મહિલા સાથે અશ્લીલતા કરનાર ઝડપાયેલા ભાજપા નેતા પાર્ટીમાંથી સસ્પેન્ડ | Babban Singh Raghuvanshi

  • India
  • May 16, 2025
  • 5 Comments

Babban Singh Raghuvanshi suspended: ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં રાસરા સુગર મિલના ચેરમેન અને ભાજપના વરિષ્ઠ નેતા બબ્બન સિંહ રઘુવંશીને તાત્કાલિક અસરથી પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. આ કાર્યવાહી એક વાયરલ વીડિયો વાયરલ થયા બાદ કરવામાં આવી. વીડિયોમાં તેમણે એક લગ્ન સમારંભમાં ડાન્સર મહિલા  સાથે વાંધાજનક સ્થિતિમાં જોવા મળ્યા હતા. જેના પગલે ભાજપે તાત્કાલિક કાર્યવાહી કરી પાર્ટીમાંથી હાકી કાઢ્યા છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયો હતો અને રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી હતી. ભાજપા રાજ્ય મહાસચિવ ગોવિંદ નારાયણ શુક્લાએ હકાલપટ્ટી પત્ર જારી કરીને કહ્યું કે બબ્બર સિંહના વર્તનથી પાર્ટીની છબી પર પ્રતિકૂળ અસર પડી છે, જે અનુશાસનહીનતાની શ્રેણીમાં આવે છે.

વીડિયોને લઈ બબ્બર સિંહે શું કહ્યું?

બબ્બર સિંહે આ વીડિયોને નકલી ગણાવ્યો અને કહ્યું કે આ તેમની છબી ખરાબ કરવાનું કાવતરું છે. તેમનો દાવો છે કે આ વીડિયો લગભગ 20-30 દિવસ જૂનો છે અને બિહારના એક લગ્ન સમારોહનો છે. તેમણે બાંસડીહના ધારાસભ્ય કેતકી સિંહ અને તેમના પતિ પર આ ષડયંત્રનો આરોપ લગાવ્યો.

બબ્બન સિંહે કહ્યું કે તેઓ 70 વર્ષના છે અને તેઓ આવું કામ કરી શકતા નથી. આ વીડીયો જિલ્લા પ્રમુખની ચૂંટણી અને ટિકિટના દાવાઓને લઈને બનાવવામાં આવ્યો હતો. તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવવાની પણ વાત કરી. સવાલ એ થઈ રહ્યા છે કે તેમણએ સ્વીકાર્યું છે કે મહિલાને પૈસા પણ આપ્યા. તો આ વીડિયો ખોટો કેવી રીતે ગણી શકાય?
70 વર્ષિય ભાજપા નેતા બબ્બર સિંહની હરકતો પક્ષે ગંભીરતાથ લીધી અને કાર્યવાહી કરી છે.

આ પણ વાંચોઃ

ગુજરાત સમાચાર પર IT અને EDની રેડ પર ઈસુદાન ગઢવી શું બોલ્યા? | Gujarat Samachar

 Trump decision: હું નથી ઈચ્છતો ભારતમાં એપલની પ્રોડક્ટ બને: મોદી મિત્ર ટ્રમ્પનો નિર્ણય

 Trump decision: હું નથી ઈચ્છતો ભારતમાં એપલની પ્રોડક્ટ બને: મોદી મિત્ર ટ્રમ્પનો નિર્ણય

RAJKOT: લંપટ પ્રોફેસર અશ્લીલ વીડિયો જોતા ઝડપાયો, આ શું ભણાવતો હશે?

 Trump decision: હું નથી ઈચ્છતો ભારતમાં એપલની પ્રોડક્ટ બને: મોદી મિત્ર ટ્રમ્પનો નિર્ણય

Rajasthan: ભાજપા ધારાસભ્યએ તિરંગાને હાથ રુમાલ બનાવ્યો, લૂછ્યું નાક, આ છે ભાજપાની દેશભક્તિ?

Vadodara: મુખ્યમંત્રીની સામે પડેલી મહિલાને દબાણ દૂર કરવાની નોટીસ, સરકારનો શું છે એજન્ડ?

70 વર્ષિય ભાજપા નેતાનો અશ્લીલ વીડિયો વાઈરલ, કહ્યું મેં ડાન્સ ગર્લને પૈસા પણ આપ્યા..! | Babban Singh Raghuvanshi

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

Related Posts

UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…
  • October 27, 2025

UP Crime: ઉત્તર પ્રદેશમાં આવેલા લખનૌના ગોમતી નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે યુવાનોએ 14 વર્ષની એક છોકરીનું સ્કૂટી પર બળજબરીથી અપહરણ કર્યું હતુ. જ્યારે તેણે સામનો તો છરી બતાવી મારી…

Continue reading
UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ
  • October 27, 2025

UP:  દારૂડિયા ગમે ત્યાં હોય પણ જ્યાં હોય ત્યાંથી દારૂ મેળવી લેતા હોય છે પછી ભલેને સિચ્યુએશન ગમેતે હોય,પણ દારૂનો જુગાડ કરીજ નાખતા હોય છે કઈક આવોજ એક વિડીયો સોશ્યલ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…

  • October 27, 2025
  • 9 views
UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…

UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ

  • October 27, 2025
  • 4 views
UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ

ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

  • October 27, 2025
  • 6 views
ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ, 9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

  • October 27, 2025
  • 16 views
Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ,  9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

  • October 27, 2025
  • 10 views
Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

LIC Exposure to Adani: અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા? 68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

  • October 27, 2025
  • 23 views
LIC Exposure to Adani:  અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા?  68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?