અમેરિકાએ વેનેઝુએલાના પ્રવાસીઓની સન્માનપૂર્વક કર્યા ડિપોર્ટ; વીડિયો વાયરલ

  • World
  • February 12, 2025
  • 0 Comments
  1. અમેરિકાએ વેનેઝુએલાના પ્રવાસીઓની સન્માનપૂર્વક કર્યા ડિપોર્ટ; વીડિયો વાયરલ

સોમવારે મોડી રાત્રે યુનાઇટેડ સ્ટેટ્સથી દેશનિકાલ કરાયેલા લગભગ 190 વેનેઝુએલાના બે ફ્લાઇટ્સ કારાકાસ પહોંચ્યા જે વેનેઝુએલા અને ટ્રમ્પ વહીવટીતંત્ર વચ્ચેના નવા કરાર હેઠળ પ્રથમ ડિપોર્ટ હતું. જોકે, ભારત કરતાં તે ડિપોર્ટ ખુબ જ અલગ હતું. કેમ કે અમેરિકાએ વેનેઝુએલાના ગેરકાયેદ નાગરિકોને સન્માનપૂર્વક પાછા મોકલી આપ્યા હતા.

આ આગમન 31 જાન્યુઆરીએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને ટ્રમ્પના ખાસ દૂત રિચાર્ડ ગ્રેનેલ વચ્ચે થયેલી બેઠક બાદ થયું હતું, જેમાં માદુરોએ દેશનિકાલ કરાયેલા સ્થળાંતરીઓને સ્વીકારવા સંમતિ આપી હતી. જેવું પહેલું વિમાન ઉતર્યું માદુરોએ રાષ્ટ્રીય ટેલિવિઝન પર જાહેરાત કરી “પહેલું વિમાન હમણાં જ આવી ગયું છે.” એએફપીના જણાવ્યા અનુસાર, થોડા સમય પછી, બીજું વિમાન વધારાના ડિપોર્ટીઓને લઈને ઉતર્યું હતું.

તો આપણા ભારતમાં તો પત્રકારોને ડિપોર્ટ કરેલા ભારતીયોથી દૂર રાખવામાં આવ્યા હતા. વેનેઝુએલાના રાષ્ટ્રપતિએ હાથકડી અને બેડીઓ વગર પરત ફરેલા સ્થળાંતર કરનારાઓને પરત લાવવા માટે તેમના દેશની CONVIASA એરલાઇન્સનું વિમાન મોકલ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ભારતીય પ્રવાસીઓને અમેરિકાએ હવાઈ દળના વિમાનમાં હાથકડી અને બેડીઓ પહેરાવીને મોકલ્યા હતા.

આ પણ વાંચો-પત્ની સાથે બળજબરીપૂર્વક અકુદરતી સેક્સનો કેસ; છત્તીસગઢ હાઈકોર્ટે પતિને નિર્દોષ જાહેર કરતા ઉભી થઈ નવી ચર્ચા

Related Posts

AI chip supply chain: AIની દુનિયા પર કોનો કબજો? ચીનના મિનરલ્સથી તાઈવાનની ચિપ્સ સુધી, ભારત ક્યાં ઊભું છે?
  • August 20, 2026

AI chip supply chain: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની શક્તિ માત્ર સોફ્ટવેર કે મોટા ભાષા મોડેલ સુધી સીમિત નથી. તેની પાછળ ચિપ, મિનરલ્સ, મશીન્સ, ફેક્ટરી અને ડિઝાઈનની લાંબી સપ્લાય ચેન કામ કરે છે.…

Continue reading
Netanyahu Islamic Republic of Britain: શું બ્રિટન બની રહ્યું છે ‘ઇસ્લામિક રિપબ્લિક’? આંકડા, ઈમિગ્રેશન અને નેતન્યાહૂના દાવાનું સત્ય
  • August 20, 2026

Netanyahu Islamic Republic of Britain: ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ બ્રિટનને ‘ઇસ્લામિક રિપબ્લિક ઓફ બ્રિટન’ તરીકે સંબોધતા આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવી ચર્ચા શરૂ થઈ છે. એક ઈઝરાયેલી પોડકાસ્ટમાં તેમણે બ્રિટનની વર્તમાન નીતિઓ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Vijay delimitation controversy: પરિસીમન મુદ્દે તમિલનાડુમાં વિજય સરકારનું વલણ બદલાયું? ‘ન્યાયસંગત પરિસીમન’ બાદ ફરી ‘સંપૂર્ણ રોક’ની માગ

  • August 22, 2026
  • 1 views
Vijay delimitation controversy: પરિસીમન મુદ્દે તમિલનાડુમાં વિજય સરકારનું વલણ બદલાયું? ‘ન્યાયસંગત પરિસીમન’ બાદ ફરી ‘સંપૂર્ણ રોક’ની માગ

Abhishek Upadhyay News: સરકારને સવાલ પૂછનારા પત્રકાર પર પોલીસનો દબાવ? અભિષેક ઉપાધ્યાયનો મોટો આરોપ

  • August 22, 2026
  • 3 views
Abhishek Upadhyay News: સરકારને સવાલ પૂછનારા પત્રકાર પર પોલીસનો દબાવ? અભિષેક ઉપાધ્યાયનો મોટો આરોપ

Mohan Bhagwat USA visit: ભાગવતની અમેરિકા યાત્રા પહેલાં USCIRF નો હુમલો, RSS પર પ્રતિબંધની માંગ ફરી તેજ

  • August 21, 2026
  • 5 views
Mohan Bhagwat USA visit: ભાગવતની અમેરિકા યાત્રા પહેલાં USCIRF નો હુમલો, RSS પર પ્રતિબંધની માંગ ફરી તેજ

Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!

  • August 21, 2026
  • 9 views
Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!

Champat Rai Open Letter: ચંપત રાયના ખુલ્લા પત્રમાં અયોધ્યા મંદિર નિર્માણની અંદરની વાતો, નરેન્દ્ર મિશ્રાની ભૂમિકા પર ભાર

  • August 21, 2026
  • 7 views
Champat Rai Open Letter: ચંપત રાયના ખુલ્લા પત્રમાં અયોધ્યા મંદિર નિર્માણની અંદરની વાતો, નરેન્દ્ર મિશ્રાની ભૂમિકા પર ભાર

Rahul Gandhi-Sahil Protest: 19 વર્ષના સાહિલની FIR કેમ નહીં? DCP ઓફિસ બહાર રાહુલ ગાંધીનું ધરણું, સરકાર પર કોંગ્રેસના ગંભીર આરોપ

  • August 21, 2026
  • 7 views
Rahul Gandhi-Sahil Protest: 19 વર્ષના સાહિલની FIR કેમ નહીં? DCP ઓફિસ બહાર રાહુલ ગાંધીનું ધરણું, સરકાર પર કોંગ્રેસના ગંભીર આરોપ