દિલ્હી ચૂંટણીમાં AAPને આપના નેતાઓ જ કેમ આપી રહ્યાં છે 440 વોટના ઝાટકા?

  • દિલ્હી ચૂંટણીમાં (DELHI  ELECTION) AAPને આપના નેતાઓ જ કેમ આપી રહ્યાં છે 440 વોટના ઝાટકા?

DELHI ASSEMBLY ELECTION માથે છે. ચૂંટણીનો ગરમાવો ચરમ પર છે. મોદી મહારાજ પોતાની આદત અનુસાર ચૂંટણી રેલીઓમાં ગર્જનાદ કરી રહ્યાં છે. કેજરીવાલ પણ પોતાની સંપૂર્ણ શક્તિ સાથે લડાઈ લડી રહ્યાં છે. એવામાં AAPના તે કાર્યકર્તાઓ જે પાર્ટીના પાયાના પથ્થર સમાન હતા, તે વર્તમાન સમયમાં કંઇક વધારે જ નારાજ હોય તેવું દેખાઈ રહ્યું છે. આ ચૂંટણીમાં તેઓ પાર્ટીમાં રહીને પણ પાર્ટી વિરૂદ્ધ પ્રચાર કરતા નજરે પડી રહ્યાં છે. શું કારણ હોઈ શકે છે? શું સત્તામાં ઓછી ભાગીદારી મળી હશે? કે પછી કારણ બીજું જ છે?

AAPના FOUNDER MEMBER અંગેશ સિંહ સાથે આ વાત ચીતમાં સમજવાની-જાણવાની કોશિશ કરીશું. તમે આને જૂઓ પોતાનો મંતવ્ય જરૂરથી આપો અને અમારી ચેનલને સબ્સક્રાઈબ કરો @TheGujaratReport-TGR‬ ‪@Mayurjaniofficial‬ ‪@TheGujaratReportLive‬

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

CAG Report UC Pending: ₹54,282 કરોડનો હિસાબ ક્યાં? CAG રિપોર્ટમાં કેન્દ્રના 15 મંત્રાલયો પર ગંભીર સવાલ

  • August 6, 2026
  • 5 views
CAG Report UC Pending: ₹54,282 કરોડનો હિસાબ ક્યાં? CAG રિપોર્ટમાં કેન્દ્રના 15 મંત્રાલયો પર ગંભીર સવાલ

Gurugram OC Fraud: ગુરુગ્રામમાં OCના નામે મોટો ખેલ? અધૂરી ઇમારતોને પ્રમાણપત્ર આપી ફ્લેટ ખરીદદારો સાથે છેતરપિંડી

  • August 6, 2026
  • 7 views
Gurugram OC Fraud: ગુરુગ્રામમાં OCના નામે મોટો ખેલ? અધૂરી ઇમારતોને પ્રમાણપત્ર આપી ફ્લેટ ખરીદદારો સાથે છેતરપિંડી

Rahul Gandhi Prayagraj: પ્રયાગરાજમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પર વિવાદ, ગ્રાઉન્ડ બુકિંગ રદ થતાં રાજકીય ઘમાસાણ

  • August 6, 2026
  • 4 views
Rahul Gandhi Prayagraj: પ્રયાગરાજમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પર વિવાદ, ગ્રાઉન્ડ બુકિંગ રદ થતાં રાજકીય ઘમાસાણ

UP Advertisement Budget: UP સરકારનો જાહેરાત ખર્ચ 8 વર્ષમાં ₹6,811.94 કરોડ, કેન્દ્રની મોદી સરકારને પાછળ છોડી

  • August 6, 2026
  • 6 views
UP Advertisement Budget: UP સરકારનો જાહેરાત ખર્ચ 8 વર્ષમાં ₹6,811.94 કરોડ, કેન્દ્રની મોદી સરકારને પાછળ છોડી

Tarun Tejpal Case: તેહેલકાના પૂર્વ એડિટર તરુણ તેજપાલ કેસમાં મોટો ચુકાદો, બળાત્કાર કેસમાં દોષિત

  • August 6, 2026
  • 7 views
Tarun Tejpal Case: તેહેલકાના પૂર્વ એડિટર તરુણ તેજપાલ કેસમાં મોટો ચુકાદો, બળાત્કાર કેસમાં દોષિત

Youth Vote India: યુવા મતદારો બદલશે ચૂંટણીનું ગણિત? CJP બાદ ભારતના રાજકારણમાં શું બદલાશે?

  • August 6, 2026
  • 5 views
Youth Vote India: યુવા મતદારો બદલશે ચૂંટણીનું ગણિત? CJP બાદ ભારતના રાજકારણમાં શું બદલાશે?