
TradeWar: અમેરિકા અને ચીન વચ્ચે વેપાર યુદ્ધ શરૂ થઈ ગયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર વધારાનો 10 ટકા ટેરિફ લાદ્યો છે. જેનો જવાબ આપવાનું ચીને પણ શરુ કરી દીધું છે. ચીને અમેરિકાથી આવતા તેલ અને અન્ય વસ્તુઓ પર 34 ટકા ટેરિફ વધારવાનો નિર્ણય લીધો છે. ચીનના આ નિર્ણય પર ટ્રમ્પે પ્રતિક્રિયા આપી છે. ચીને ગભરાઈને ખોટુ પગલુ ભરી લીધું છે. બંને દેશો વચ્ચે શરૂ થયેલા આ વેપાર યુદ્ધમાં ભારતને ફાયદો થશે કે નુકસના જુઓ આ ખાસ વીડીયોમાં.
આ પણ વાંચોઃ ડીસા અગ્નિકાંડમાં વધુ એક ઈજાગ્રસ્તે દમ તોડ્યો મૃત્યુઆંક 22 પર પહોંચ્યો |DEESA |
આ પણ વાંચોઃ અંકલેશ્વર GIDCમાં મોટી આગ ભભૂકી, બે કંપનીઓના પ્લાન્ટમાં કરોડોનું નુકસાન
આ પણ વાંચોઃ Manoj Kumar: ‘ભારત કુમાર’ના અંતિમ સંસ્કાર, તેમની કેવી રહી ફિલ્મી દુનિયા?
આ પણ વાંચોઃ Khambhat: દંપતિના ઝઘડામાં પ્રેમી વચ્ચે પડ્યો: પ્રેમીએ પતિને ગૃપ્તાંગમાં લાતો મારી પતાવી દીધો