Australian Cricketer Ben Austin Dies: ઓસ્ટ્રેલિયામાં બોલ વાગવાથી યુવા ક્રિકેટરનું કરુણ મોત; ક્રિકેટ જગતમાં શોકની લાગણી પ્રસરી

  • World
  • October 30, 2025
  • 0 Comments

Australian Cricketer Ben Austin Dies: ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં ક્રિકેટ પ્રેક્ટિસ દરમિયાન ગરદન ઉપર બોલ વાગવાથી 17 વર્ષીય ક્રિકેટર બેન ઓસ્ટિનનું કરુણ મૃત્યુ થતા ભારે અરેરાટી ફેલાઈ ગઇ છે આ ઘટનાએ સમગ્ર ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે અને શોકની લાગણી પ્રસરી છે.

17 વર્ષીય ક્રિકેટર બેન ઓસ્ટિન મંગળવારે બપોરે બેન મેલબોર્નના ફર્ન્ટ્રી ગલીમાં વેલી ટ્યૂ રિઝર્વ ગ્રાઉન્ડ પર નેટમાં પ્રેક્ટિસ કરી રહ્યો હતો તે વખતે તેણે રક્ષણાત્મક હેલ્મેટ પણ પહેરી હતી અને બોલિંગ મશીન સામે બેટિંગનો અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે એક હાઇ સ્પીડ બોલ તેના માથા અને ગરદન વચ્ચે વાગ્યો હતો પરિણામે તેને તરત જ ગંભીર હાલતમાં મોનાશ મેડિકલ સેન્ટરમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડોકટરોએ તેને બચાવવાના ઘણા પ્રયાસો કર્યા છતાં બુધવારે તેનું કરુણ મોત થઈ ગયું.

બેનના ક્લબ, ફર્ન્ટ્રી ગલી ક્રિકેટ ક્લબે સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક નિવેદન બહાર પાડ્યું, જેમાં લખ્યું, “અમારા ઉભરતા સ્ટાર, બેન ઓસ્ટિનના નિધનથી અમને ખૂબ જ દુઃખ થયું છે. તેમના નિધનથી અમારા સમગ્ર ક્રિકેટ પરિવાર પર અસર પડશે. અમારી સંવેદના તેમના પરિવાર સાથે છે.”

તેઓ મુલગ્રેવ અને એલ્ડન પાર્ક ક્રિકેટ ક્લબના સભ્ય હતા

બેન માત્ર એક તેજસ્વી ક્રિકેટર જ નહીં, પણ એક પ્રિય નેતા અને ટીમ ખેલાડી પણ હતા. બેન વેવરલી પાર્ક હોક્સ માટે જુનિયર ફૂટબોલ પણ રમ્યો હતો. ફર્ન્ટ્રી ગલી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ આર્ની વોલ્ટર્સે પણ પોતાની લાગણીઓ શેર કરતા કહ્યું, “બેન એક પ્રતિભાશાળી અને અત્યંત લોકપ્રિય ખેલાડી હતો તેમના જેવા ક્રિકેટરો દુર્લભ છે.”

આ ઘટનાએ ક્રિકેટ ચાહકોને 2014 માં થયેલી દુ:ખદ ઘટનાની યાદ અપાવી, જ્યારે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ફિલિપ હ્યુજીસને પણ મેચ દરમિયાન ગરદન પર બોલ વાગ્યો હતો જેઓનું થોડા દિવસો પછી મૃત્યુ થયુ હતુ.

વિક્ટોરિયન શિક્ષણ પ્રધાન બેન કેરોલે કહ્યું કે સરકાર આ મુશ્કેલ સમયમાં બેનના પરિવારને તમામ શક્ય સહાય પૂરી પાડશે,તેમણે કહ્યું, “આ ફક્ત એક પરિવાર માટે નહીં,પરંતુ સમગ્ર સમુદાય માટે દુઃખદ ઘટના છે.”

આ પણ વાંચો:

 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

Gujarat: 60 ગામડાઓ શહેરમાં ભળી ગયા, સવલતો મળતી નથી 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

Montha Cyclone: આંધ્રપ્રદેશમાં આજે ‘મોન્થા’ વાવાઝોડું 100 કિમી ઝડપે લેન્ડફોલ થશે, હાઈ એલર્ટ અપાયું, તંત્ર સ્ટેન્ડબાય

 

 

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

Related Posts

Oman Ship Attack: હોર્મુઝમાં ફરી વાણિજ્યિક જહાજ નિશાન પર, ઓમાન નજીક હુમલામાં ભારતીય નાવિકનું મોત
  • September 24, 2026

Oman Ship Attack: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઓમાનના મુસંદમ તટ નજીક વાણિજ્યિક જહાજ MV Cape Dao પર બુધવાર, 23 સપ્ટેમ્બરે થયેલા હુમલામાં ઉત્તર પ્રદેશના દેવરિયા નિવાસી ભારતીય નાવિક…

Continue reading
Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ
  • September 17, 2026

Russia Sanctions Bill 2026: અમેરિકી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે 16 સપ્ટેમ્બર, બુધવારે રશિયા સામે આર્થિક દબાણ વધારતા મહત્વપૂર્ણ બિલને મંજૂરી આપી છે. ‘Lindsey O. Graham Sanctioning Russia and Iran Act of…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

GMADA Sisodia-Satyendar Jain: GMADAના નિર્ણયોમાં સત્યેન્દ્ર જૈનની કથિત દખલ, ₹10,000 કરોડના નુકસાનનો EDનો દાવો

  • September 25, 2026
  • 5 views
GMADA Sisodia-Satyendar Jain: GMADAના નિર્ણયોમાં સત્યેન્દ્ર જૈનની કથિત દખલ, ₹10,000 કરોડના નુકસાનનો EDનો દાવો

CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ

  • September 25, 2026
  • 5 views
CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ

Odisha Textbook Errors: ઓડિશાની પાઠ્યપુસ્તકોમાં 1,731 ભૂલો, લેખકથી સમીક્ષક સુધી એક જ વ્યક્તિ કેમ? જવાબદારી કોની?

  • September 25, 2026
  • 6 views
Odisha Textbook Errors: ઓડિશાની પાઠ્યપુસ્તકોમાં 1,731 ભૂલો, લેખકથી સમીક્ષક સુધી એક જ વ્યક્તિ કેમ? જવાબદારી કોની?

IIT Bombay Sahil Wakode Case: પરીક્ષામાં કથિત નકલના કેસો માટે નવી SOPની તૈયારી, સાહિલના માતા-પિતા CBI તપાસની માંગ સાથે ભૂખ હડતાળ પર

  • September 25, 2026
  • 6 views
IIT Bombay Sahil Wakode Case: પરીક્ષામાં કથિત નકલના કેસો માટે નવી SOPની તૈયારી, સાહિલના માતા-પિતા CBI તપાસની માંગ સાથે ભૂખ હડતાળ પર

Gyanesh Kumar Controversy: CEC જ્ઞાનેશ કુમારના બે કાર્યક્રમો સ્થગિત, રાજીનામાની માંગ વચ્ચે CJPની 2 ઑક્ટોબરથી દેશવ્યાપી આંદોલનની જાહેરાત

  • September 25, 2026
  • 10 views
Gyanesh Kumar Controversy: CEC જ્ઞાનેશ કુમારના બે કાર્યક્રમો સ્થગિત, રાજીનામાની માંગ વચ્ચે CJPની 2 ઑક્ટોબરથી દેશવ્યાપી આંદોલનની જાહેરાત

ECINet Seema Khanna: ECINetને લઈને વિવાદ કેમ, સીમા ખન્નાના IT વિભાગની કામગીરી અને EROની સત્તા પર ઉઠ્યા પ્રશ્નો

  • September 25, 2026
  • 6 views
ECINet Seema Khanna: ECINetને લઈને વિવાદ કેમ, સીમા ખન્નાના IT વિભાગની કામગીરી અને EROની સત્તા પર ઉઠ્યા પ્રશ્નો