Surat Fire: 1 દિવસ બાદ આગ કાબૂમાં, 500થી વધુ દુકાનો બળી ગઈ, વેપારીઓને કરોડોનું નુકસાન, કોણ જવાબદાર?

  • Gujarat
  • February 27, 2025
  • 2 Comments

Surat Fire 2025: સુરતના શિવ શક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં બે દિવસથી લાગેલી આગ આજે સવાર સુધી કાબૂમાં આવી ન હતી. જો કે હવે બપોર પછી કાબૂમાં આગ આવી હોવાની માહિતી મળી રહી છે. આ વિકરાળ આગે કોરોડનું નુકસાન પહોંચાડ્યું છે. 500થી વધુ દુકાનો બળીને રાખ થઈ ગઈ છે.  ફાયરની 40 જેટલી ગાડીઓ  આગ ઉપર કાબુ મેળવવા કામે લાગી હતી.

 સુરત શહેરના રિંગ રોડ વિસ્તારમાં આવેલા શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં 25 ફેબ્રુઆરીએ આગ લાગી હતી. જેમાં બેઝમેન્ટમાં લાગેલી આગમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું હતુ. જો કે આ આગ કાબૂમાં લેવામાં આવી હતી. ત્યારે ગઈકાલે 26 ફેબ્રાઆરીએ સવારે ફરી અહીં જ શોર્ટ શર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી. જે આજ સવાર સુધી કાબૂમાં આવી ન હતી.

રાતભર લાગી આગ

અહીં રાતભર આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધરાયા હતા. ત્યારે હવે માહિતી મળી રહી છે. વિવિધ ફાયર વિભાગની ટીમો દ્વારા પાણીનો મારો ચવાલી આગ પર કાબૂ મેળવાયો છે. જેથી સુરતના તંત્રએ હાશકારો અનુભવ્યો છે.

મેયરે શું કહ્યું?

આ ઘટના અંગે મેયર દક્ષેશ માવાણીએ કહ્યું કે આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ છે. હાલ કુલિંગની કામગીરી ચાલી રહી છે. ત્યારે 24 કલાકથી વધુ સમય સુધી આગ લાગતી રહી. કેમ વહેલા આગ બૂઝાવી ન શક્યા તેવા સવાલો થઈ રહ્યા છે. કારણ કે ફાયર સેફ્ટી માટે બજેટમાં અનેક રુપિયા ફળવાઈ છે. તે ક્યા ગયા. સેફ્ટીના સાધનો ઓછા પડતાં આ આગ વિકરાળ બની હોવાનું લોકો જણાવી રહ્યા છે.

વેપારીઓને ભારે નુકસાન

અહીં માર્કેટમાં આવેલી વિવિધ સમાગ્રી, કપડાં સહિત અનેક ચીજવસ્તુઓની દુકાનો બળીને રાખ થઈ ગઈ છે. જેથી વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

આ  પણ વાંચોઃ જામગનર ACBની ટ્રેપમાં ગાંધીનગરમાંથી ASI 2 લાખની લાંચ લેતાં રંગે હાથ ઝડપાયો

આ પણ વાંચોઃ જામીન પર છૂટેલા શખ્સે બસ કંડક્ટરની ઓળખ આપી, પછી બસમાં જ મહિલા પર બળાત્કાર ગુજાર્યો, લોકો શું કરતા હતા? |Pune Rape Case

આ પણ વાચોઃ UN: ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ: કહ્યું કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય આધાર પર જીવે છે

Related Posts

Teenager Mobile Addiction: સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાની લતે બાળકોને બનાવ્યા હિંસક, હવે સુરક્ષા માટે તૈનાત કરવા પડે છે બાઉન્સર
  • May 3, 2026

Teenager Mobile Addiction: આજના આધુનિક યુગમાં સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા બાળકોના જીવનનો અનિવાર્ય ભાગ બની ગયા છે, પરંતુ આ સુવિધા હવે એક ગંભીર લત (Addiction) માં પરિવર્તિત થઈ રહી છે.…

Continue reading
Vasuki Indicus Fossil: ગુજરાતના કચ્છમાં મળ્યો 50 ફૂટ લાંબા પ્રાગૈતિહાસિક સાપ ‘વાસુકી ઇન્ડિકસ’નો અશ્મિભૂત અવશેષ, વૈજ્ઞાનિકો પણ ચકિત
  • May 3, 2026

Vasuki Indicus Fossil: ગુજરાતની ધૂળભરી જમીન નીચે વર્ષોથી એક એવું સત્ય દટાયેલું હતું જેણે આજે સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકોને ચોંકાવી દીધા છે. સંશોધકોએ કચ્છના વિસ્તારમાંથી એક વિશાળકાય પ્રાગૈતિહાસિક સાપના અવશેષો શોધી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Polymarket India Election Prediction: વિધાનસભા ચૂંટણી પરિણામો પહેલા પોલીમાર્કેટમાં 247 કરોડ રૂપિયાના દાવ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ પર સૌથી વધુ સટ્ટાબાજી

  • May 3, 2026
  • 5 views
Polymarket India Election Prediction: વિધાનસભા ચૂંટણી પરિણામો પહેલા પોલીમાર્કેટમાં 247 કરોડ રૂપિયાના દાવ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ પર સૌથી વધુ સટ્ટાબાજી

Teenager Mobile Addiction: સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાની લતે બાળકોને બનાવ્યા હિંસક, હવે સુરક્ષા માટે તૈનાત કરવા પડે છે બાઉન્સર

  • May 3, 2026
  • 5 views
Teenager Mobile Addiction: સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાની લતે બાળકોને બનાવ્યા હિંસક, હવે સુરક્ષા માટે તૈનાત કરવા પડે છે બાઉન્સર

Vasuki Indicus Fossil: ગુજરાતના કચ્છમાં મળ્યો 50 ફૂટ લાંબા પ્રાગૈતિહાસિક સાપ ‘વાસુકી ઇન્ડિકસ’નો અશ્મિભૂત અવશેષ, વૈજ્ઞાનિકો પણ ચકિત

  • May 3, 2026
  • 8 views
Vasuki Indicus Fossil: ગુજરાતના કચ્છમાં મળ્યો 50 ફૂટ લાંબા પ્રાગૈતિહાસિક સાપ ‘વાસુકી ઇન્ડિકસ’નો અશ્મિભૂત અવશેષ, વૈજ્ઞાનિકો પણ ચકિત

Beyt Dwarka Marine Archaeology Discovery: બેટ દ્વારકાના દરિયામાં મળ્યા 2500 વર્ષ જૂના વેપારના પુરાવા, રોમન સામ્રાજ્ય સાથેના સંબંધોના ખુલશે રહસ્યો

  • May 3, 2026
  • 12 views
Beyt Dwarka Marine Archaeology Discovery: બેટ દ્વારકાના દરિયામાં મળ્યા 2500 વર્ષ જૂના વેપારના પુરાવા, રોમન સામ્રાજ્ય સાથેના સંબંધોના ખુલશે રહસ્યો

Kamlesh Parekh Extradition: ₹2672 કરોડના બેંક કૌભાંડમાં મોટો બ્રેકથ્રૂ, UAEથી ભારત લાવવામાં આવ્યો ફરાર આરોપી કમલેશ પારેખ

  • May 2, 2026
  • 14 views
Kamlesh Parekh Extradition: ₹2672 કરોડના બેંક કૌભાંડમાં મોટો બ્રેકથ્રૂ, UAEથી ભારત લાવવામાં આવ્યો ફરાર આરોપી કમલેશ પારેખ

Talaja Couple Murder Mystery: ભાવનગરના તળાજા સોની દંપતી મોત કેસમાં ચોંકાવનારો ખુલાસો, પૈસા માટે દીકરા-વહુએ જ કરી હત્યા

  • May 2, 2026
  • 13 views
Talaja Couple Murder Mystery: ભાવનગરના તળાજા સોની દંપતી મોત કેસમાં ચોંકાવનારો ખુલાસો, પૈસા માટે દીકરા-વહુએ જ કરી હત્યા