UP: 2 બાળકોની માતા 16 વર્ષિય ભાણિયા સાથે ફરાર, ગોરખપુરનો આ કિસ્સો તમને ચોંકાવી દેશે.

  • Gujarat
  • October 13, 2025
  • 0 Comments

UP:  ઉત્તર પ્રદેશના ગોરખપુરથી મામી ભાણિયાના સંબંધોને લજવતો કિસ્સો સામે આવ્યો છે. બે બાળકોની માતા અને સંબંધમાં મામી 16 વર્ષના ભાણિયા સાથે ભાગી ગઈ છે. વિધવા મહિલા સગીરની મામી હોવાનું કહેવાય છે. સગીર છોકરાની માતાએ પોલીસને મદદ માટે અપીલ કરી છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે ગુમ થયા પછી તેમનો ફોન બંધ આવે છે.

‘ભાભી મારા દીકરાને લઈને ફાર થઈ ગઈ’

ગોરખપુરના તિવારીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આ ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. ત્યાં રહેતી એક મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાથી પોલીસ સ્તબ્ધ છે. મહિલાએ આરોપ છે કે તેની ભાભી તેના 16 વર્ષના પુત્ર સાથે ફરાર થઈ ગઈ છે. તેમને ફરાર થયાને ઘણા દિવસો થઈ ગયા છે, અને તેમના ફોન નંબર સતત બંધ આવે છે.

કિશોરની માતાએ કહ્યું, “મારો દીકરો અને એક સંબંધી ઘણા સમયથી સોશિયલ મીડિયા પર નિયમિત વાતચીત કરતા હતા. તે વિધવા છે.” કિશોરની માતાના જણાવ્યા મુજબ તેમણે ક્યારેય કોઈ વાત પર શંકા કરી નહીં કારણ કે તેઓ સંબંધી હતા અને તેમની વચ્ચે ઉંમરનો મોટો તફાવત હતો.

કિશોરની માતાએ કહ્યું કે મહિલા તેની બહેનના ઘરે આવતી હતી અને તેના પુત્રને મળવા માટે બોલાવતી. એક દિવસ તક મળતાં જ તે બંને ફરાર થઈ ગયા. ત્યારથી, તેઓ ગુમ છે, અને તેમના ફોન નંબર બંધ છે. મહિલાએ પોલીસને મદદ માટે અપીલ કરી છે અને માંગ કરી છે કે તેઓ તેના પુત્રને શોધી કાઢે.

પોલીસ કાર્યવાહી

મહિલાની ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધ્યો છે. ગોરખપુરના એસપી સિટી અભિવન ત્યાગીના જણાવ્યા અનુસાર, કેસ નોંધવામાં આવ્યો છે અને કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:

UP: ‘માનવતા અને ન્યાયની હત્યા’, રાયબરેલીમાં દલિત યુવક સાથે થયેલી ક્રૂરતા અંગે કોંગ્રેસના યોગી સરકાર પર પ્રહાર

Botad: હડદડમાં ભારે હિંસા બાદ AAP નેતાઓ સહિત 85 લોકો સામે નામજોગ FIR, જુઓ

આખરે UKSSSC પરીક્ષા રદ, પેપર લીકનો મામલો સામે આવ્યા બાદ કમિશને લીધો મોટો નિર્ણય

Related Posts

Jungleshwar Demolition Food Bill: ૨૭ લાખનો નાસ્તો, શું રાજકોટ મનપાના અધિકારીઓ માટે જંગલેશ્વર ડિમોલિશન એક ‘પાર્ટી’ હતી?
  • June 26, 2026

Jungleshwar Demolition Food Bill: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગત ફેબ્રુઆરી મહિનામાં થયેલું મેગા ડિમોલિશન એક તરફ હજારો પરિવારો માટે તેમના જીવનનો સૌથી કાળો અધ્યાય બનીને રહ્યું, તો બીજી તરફ આ જ…

Continue reading
Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાં નકલી બ્લડ પ્લાઝ્માના કરોડોના કથિત કારોબારનો પર્દાફાશ
  • June 26, 2026

Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાંથી એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને લાંછન લગાડે તેવી ઘટના સામે આવી છે, જ્યાં કૅન્સર અને હીમોફીલિયા જેવા જીવલેણ રોગોની સારવાર માટે વપરાતા ‘પીળા બ્લડ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gir Illegal Resorts in Forest: ગીરમાં સિંહોનો રંજાડ અને જંગલમાં મંગલ

  • June 27, 2026
  • 2 views
Gir Illegal Resorts in Forest: ગીરમાં સિંહોનો રંજાડ અને જંગલમાં મંગલ

Indian Passport Citizenship: નાગરિકતાનો અંતિમ પુરાવો શું છે? સરકારના પાસપોર્ટ અંગેના ‘યુ-ટર્ન’ થી સામાન્ય માણસ મૂંઝવણમાં.

  • June 26, 2026
  • 4 views
Indian Passport Citizenship: નાગરિકતાનો અંતિમ પુરાવો શું છે? સરકારના પાસપોર્ટ અંગેના ‘યુ-ટર્ન’ થી સામાન્ય માણસ મૂંઝવણમાં.

NCERT Curriculum Controversy: ભણતર કે એજન્ડા? નાઝીવાદથી લઈને કૃષ્ણા સુધી, NCERT ના નવા ફેરફારો દ્વારા ઇતિહાસ અને વિચારધારાનું ‘ભગવાકરણ’?

  • June 26, 2026
  • 5 views
NCERT Curriculum Controversy: ભણતર કે એજન્ડા? નાઝીવાદથી લઈને કૃષ્ણા સુધી, NCERT ના નવા ફેરફારો દ્વારા ઇતિહાસ અને વિચારધારાનું ‘ભગવાકરણ’?

Ram Mandir Donation Scam: રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં મોટો વળાંક, ચંપત રાયે ‘નૈતિક આધાર’ પર આપ્યું રાજીનામું

  • June 26, 2026
  • 6 views
Ram Mandir Donation Scam: રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં મોટો વળાંક, ચંપત રાયે ‘નૈતિક આધાર’ પર આપ્યું રાજીનામું

Rajya Sabha: શું રાજ્યસભા હવે માત્ર એક ફરિયાદ કેન્દ્ર બની ગયું છે? ૧૧ વર્ષના આંકડા

  • June 26, 2026
  • 11 views
Rajya Sabha: શું રાજ્યસભા હવે માત્ર એક ફરિયાદ કેન્દ્ર બની ગયું છે? ૧૧ વર્ષના આંકડા

NMC HoD Rotation Controversy: તબીબી કોલેજોમાં HoDના 3 વર્ષના રોટેશન પ્લાન પર શિક્ષણ જગતમાં આક્રોશ! સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો મામલો

  • June 26, 2026
  • 12 views
NMC HoD Rotation Controversy: તબીબી કોલેજોમાં HoDના 3 વર્ષના રોટેશન પ્લાન પર શિક્ષણ જગતમાં આક્રોશ! સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો મામલો