UP: 11 વર્ષની બાળકીને ઘરે ઉઠાવી જઈ દુષ્ટકૃત્ય આચરવાનો પ્રયાસ, ચીસો પાડતાં લોકો દોડી આવ્યા પછી….

  • India
  • October 14, 2025
  • 0 Comments

UP Crime: ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં 11 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારવાનો પ્રયાસ થયો છે. જેથી એક 45 વર્ષિય શખ્સને લોકોએ દબોચી લઈ ખરાબ રીતે માર માર્યો છે. આ ઘટના બાદ આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. પોલીસે આ મામલે આરોપી શખ્સ વિરુધ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે.

મિડિયા અહેવાલો અનુસાર સોમવારે સાંજે નઈ મંડી પોલીસ સ્ટેશન વિસ્તારના સુભાષ નગર વિસ્તારમાં એક 45 વર્ષિય શખ્સે 11 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજાર્યું. ચીસો પાડતાં શખ્સને લોકોએ રંગે હાથ પકડી લીધો હતો. ત્યારબાદ ટોળાએ આરોપીને ખૂબ માર માર્યો હતો. કોઈએ આખી ઘટના પોતાના મોબાઈલ ફોનમાં કેદ કરી લીધી અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આરોપી રિતેશ ઉર્ફે અબ્દુલ્લાએ 10 વર્ષ પહેલાં હિન્દુ ધર્મ છોડીને ઇસ્લામ ધર્મ અપનાવ્યો હતો અને ત્યારથી તે સુભાષ નગરમાં રહે છે. ગઈકાલે સાંજે આરોપીએ પડોશમાં રહેતી 11 વર્ષની બાળકીને લલચાવીને તેના ઘરે લઈ ગયો હતો. તેણે તેના પર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેની ચીસો સાંભળીને ઘરની બહાર ભીડ એકઠી થઈ ગઈ અને આરોપીને રંગે હાથ પકડી લીધો. ત્યારબાદ ટોળાએ તેને ખૂબ માર માર્યો અને પછી પોલીસને સોંપી દીધો.

પોલીસે ગુનો દાખલ કર્યો

પોલીસે આરોપી વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ કેસ દાખલ કરીને તેને જેલમાં મોકલી દીધો છે. ન્યૂ મંડીના સીઓ રાજુ કુમાર સાવએ જણાવ્યું કે આ ઘટના ગઈકાલે રાત્રે બની હતી. સુભાષ નગર વિસ્તારના રહેવાસીએ જણાવ્યું હતું કે એક વ્યક્તિએ એક સગીર છોકરીને તેના ઘરે બોલાવી હતી અને તેની સાથે છેડતી કરી હતી, અને ત્યાં હાજર સ્થાનિક લોકોએ તેને પકડી લીધો હતો. આ માહિતીના આધારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી દુષ્કર્મનો પ્રયાસ કરનાર શખ્સને પીડિતાનું નિવેદન સાંભળ્યા પછી અને તેનું લેખિત નિવેદન મેળવ્યા પછી, સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ કરી છે તેને જેલમાં મોકલવાની કાર્યવાહી ચાલુ છે.

આ પણ વાંચો:

UP: પ્રેમ, વિશ્વાસઘાત અને બ્લેકમેલ, 55 વર્ષિય મહિલાની પ્રેમજાળમાં ફસાઈ ગયો યુવાન, શારીરિક સંબંધો બનાવ્યા, પછી બચવા…

UP: 2 બાળકોની માતા 16 વર્ષિય ભાણિયા સાથે ફરાર, ગોરખપુરનો આ કિસ્સો તમને ચોંકાવી દેશે.

UP: મૌલવીના પરિવાર સાથે થયેલી ક્રૂરતા મામલે 60 લોકો સામે FIR, કારણ જાણી ચોકી જશો!

Bihar Election: ભાજપે 71 ઉમેદવારોની જાહેરાત કરી, મૈથિલી ઠાકુર અને પવન સિંહના નામ ગાયબ

Related Posts

INDIA Alliance Mega Rally: દિલ્હીના રામલીલા મેદાનમાં INDIA ગઠબંધનની મહારેલી, સોનિયા, રાહુલ, મમતા, અખિલેશ અને તેજસ્વી સહિતના નેતાઓ જોડાયા
  • November 1, 2026

INDIA Alliance Mega Rally: દિલ્હીના રામલીલા મેદાનમાં રવિવાર, 1 નવેમ્બરે વિપક્ષી INDIA ગઠબંધન દ્વારા વિશાળ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ‘વોટ બચાવો, દેશ બચાવો’ અભિયાન હેઠળ યોજાઈ રહેલી આ રેલીમાં…

Continue reading
Tripura INDIA Alliance Rally: ત્રિપુરામાં INDIA ગઠબંધનની તિરંગા રેલી, SIR સામે વિરોધ; 2 લાખથી વધુ મતદારોનાં નામ દૂર થવાની આશંકા વ્યક્ત
  • November 1, 2026

Tripura INDIA Alliance Rally: ત્રિપુરાની રાજધાની અગરતલામાં INDIA ગઠબંધનના આઠ રાજકીય પક્ષોના નેતાઓ અને કાર્યકરોએ શુક્રવાર, 30 ઓક્ટોબરે વિરોધ માર્ચ યોજી હતી. ‘વોટ બચાવો, દેશ બચાવો’ અભિયાન હેઠળ યોજાયેલી આ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

INDIA Alliance Mega Rally: દિલ્હીના રામલીલા મેદાનમાં INDIA ગઠબંધનની મહારેલી, સોનિયા, રાહુલ, મમતા, અખિલેશ અને તેજસ્વી સહિતના નેતાઓ જોડાયા

  • November 1, 2026
  • 4 views
INDIA Alliance Mega Rally: દિલ્હીના રામલીલા મેદાનમાં INDIA ગઠબંધનની મહારેલી, સોનિયા, રાહુલ, મમતા, અખિલેશ અને તેજસ્વી સહિતના નેતાઓ જોડાયા

Tripura INDIA Alliance Rally: ત્રિપુરામાં INDIA ગઠબંધનની તિરંગા રેલી, SIR સામે વિરોધ; 2 લાખથી વધુ મતદારોનાં નામ દૂર થવાની આશંકા વ્યક્ત

  • November 1, 2026
  • 6 views
Tripura INDIA Alliance Rally: ત્રિપુરામાં INDIA ગઠબંધનની તિરંગા રેલી, SIR સામે વિરોધ; 2 લાખથી વધુ મતદારોનાં નામ દૂર થવાની આશંકા વ્યક્ત

Meghalaya SIR: મેઘાલયમાં SIR બાદ મતદારોની સંખ્યામાં 7.05%નો ઘટાડો, 1.65 લાખથી વધુ નામ મતદાર યાદીમાંથી દૂર

  • November 1, 2026
  • 9 views
Meghalaya SIR: મેઘાલયમાં SIR બાદ મતદારોની સંખ્યામાં 7.05%નો ઘટાડો, 1.65 લાખથી વધુ નામ મતદાર યાદીમાંથી દૂર

Biswajit Daimary ULFA Controversy: આસામના મંત્રી બિસ્વજીત દૈમારીએ ઉલ્ફાની કરી પ્રશંસા, મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ વિવાદ વચ્ચે આપી સ્પષ્ટતા

  • November 1, 2026
  • 10 views
Biswajit Daimary ULFA Controversy: આસામના મંત્રી બિસ્વજીત દૈમારીએ ઉલ્ફાની કરી પ્રશંસા, મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ વિવાદ વચ્ચે આપી સ્પષ્ટતા

Manipur Biren Singh: મણિપુરમાં ચૂંટણી પહેલાં BJPમાં આંતરિક વિખવાદ, પૂર્વ CM બીરેન સિંહે કોંગ્રેસ સાથે કાવતરું રચ્યાનો લગાવ્યો આરોપ; અસમમાં પૂર્વ અગ્નિવીરોને 12% અનામત

  • November 1, 2026
  • 11 views
Manipur Biren Singh: મણિપુરમાં ચૂંટણી પહેલાં BJPમાં આંતરિક વિખવાદ, પૂર્વ CM બીરેન સિંહે કોંગ્રેસ સાથે કાવતરું રચ્યાનો લગાવ્યો આરોપ; અસમમાં પૂર્વ અગ્નિવીરોને 12% અનામત

Abo Milli Hunger Strike: અરુણાચલમાં બંધ વિરોધી આંદોલનના વકીલ એબો મિલીની જેલમાં ભૂખ હડતાળ, મણિપુરમાં કુકી-જો કાઉન્સિલની અલગ પ્રદેશની ચીમકી

  • November 1, 2026
  • 10 views
Abo Milli Hunger Strike: અરુણાચલમાં બંધ વિરોધી આંદોલનના વકીલ એબો મિલીની જેલમાં ભૂખ હડતાળ, મણિપુરમાં કુકી-જો કાઉન્સિલની અલગ પ્રદેશની ચીમકી