર માટે ચિંતાજનક સંકેતો સામે આવ્યા છે. સર્વે મુજબ,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

  • August 3, 2026
  • 4 views
CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

  • August 3, 2026
  • 7 views
CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 9 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 11 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 11 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 8 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી