વિશ્વમાં સૌથી વધુ દારૂ ભારતમાં પીવાય છે, વિશ્વના ટોચના દેશોમાં વેચાણ ઘટ્યું, ભારતમાં વધ્યું! | Alcohol | India
Alcohol Drinking Increased in India: અમેરિકા, યુરોપ અને ચીન જેવા દેશોમાં દારૂનો વપરાશ ઘટ્યો છે જેમાં લોકોમાં આવેલી આરોગ્ય પ્રત્યેની જાગૃતિ, બદલાતી જીવનશૈલી અને ફુગાવો આના મુખ્ય કારણો છે. અહીં…

















