
- દિલ્હી ચૂંટણીમાં (DELHI ELECTION) AAPને આપના નેતાઓ જ કેમ આપી રહ્યાં છે 440 વોટના ઝાટકા?
DELHI ASSEMBLY ELECTION માથે છે. ચૂંટણીનો ગરમાવો ચરમ પર છે. મોદી મહારાજ પોતાની આદત અનુસાર ચૂંટણી રેલીઓમાં ગર્જનાદ કરી રહ્યાં છે. કેજરીવાલ પણ પોતાની સંપૂર્ણ શક્તિ સાથે લડાઈ લડી રહ્યાં છે. એવામાં AAPના તે કાર્યકર્તાઓ જે પાર્ટીના પાયાના પથ્થર સમાન હતા, તે વર્તમાન સમયમાં કંઇક વધારે જ નારાજ હોય તેવું દેખાઈ રહ્યું છે. આ ચૂંટણીમાં તેઓ પાર્ટીમાં રહીને પણ પાર્ટી વિરૂદ્ધ પ્રચાર કરતા નજરે પડી રહ્યાં છે. શું કારણ હોઈ શકે છે? શું સત્તામાં ઓછી ભાગીદારી મળી હશે? કે પછી કારણ બીજું જ છે?
AAPના FOUNDER MEMBER અંગેશ સિંહ સાથે આ વાત ચીતમાં સમજવાની-જાણવાની કોશિશ કરીશું. તમે આને જૂઓ પોતાનો મંતવ્ય જરૂરથી આપો અને અમારી ચેનલને સબ્સક્રાઈબ કરો @TheGujaratReport-TGR @Mayurjaniofficial @TheGujaratReportLive