UP: CM યોગીના કાર્યાલય બહાર મહિલાએ પોતાની જાતને આગ લગાડી!

  • India
  • April 4, 2025
  • 7 Comments

Woman sets herself on fire in UP: ઉત્તર પ્રદેશમાંથી એક હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. અહીં મખ્યમંત્રીના કાર્યાલય બહાર એક મહિલાએ પોતે જ સળગી જવાનો પ્રયત્ન કર્યો હતો. મહિલા ગંભીર રીતે દાઝી ગઈ હતી. છતાં અડીખમ ઉભી રહી હતી. ત્વરિત પોલીસે આગ બૂઝાવી સારવાર અર્થે ખસેડી હતી. જાણવા મળી રહ્યું છે. યુપીમાં ભાજપ સરકારના રાજમાં પોલીસ દ્વારા ન્યાય ન મળતાં મહિલાએ આ પગલુ ભર્યું છે.

ઉત્તર પ્રદેશમાં એક મહિલાએ પોતાની જાતને સળગાવી દેવાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જાણવા મળી રહ્યું છે આ વીડિયો લખનૌમાં મુખ્યમંત્રી યોગીના કાર્યાલયની બહારનો છે. જ્યા મહિલાએ પોતાને આગ લગાવી દીધી હતી.

જેથી વીડિયો વાયુ વગે વાઈરલ થતાં યોગી સરકારની ભીરે ટીકા થઈ રહી છે. લોકો કહે છે હજુ કેટલું મહિલા સશક્તિકરણની જરૂર છે.’ ન્યાય ન મળવાને કારણે મહિલાએ લખનૌમાં યોગીના કાર્યાલયની બહાર પોતાને આગ લગાવી દીધી. પીડિતાએ સ્થાનિક પોલીસ સ્ટેશનથી લઈ જિલ્લા પોલીસ વડા સુધી અનેક ચક્કર લગાવ્યા, પરંતુ કોઈ ન્યાય મળ્યો નહી. લોકો કહે છે, યોગી સરકાર લોકોને આત્મહત્યા કરવા મજબૂર કરી રહી છે. ત્યારે આ ઘટનાને લઈ ભાજપ સરકારના મહિલાઓની સુરક્ષાના દાવાના નિષ્ફળ બતાવે છે, શું આ રીતે મહિલાઓની સુરક્ષા સરકાર કરશે. ભારતના દરેક રાજ્યમાં એક બૂમ ઉઠી છે  કે અધિકારીઓ અરજદારોનું કામ કરતાં નથી. ધક્કા ખડાવે છે, ત્યારે આ ભાજપ સરકારમાં લોકો આપઘાત કરવા મજબૂર થયા હોવાની લોકચર્ચાઓ થઈ રહી છે.

આ પણ વાંચોઃ Jamanagar: 4 બાળકો સાથે માતાએ કૂવામાં ઝંપલાવ્યું, તમામના મોત

આ પણ વાંચોઃ લોકસભા બાદ રાજ્યસભમાં પણ વક્ફ બીલ પાસ, હવે રાષ્ટ્રપતિની સહી જરુરી | Waqf Bill

આ પણ વાંચોઃ SURAT: સતત રત્નકલાકારોના આપઘાત, નાણામંત્રી કનુ દેસાઈ અને સીઆર પાટીલ કેમ ચૂપ? |  jewelers Suicide

આ પણ વાંચોઃ ‘તે મારો પતિ હશે…’ યુઝવેન્દ્ર ચહલ સાથે ડેટિંગની અફવાઓ વચ્ચે આર.જે. મહવાશે વીડિયો શેર કર્યો | Yuzvendra Chahal 

Related Posts

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા
  • September 16, 2026

Manusmriti and BR Ambedkar: 26 નવેમ્બર 1949ના રોજ ભારતનું બંધારણ અપનાવવામાં આવ્યું તેના બે દિવસ પહેલાં સમાજ સુધારક અને કોંગ્રેસ નેતા કેશવરાવ જેધેએ ડૉ. બી.આર. આંબેડકર અને તેમના સાથીઓને બંધારણ…

Continue reading
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા
  • September 16, 2026

Noise Pollution India: દિલ્હીના કિલોકરી વિસ્તારમાં જાણીતા મણિપુરી સંગીતકાર, શિક્ષક અને રૉક બૅન્ડ ફીનિક્સના ગિટારિસ્ટ ચોંગથામ વિક્રમ સિંહની હત્યાએ ભારતમાં વધતા ધ્વનિ પ્રદૂષણ અને જાહેર સ્થળે અવાજના ઉપયોગ અંગે ગંભીર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 4 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 4 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 9 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 9 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 12 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત