VADODARA: હર્ષ સંઘવીના રાજીનામાની માંગ, ભાજપનો વિરોધ કરતાં પોલીસ NSUI કાર્યકરોને લઈ ગઈ

  • Gujarat
  • March 18, 2025
  • 0 Comments

Vadodara: ગુજરાતમાં હાલ અસામાજિક તત્વોનો આતંક, ડ્રગ્સ, અકસ્માત સહિતની ગુનાહિત પ્રવૃતિઓ વકરી છે. જેને લઈ પોલીસ તંત્ર અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ભીંસમાં આવી ગયા છે. વડોદરામાં રક્ષિતકાંડ બાદ લોકો હર્ષ સંઘવીના ગૃહમંત્રી પદેથી રાજીનામાની માગ કરી રહ્યા છે. આજે વડોદરામાં ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત ભાજપ સરકારનો ભારે વિરોધ થયો છે. કારણ કે ગુજરાતમાં ભાજપ સરકાર રક્ષણ પૂરુ પાડવા નિષ્ફળ જતી દેખાઈ રહી છે.

 વડોદરા NSUI દ્વારા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ જાહેર રસ્તા પર નશાબંધીના કાર્ડ્સ બતાવીને ચક્કાજામ કર્યો હતો. NSUIએ ગૃહમંત્રીના રાજીનામાની માગ કરી હતી. આ ઘટનામાં ફતેગંજ પોલીસે ટીંગાટોળી કરી  10  કાર્યકરોની અટકાયત કરી હતી.

નશો ભગાવો, ગુજરાત બચાવો

વડોદરા શહેરમાં થયેલા રક્ષિતકાંડને લઈને રાજ્યભરમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ડ્રગ્સના વેચાણને લઈને NSUI દ્વારા રાજ્યના ગૃહમંત્રીના રાજીનામાની માગ કરવામાં આવી હતી. પોલિટેકનિક કોલેજના ગેટ સામે મુખ્ય રોડ પર કાર્યકરોએ ચક્કાજામ કર્યો હતો અને ભાજપ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના હાય હાયના નારા લગાવ્યા હતા. આ ઉપરાંત નશો ભગાવો, ગુજરાત બચાવો અને ગૃહમંત્રી રાજીનામું આપોનાં પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

 

 

આ પણ વાંચોઃ શું ગુજરાતે ક્યારેય હર્ષ સંઘવી જેવા નબળા, નકામા અને અસમર્થ ગૃહમંત્રી જોયા છે? | Harsh Sanghavi

આ પણ વાંચોઃ  Bhavanagar: 8 કલાકમાં 185 દબાણ તોડી પડાયા, દબાણો હટાવવા પાછળના રાજકારણને સમજો

આ પણ વાંચો: Dwarka: દ્વારકામાંથી ઝડપાઈ શંકાસ્પદ 5 બાંગ્લાદેશી મહિલાઓ, ગેરકાયદે ઘૂસણખોરી

આ પણ વાંચોઃ Ahmedabad: પ્રેમિકાએ આપેલા 50 હજાર પાછા માંગતા પ્રેમીએ હત્યા કરી!

  • Related Posts

    Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?
    • June 15, 2025

    Ahmedabad plane crash: 12 જૂને અમદાવાદમાં થયેલી વિમાન ક્રેશની ઘટનામાં ‘ભગવત ગીતા’ પુસ્તક બચી ગયાના દાવા થઈ રહ્યા છે. આને લોકો ધર્મ, ભગવાન સાથે જોડીને કહે છે કે આખું વિમાન…

    Continue reading
    Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….
    • June 15, 2025

    Ahmedabad Plane Crash: અમદાવાદમાં દુર્ગટનાગ્રસ્ત થયેલા એર ઇન્ડિયાના બોઇંગ 787-8 વિમાનના જાળવણીના દાવાને તુર્કીએ ફગાવી દીધો છે. તુર્કીએ કહ્યું કે તુર્કીએ ટેકનિક વિમાનના જાળવણીમાં સામેલ નથી. આ દરમિયાન અમેરિકાની NTSB…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકામગીરીમાં મુશ્કેલી, પુલ 100 લોકો હતા

    • June 15, 2025
    • 5 views
    Pune Bridge Collapsed:  નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકામગીરીમાં મુશ્કેલી, પુલ 100 લોકો હતા

    Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

    • June 15, 2025
    • 10 views
    Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

    Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

    • June 15, 2025
    • 13 views
    Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

    Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

    • June 15, 2025
    • 11 views
    Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

    Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

    • June 15, 2025
    • 22 views
    Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

    Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

    • June 15, 2025
    • 16 views
    Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ